You are here: હોમમા> બાળકોનો આહાર > બાળકો વજન ઓછું કરનાર વ્યંજન > ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી
ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી
 
                          Tarla Dalal
08 September, 2018
Table of Content
| 
                                     
                                      About Apple And Lettuce Salad With Melon Dressing ( Iron Rich Recipe )
                                     
                                      | 
                               
| 
                                   
                                    Ingredients
                                   
                                    | 
                             
| 
                              
                               Methods
                              
                               | 
                           
| 
                               
                                 Nutrient values 
                               
                                | 
                           
આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે.
ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં વિટામીન-એ અને વિટામીન-સી ધરાવે છે, જ્યારે તેમાં મેળવેલા બીન સ્પ્રાઉટસ્ માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તદ્ઉપરાંત, આ ડ્રેસિંગનો વધુ એક સારો ફાયદો છે તેમાં ઉમેરેલા સ્વાદિષ્ટ ફળો અને તાજા શાકભાજી સાથે મેળવેલું તેલ વગરનું શકરટેટીનું ડ્રેસિંગ જે વધુ પૌષ્ટિક અને બહુ જ મજેદાર છે.
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
15 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ સફરજના ટુકડા ( apple cubes )
1 કપ આઇસબર્ગ સલાડનું પાન
1/2 કપ પાતળી લાંબી કાપેલી કોબી (shredded cabbage)
1/4 કપ ખમણેલું ગાજર (grated carrot)
1/4 કપ લાલ સીમલા મરચાંના ટુકડા અને
1/2 કપ બીન સ્પ્રાઉટ્સ (bean sprouts)
1/4 કપ દ્રાક્ષ
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીસીને શકરટેટીનું ડ્રેસિંગ તૈયાર કરવા માટે
1/2 કપ શક્કરટેટીની પ્યુરી
1/2 ટીસ્પૂન શેકીને ભૂક્કો કરેલું જીરું
1/4 કપ સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) અને
વિધિ
 
- ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ ની રેસીપી બનાવવા માટે એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવીને સારી રીતે ઉપર નીચે કરી મિક્સ કરી લો.
 - ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ તરત જ પીરસો.
 
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)
| ઊર્જા | 36 કૅલ | 
| પ્રોટીન | 1.3 ગ્રામ | 
| કાર્બોહાઇડ્રેટ | 7.2 ગ્રામ | 
| ફાઇબર | 1.9 ગ્રામ | 
| ચરબી | 0.3 ગ્રામ | 
| કોલેસ્ટ્રોલ | 0 મિલિગ્રામ | 
| સોડિયમ | 49 મિલિગ્રામ | 
અપપલએ અને લએટટઉકએ સલાડ સાથે મએલઓન ડરએસસઈનગ ( ઈરઓન રઈચ રેસીપી ) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો