બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી | Bajra Peas Roti, Low Acidity Recipe
તરલા દલાલ દ્વારા
Added to 131 cookbooks
This recipe has been viewed 6848 times
વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે.
સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને વધુ મજેદાર બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે આ બાજરીની રોટી ગરમા ગરમ જ પીરસવી જેથી તમે તેની સુગંધ અને બનાવટની મજા માણી શકો.
Method- બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી જરૂરી ગરમ પાણી સાથે નરમ કણિક બનાવી લો.
- આ કણિકના ૮ સરખા ભાગ પાડી લો.
- એક ભાગને રોટલી વણવાના પાટલા પર મૂકી સૂકા લોટની મદદથી આંગળીઓ વડે ધીરે ધીરે થાપીને ૧૫૦ મી. મી. (૬")ના વ્યાસના ગોળાકારમાં વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૩/૪ ટીસ્પૂન તેલ વડે રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ વધુ ૭ રોટી તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodie #508073,
November 04, 2011
No body in my house eata bajra roti expect me and i used to make it simple by kneading the dough. But when i tried this recipe with the addition pf potatoes it was really very nice. I made this roti the whole of last winter and again going to make it this winter.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe