થાલીપીઠ ની રેસીપી | Quick Maharashtrian Chilla
તરલા દલાલ દ્વારા
Added to 481 cookbooks
This recipe has been viewed 10297 times
ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે.
અહીં આ એક પારંપારિક મહારાષ્ટ્રની વાનગીને એવી જ ગણી શકાય કે જે ત્રણ પ્રકારના લોટથી તૈયાર કરી શકાય છે. આ થાલીપીઠ બહુ પૌષ્ટિક છે ઉપરાંત ઝટપટ બનાવી શકાય છે.
Method- થાલીપીઠ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં જરૂરી પાણી સાથે બધી વસ્તુઓ મેળવી કઠણ ખીરૂં તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું તેલ ચોપડી લો.
- આ તવા પર એક ચમચા જેટલું ખીરૂં રેડી તમારી આંગળીઓ વડે થપથપાવીને સરખી રીતે પાથરી ૧૦૦ મી. મી. (૪”)ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.
- આમ થાલીપીઠને મધ્યમ તાપ પર થોડા તેલની મદદથી તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ વધુ ૬ થાલી પીઠ તૈયાર કરો.
- દહીં અને અથાણા સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
થાલીપીઠ ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Foodie #623951,
November 28, 2014
Quick to make, super easy and healthy if you avoid the butter and substitute with a low fat oil:)
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe