256 સમારેલી કોથમીર રેસીપી, chopped coriander recipes in gujarati |
167 સમારેલી કોથમીર રેસીપી, સમારેલી કોથમીર રેસિપીઓનો સંગ્રહ, chopped coriander recipes in Gujarati | recipes using chopped coriander in Gujarati |
167 સમારેલી કોથમીર રેસીપી | સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને વાનગીઓ| chopped coriander recipes in Gujarati | recipes using chopped coriander in Gujarati |
ધાણાનો ઉપયોગ મોટાભાગના ભારતીયો દ્વારા દૈનિક રસોઈમાં કરવામાં આવે છે. અમે શાક, દાળ, બિરયાની, ભાત, સલાડ અને પરાઠામાં સમારેલી કોથમીરનો ઉપયોગ કરીએ છીએ.
સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને શાક | sabzis using chopped coriander in Gujarati |
1. ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
ચણા પાલક સબ્જી રેસીપી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | Healthy Chana Palak Sabzi Recipe
પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી એક સ્વાદીસ્ટ શાક છે જે તમને માત્ર સ્વાદ વિશે જ નહીં પરંતુ સ્વાસ્થ્યના પાસાઓને પણ સંતોષકારક બનાવે છે.
2. તાજી મશરૂમની કરી : મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે.
તાજી મશરૂમની કરી | Mushroom Curry, Indian Mushroom Masala Curry
અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ પણ થઇ જાય.
3. દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | dahi chane ki subzi in gujarati |
દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | Dahi Chane ki Subzi
જેને "ચને જેસલમેર કે" પણ કહેવામાં આવે છે, કાળા ચણાની આ વાનગી દહીંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે, તે ભાત તેમજ રોટલીઓ બંને સાથે એક અદ્ભુત સાથ આપે છે. પરંપરાગત રીતે, આ દહીં ચને કી સબ્જીને મિસી રોટી સાથે પીરસવામાં આવે છે, કારણ કે સ્વાદ અને પોત બંને એકબીજાને સારી રીતે પૂરક બનાવે છે. દહીં પર આધારીત શાક મિસી રોટીની શુષ્કતાને સુંદર રીતે સરભર કરે છે. જો કે, તમે તેને કોઈપણ પ્રકારની રોટી અથવા તો પૂરી સાથે પીરસી શકો છો.
સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને નાસ્તાની વાનગીઓ | snack recipes using chopped coriander in Gujarati |
1. ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | upma in gujarati | with 19 amazing images.
ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | Upma, Quick Upma Recipe, Breakfast Upma
સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને સલાડની રેસિપી | salad recipes using chopped coriander in Gujarati |
1. ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images.
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Salad
ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ઝડપી છે કે તે એક પળમાં બનાવી શકાય છે અને વાપરવા માં આવેલી સામગ્રી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી રહે છે.
ચાવ-ચાવ ભાત કર્ણાટક રાજ્યની એક અનુપમ વાનગી છે. આ અનંત ખજાના જેવી વાનગીનો આનંદ નાસ્તામાં કે પછી સાંજના … More..
Recipe# 725
14 August, 2018
calories per serving
બેક કરીને બનતી વાનગીઓમાં એક અદભૂત કહી શકાય એવી આ વાનગી ક્રૅપ્સ્ મેક્સિકના બનાવવામાં અતિ સરળ છે, જેમાં એક … More..
Recipe# 79
19 August, 2018
calories per serving
આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. … More..
Recipe# 467
08 September, 2018
calories per serving
બુરિટો બાઉલ રેસીપી | વેજ બુરિટો બાઉલ | મેક્સીકન બુરિટો બાઉલ | સરળ વેજીટેરીયન બુરિટો બાઉલ | 96 … More..
Recipe# 614
07 November, 2018
calories per serving
જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે. તમને નથી લાગતુ કે, … More..
Recipe# 15
09 November, 2018
calories per serving
મિક્સ વેજીટેબલ પરાઠા રેસીપી | વેજીટેબલ પરાઠા | સબ્જી પરાઠા | મિક્સ વેજીટેબલ પરાઠા, જેને વેજીટેબલ પરાઠા અથવા સબ્ઝી … More..
Recipe# 19
12 November, 2018
calories per serving
ટમેટાની ખટાશ અને તાજા દહીંની સૌમ્યતાના સંયોજન વડે બનતી આ ટમેટાની પચડીને તમે તમારા જમણ સાથે માણી શકો … More..
Recipe# 408
21 November, 2018
calories per serving
આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર … More..
Recipe# 522
21 November, 2018
calories per serving
Organize an outdoor lunch -dish up hot Bajra Roti and serve with khandeshi dal-they make an amazing pair.Moong, … More..
Recipe# 291
22 November, 2018
calories per serving
તમને પાકશાળાની દેવી બનવું છે? તો આ બ્રેડ કોફ્તા બિરયાની તમને તેનો તાજ જરૂરથી અપાવશે. આ બિરયાની મજેદાર … More..
Recipe# 540
26 December, 2018
calories per serving
જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ … More..
Recipe# 98
23 February, 2019
calories per serving
આ સ્વાદિષ્ટ કસાડીયા, ચીઝ તથા કરકરી મીઠી મકાઇ વડે બનાવીને બધાને પસંદ પડે એવા તૈયાર કરવામાં આવ્યા છે. … More..
Recipe# 583
08 August, 2019
calories per serving
ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી … More..
Recipe# 388
01 September, 2019
calories per serving
બટાટા પોહા ની રેસીપી | ગુજરાતી સ્ટાઈલ બટેટા પોહા | કાંદા બટાટા પોહા | મહારાષ્ટ્રીયન સ્ટાઇલના બટાકા પૌવા … More..
Recipe# 506
05 November, 2019
calories per serving
બટાટા અને પનીરના અદભૂત પૂરણમાં મરચાં, કોથમીર, ફૂદીનો અને જીરૂ મેળવી જ્યારે લીલી ચટણી લગાવેલી તાજી રોટીમાં લપેટવામાં … More..
Recipe# 541
13 December, 2019
calories per serving
આ મસાલેદાર ગરમ વાનગીમાં વિવિધ શાક તેને રંગીન અને સુવાસિત બનાવે છે. ઉપરાંત બ્રાઉન ચોખામાં રહેલા વિવિધ પૌષ્ટિક ગુણો … More..
Recipe# 342
12 January, 2020
calories per serving
ઘરે બનાવેલા દાબેલી મસાલા રેસીપી સાથે દાબેલી | કચ્છી દાબેલી | કચ્છી બર્ગર | ભારતીય સ્ટ્રીટ ફૂડ | દાબેલી: … More..
Recipe# 711
12 January, 2020
calories per serving
વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને … More..
Recipe# 488
28 January, 2020
calories per serving
સમોસા રેસીપી | મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ સમોસા | વેજ સમોસા | અધિકૃત સમોસા | ૨૪ અદ્ભુત છબીઓ સાથે. સમોસા! … More..
Recipe# 491
19 February, 2020
calories per serving
આ કોકટેલ જેવા કબાબમાં દૂધી, બટાટા અને કાંદાનું સંયોજન અને ઉપરથી છંટકાવ કરેલો કાંદાનો રોચક મસાલો જરૂર તમારી … More..
Recipe# 509
08 March, 2020
calories per serving
સાબુદાણા ખીચડી | મહારાષ્ટ્રીયનસાબુદાણાખીચડી | ફરાળી સાબુદાણાની ખીચડી | sabudana khichdi in Gujarati | with 26 amazing images. સાબુદાણા ખીચડીએ સાબુદાણા, બટાકા અને મગફળીથી બનેલી … More..
Recipe# 566
03 April, 2020
calories per serving
મૂંગ સૂપ રેસીપી | વજન ઘટાડવા માટે મૂંગ સૂપ | ગાજર અને પનીર સાથે મૂંગ સૂપ | હીથી … More..
Recipe# 429
09 April, 2020
calories per serving
ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing … More..
Recipe# 692
15 April, 2020
calories per serving
આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા … More..
Recipe# 430
19 April, 2020
calories per serving
કૂટીના દારાના ઢોસા ની રેસીપી | હેલ્ધી ડોસા | ઇન્સ્ટન્ટ કૂટીના દારાના ઢોસા | buckwheat dosa in Gujarati … More..
Recipe# 480
21 April, 2020
calories per serving
કોથમીર રોટલી રેસીપી | ભારતીય શૈલીના હરા ધનિયા પરાઠા | સ્વસ્થ કોથમીર રોટલી | 20 મિનિટમાં સરળ કોથમીર … More..
Recipe# 106
04 June, 2020
calories per serving
ઝડપી મહારાષ્ટ્રીયન ચિલ્લા રેસીપી | સ્વસ્થ મિશ્ર લોટ ધીરડે | મલ્ટી લોટ ચીલા | ૨૧ અદ્ભુત છબીઓ સાથે. આ … More..
Recipe# 142
06 June, 2020
calories per serving
કોબીજ પનીર પરાઠા | કોબીજ અને પનીર પરાઠા | સ્વસ્થ કોબી પનીર પરાઠા | ૨૨ અદ્ભુત છબીઓ સાથે. કોબીજ … More..
Recipe# 107
10 June, 2020
calories per serving
બકવીટ ખીચડી રેસીપી | કુટ્ટો ખીચડી | ફરાલી કુટ્ટો ખીચડી | સ્વસ્થ કુટ્ટો ખીચડી | buckwheat khichdi recipe … More..
Recipe# 440
11 June, 2020
calories per serving
calories per serving
calories per serving

RelatedChild Glossary
Follow US
રેસીપી શ્રેણીઓ
- વિટામિન બી 12 કોબાલમિન થી ભરપૂર રેસીપી 7 recipes
- ઓછી કેલરીવાળી ભારતીય શાકાહારી રેસિપિસ | વજન ઘટાડવાની શાકાહારી વાનગીઓ | ઓછી કેલરીવાળી ભારતીય ખોરાક | 7 recipes
- લો કોલેસ્ટ્રોલ રેસીપી 11 recipes
- પૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી 19 recipes
- ડાયાબિટીસ રેસિપી 17 recipes
- ગર્ભાવસ્થા માટે રેસિપી 7 recipes
- તેલ વગરના વ્યંજન 1 recipes
- આયર્નથી ભરપૂર રેસીપી 10 recipes
- એસિડિટી માટે વાનગીઓ. એસિડિટી માં શું ન ખાવું 18 recipes
- પૌષ્ટિક શાકની રેસીપી 3 recipes
- સ્વસ્થ નાસ્તાની રેસિપી 7 recipes
- સ્વસ્થ હૃદય રેસીપી | હેલ્ધી હાર્ટ રેસિપી | સ્વસ્થ હૃદય માટેના વ્યંજન 14 recipes
- સ્વસ્થ શાકાહારી સૂપ | સ્વસ્થ ભારતીય શાકાહારી સૂપ | 7 recipes
- કેલ્શિયમ થી ભરપૂર 20 recipes
- લોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન 7 recipes
- સ્વસ્થ ભારતીય સલાડ રેસિપિ | સ્વસ્થ શાકાહારી ભારતીય સલાડ રેસિપિ | 4 recipes
- લો કાર્બ ડાઇઅટ રેસીપી 30 recipes
- હાયપોથાઇરોડીઝમ વેજ ડાયેટ પ્લાન, ભારતીય 5 recipes
- સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | 16 recipes
- પ્રોટીનથી ભરપૂર રેસિપી 14 recipes
- વિટામિન કે થી ભરપૂર રેસીપી 3 recipes
- ફેટી લીવર ડાયેટ રેસિપી 5 recipes
- પીસીઓએસ આહાર | પીસીઓએસ વાનગીઓ | પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ ભારતીય વાનગીઓ | 16 recipes
- ગ્લૂટન વગરનાં વ્યંજન 27 recipes
- ફાઇબર યુક્ત રેસીપી 20 recipes
- કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન 34 recipes
- કમળા માટે આહાર | તંદુરસ્ત કમળા માં લેવાતો આહાર 2 recipes
- ફણગાવેલા કઠોળની રેસિપી 5 recipes
- ટાઇફોઇડ રેસિપિ | સ્વસ્થ ભારતીય ટાઇફોઇડ રેસિપિ | આહાર | Typhoid Recipes in Gujarati | 9 recipes
- ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટ 4 recipes
- કિડની સ્ટોન માટેની ડાયેટ રેસિપી 0 recipes
- ઘરેલું ઉપાય 6 recipes
- વરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ 20 recipes
- સ્વસ્થ ભારતીય પીણાં | વજન ઘટાડવા માટે સ્વસ્થ ભારતીય જ્યુસ | ખાંડ વગરના ભારતીય પીણાં, જ્યુસ | 8 recipes
- ડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી 1 recipes
- સંધિવા માટે ભારતીય રેસીપી 5 recipes
- પોટેશિયમથી ભરપૂર 7 recipes
- વેગન ડાયટ 31 recipes
- ઉલટીની સારવાર માટેની રેસિપી 2 recipes
- હમેંશા જુવાન રહેવા માટેનો આહાર 18 recipes
- ઓમેગા 3 ફેટી એસિડ્સ થી ભરપૂર રેસીપી 7 recipes
- ઝીંક યુકત રેસિપી 8 recipes
- વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી 13 recipes
- એન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી 28 recipes
- વિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલ 12 recipes
- મેલેરિયા ના દર્દીઓ માટે ડાયટ રેસીપી 3 recipes
- પૌષ્ટિક ડિનર 9 recipes
- મેગ્નેશિયમ યુક્ત ભારતીય 15 recipes
- વિટામિન સી યુક્ત રેસીપી 12 recipes
- લો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય 16 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના સલાડ 0 recipes
- પૌષ્ટિક લંચ વાનગીઓ 7 recipes
- સ્તનપાન માટે રેસીપી 4 recipes
- વિટામિન ઇ યુક્ત આહાર 7 recipes
- હાઈપરથાઈરોડિસમ 8 recipes
- વિટામિન બી3, નિયાસિન થી ભરપૂર 7 recipes
- સર્જરી પછી ખવાતા આહારની રેસિપિ 3 recipes
- સેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક 2 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના ડેઝર્ટ / મીઠાઇ 2 recipes
- ફોસ્ફરસ યુક્ત રેસિપિ 17 recipes
- કોપર રેસિપી 3 recipes
- પૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી 7 recipes
- વિટામિન બી6 ડાયેટ રેસિપી 4 recipes
- વિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી 7 recipes
- બી વિટામિન રેસીપી 33 recipes
- મેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓ 15 recipes
- મેંગેનીઝ ડાયેટ 4 recipes
- થેલેસેમિયા ડાયેટ 1 recipes
- ફળોનું ડિટોક્સ પાણી 0 recipes
- લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ 3 recipes
- ઓમેગા 6 ફેટી એસિડ રેસિપી 7 recipes
- ફોટોન્યુટ્રન્ટ્સ રેસિપી 9 recipes
- ક્રોનિક કિડની રોગ માટે ભારતીય વાનગીઓ | કિડનીને અનુકૂળ ભારતીય વાનગીઓ | 1 recipes
- Selenium1 0 recipes
- ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી 33 recipes
- સવારના નાસ્તાની ઝટપટ રેસીપી 38 recipes
- ઝટ-પટ શાક 13 recipes
- ઝટ-પટ રોટી / ઝટ-પટ પરોઠા 10 recipes
- ભારતીય ઝટપટ મીઠાઈ રેસીપી 10 recipes
- ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી 3 recipes
- ઝટ-પટ સૂપ 9 recipes
- ઝટ-પટ ચટણી 14 recipes
- ઝટ-પટ ચોખાના વ્યંજન 6 recipes
- 10 મિનિટમાં બનતી નાસ્તાની રેસિપિ 2 recipes
- ઝટ-પટ ડીપ્સ્ અને સૉસ 6 recipes
- ઝટ-પટ પિઝા 2 recipes
- ઝટ-પટ પાસ્તા 2 recipes
- ઝટ-પટ અથાણાં 5 recipes
- ઝટ-પટ દાલ / કઢી 1 recipes
- 5 મિનિટમાં બનતા નાસ્તા ની 3 recipes
- ઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપી 6 recipes
- ઝટ-પટ બનતી પ્રેશર કૂકર રેસીપી 5 recipes
- ઝટ-પટ બનતી ડૅઝર્ટસ્ રેસીપી 4 recipes
- 3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 10 recipes
- ઝટ-પટ ડૅઝર્ટસ્ રેસીપી 5 recipes
- 4 સામગ્રી ના ઉપયોગ થી બનતી રેસિપિ 6 recipes
- 5 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 5 recipes
- બાળકો માટે ટિફિન રેસીપી 40 recipes
- બાળકો માટે રેસીપી (1 થી 3 વર્ષ માટે) 4 recipes
- બાળકો માટે મીઠી વાનગીઓ 43 recipes
- બાળકો નો આહાર (૧૦ થી ૧૨ મહીના માટે) 5 recipes
- ઝટપટ બાળકોનો વેજ રેસિપી 4 recipes
- બાળકોનો સવાર નો નાસ્તા 38 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૮ થી ૯ મહીના બાળકો માટેનો આહાર 8 recipes
- બાળકો માટેનો પૌષ્ટિક આહાર 43 recipes
- બાળકો માટે નાસ્તાની રેસિપી 65 recipes
- બાળકો પોતે રાંધી શકે એવા વ્યંજન 1 recipes
- શાળા પછીનો નાસ્તો બાળકો માટે 70 recipes
- બાળકો માટે સૂકા નાસ્તા ની રેસીપી 14 recipes
- ફીંગર ફૂડસ્ બાળકો માટે 8 recipes
- બાળકો માટે વજન વધારનાર વ્યંજન 10 recipes
- બાળકો રૅપ્સ્ અને રોલ્સ્ 2 recipes
- બાળકો માટે વેજ પાસ્તા 1 recipes
- બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી 11 recipes
- બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર 9 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૬ થી ૭ મહીના બાળકો માટેનો આહાર 5 recipes
- બાળકો માટે પિઝા 1 recipes
- બાળકો લોહ યુક્ત આહાર 3 recipes
- બાળકો માટે ફાઇબર યુક્ત આહાર 7 recipes
- બાળકો માટે નૂડલ્સ્ 2 recipes
- બાળકો માટે શક્તિદાયક આહાર 7 recipes
- બાળકો માટે કેલ્શિયમથી ભરપૂર રેસિપિસ 10 recipes
- બેબી ફૂડ રેસીપી, 6 થી 18 મહિના બાળકો માટે 12 recipes
- બાળકો માટે રોગપ્રતિકાર શક્તિ વધારનાર વ્યંજન 4 recipes
- બાળકો વજન ઓછું કરનાર વ્યંજન 13 recipes
- દાંત આવતા સમયનો બાળકોનો આહાર 0 recipes
- 8 થી 9 મહિના બાળક માટે અનાજ અને કઠોળથી બનતી રેસિપિ 4 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે આપી શકાય એવો આહાર (૭ મહીના માટે) 6 recipes
- ટીનએજર માટે 30 recipes
- સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ 14 recipes
- સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | 15 recipes
- મેન કોર્સ રેસીપી 5 recipes
- સલાડ રેસિપિ | વેજ સલાડ રેસિપિ | 1 recipes
- ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | 13 recipes
- ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ 3 recipes
- પીણાંની રેસીપી 6 recipes
- ડિનર રેસીપી 36 recipes
- Indian Dinner1 0 recipes
- ભારતીય લંચ રેસિપી 12 recipes
- જમણની સાથે 7 recipes
- મુસાફરી માટે ભારતીય 6 recipes
- બાર્બેક્યુએ 0 recipes
- ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર 14 recipes
- આખા ઘઉંની વાનગીઓ 7 recipes
- મનગમતી રેસીપી 36 recipes
- ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ 1 recipes
- સરળ ભારતીય વેજ રેસિપી 13 recipes
- નવીનતા ભરી વાનગી 1 recipes
- રાંધયા વગરની ભારતીય રેસીપી 9 recipes
- ઐડ્વૈન્સ રેસીપી 13 recipes
- ઇંડાવાળા કેક 0 recipes
- માઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ | 10 recipes
- અવન 44 recipes
- સ્ટીમર 19 recipes
- કઢાઇ વેજ 68 recipes
- બાર્બેક્યૂ 4 recipes
- સિજલર ટ્રે 1 recipes
- મિક્સર 59 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 37 recipes
- તવો વેજ 112 recipes
- નૉન-સ્ટીક પૅન 135 recipes
- અપ્પે મોલ્ડ 2 recipes
- ફ્રીજર 8 recipes
- પૅન 24 recipes
- નૉન-સ્ટીક કઢાઇ 33 recipes
- કડાઈ ભારતીય રેસીપી | કડાઈ શાકાહારી વાનગીઓ | 18 recipes
- ફ્રીજ 13 recipes
- વોફલ રેસીપી 2 recipes
- હાંડી 6 recipes
- જ્યુસર અને હોપર 5 recipes
- ગ્રિલર 4 recipes
- ટોસ્ટર 1 recipes
- ગેસ ટોસ્ટર રેસિપિ 2 recipes
- સ્ટીમ રેસિપિ, સ્ટીમ્ડ ઈન્ડિયન વેજિટેરિયન 10 recipes
- રાંધ્યા વગરની રેસીપી 17 recipes
- વેગેટરીઅન બકેદ ઇન્ડિયન રેસિપિસ 17 recipes
- બાફીને બનતી રેસિપિ 9 recipes
- તળીને બનતી રેસિપિ 34 recipes
- તવા રેસિપિસ 43 recipes
- હલકા તળવાના વેજ 2 recipes
- માઇક્રોવેવ 5 recipes
- સાંતળવું 19 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 27 recipes
- સ્ટર-ફ્રાય 4 recipes
- રોસ્ટીંગ 0 recipes
