જુવાર ની રોટલી રેસીપી | જુવાર કી રોટી | સ્વસ્થ જુવાર ની રોટલી | જુવાર ના રોટલા બનાવવાની રીત | Jowar Roti


દ્વારા


Added to 10 cookbooks   This recipe has been viewed 4044 times

જુવાર ની રોટલી રેસીપી | જુવાર કી રોટી | સ્વસ્થ જુવાર ની રોટલી | જુવાર ના રોટલા બનાવવાની રીત | jowar roti in gujarati | with amazing 12 photos.

જુવાર ની રોટલી એ અન્લેવન્ડ ભારતીય ફ્લેટબ્રેડ છે જે ઓછામાં ઓછી સામગ્રી - જુવારનો લોટ અને મીઠું વડે બનાવવામાં આવે છે. જુવારની રોટલી પ્રસિદ્ધ છે અને ભારતના પશ્ચિમ ભાગોમાં તેને વધુ આહારમાં લેવામાં આવે છે.

જુવાર ની રોટલી ફાઈબરથી ભરપૂર છે, ગ્લુટેન ફ્રી છે, ડાયાબિટીસના દર્દીઓ માટે સારી છે, મેગ્નેશિયમ અને આયર્નનું પ્રમાણ વધારે છે, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે.

અમે કણિક બનાવવા માટે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે કારણ કે તે જુવાર ની રોટલીને નરમ બનાવવામાં મદદ કરે છે અને કલાકો સુધી પીરસવામાં ન આવે તો પણ તે કઠણ કે ચીવડ નથી થતી.

સામગ્રી

જુવાર ની રોટલી માટે
૧ કપ જુવારનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
વિધિ
જુવાર ની રોટલી બનાવવા માટે

    જુવાર ની રોટલી બનાવવા માટે
  1. જુવાર ની રોટલી બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ૩/૪ કપ પાણી ગરમ કરો, ગેસ બંધ કરો, જુવારનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.
  2. મિશ્રણને એક ઊંડા બાઉલમાં નાખો અને જો જરૂરી હોય તો ૧ થી ૨ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક બાંધો.
  3. કણિકને ૭ સમાન ભાગોમાં વહેંચો.
  4. કણિકનો એક ભાગ લો, તેને સહેજ ચપટો કરો અને ડસ્ટ કરેલા રોલિંગ બોર્ડ પર મૂકો અને તમારા હાથથી ૧૨૫ મી. મી. (૫") વ્યાસની ગોળ રોટલી બનાવી લો.
  5. નોન-સ્ટીક તવાને મધ્યમ તાપ પર ગરમ કરો અને જ્યારે તવો ગરમ થાય ત્યારે તેના પર હળવા હાથે જુવારની રોટલી મૂકો.
  6. રોટલીની નીચેની બાજુ શેકાઇ ને તેની પર નાના એવા ફોલ્લા દેખાવા માંડે, તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુને પણ થોડી સેકંડ સુધી શેકી લો.
  7. જુવારની રોટલીને સીધા તાપ પર ફૂલાવીને બન્ને બાજુએ બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  8. ૬ વધુ રોટલી બનાવવા માટે ૪ થી ૭ પગલાંઓનું પુનરાવર્તન કરો.
  9. જુવારની રોટલી ને તરત જ પીરસો.


Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews