મેનુ

This category has been viewed 7673 times

હેલ્ધી ઈન્ડિયન રેસીપી >   ફાઇબર યુક્ત રેસીપી >   ફાઇબર યુક્ત બ્રેકફાસ્ટ  

16 ફાઇબર યુક્ત બ્રેકફાસ્ટ રેસીપી

User Tarla Dalal  •  Updated : Dec 11, 2024
      
High Fiber Breakfast
High Fiber Breakfast - Read in English
फ़ाइबर युक्त ब्रेकफास्ट - ગુજરાતી માં વાંચો (High Fiber Breakfast in Gujarati)
  15 Fibre Rich foods for Breakfast to include ૧૫ ફાઇબર યુક્ત નાસ્તામાં સમાવેશ થતી સામગ્રી
1. Flax Seeds અળસી
2. Quinoa ક્વિનોઆ
3. Moong મગ
4. Jowar જુવાર
5. Green Peas લીલા વટાણા
6. Buckwheat કુટીનો દારો
7. Dates ખજૂર
8. Matki મઠ
9. Oats ઓટસ્
10. Carrots ગાજર
11. Apple સફરજન
12. Walnuts અખરોટ
13. Spinach (Palak) પાલક
14. Almonds બદામ
15. Broken Wheat (Dalia) ફાડા ઘઉં

 

કીનોવા ઉપમા રેસીપી | વેજીટેબલ ક્વિનોઆ ઉપમા | વેજીટેબલ ઉપમા | કીનોવા ઉપમા બનાવવાની રીત | ઉપમા રેસીપી | quinoa upma recipe in gujarati | કીનોવા એ પ્રોટીનયુક્ત ખોરાક છે જે નાસ્તામાં, લંચમાં અથવા ડીનર માટે યોગ્ય છે. તેમાં રહેલો ફાઈબર તમને લાંબા સમય સુધી સંતુષ્ટ રાખે છે. તેથી તે વજન પર ધ્યાન આપનારાઓ માટે યોગ્ય છે. ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલને રોકવામાં પણ મદદ કરે છે. તેના નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (53) ને ધ્યાનમાં રાખીને તેને ડાયાબિટીસના દર્દીઓ માટે તંદુરસ્ત ખોરાક તરીકે પણ જોવામાં આવે છે. તો શા માટે રાહ જુઓ હેલ્ધી વેજીટેબલ ક્વિનોઆ ઉપમાની રેસીપી અજમાવવા માટે જેના ઘણા ફાયદા છે. 

ads
user

Follow US

રેસીપી શ્રેણીઓ