This category has been viewed 17696 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન
19

ગુજરાતી ફરાળી રેસિપી રેસીપી


Last Updated : Sep 26,2024



Gujarati Faral, Faraal - Read in English
गुजराती फराल रेसिपी - हिन्दी में पढ़ें (Gujarati Faral, Faraal recipes in Hindi)

ગુજરાતી ફરાળી રેસિપી | ફરાળ રેસિપી | ગુજરાતી ફરાળી રેસિપી | Gujarati faral recipes in Gujarati |

ગુજરાતી ફરાળી રેસિપી | ફરાળ રેસિપી | ગુજરાતી ફરાળી રેસિપી | Gujarati faral recipes in Gujarati |

ફરાલ ફૂડ એ મૂળભૂત રીતે ખોરાક છે જે ઉપવાસના દિવસોમાં માન્ય છે. આ ગુજરાતી ફરલ ખાદ્યપદાર્થો સામાન્ય રીતે ઉર્જાથી ભરપૂર હોય છે, જે બટાકા, મગફળી, સાબુદાણા અને લોટ જેવા ઘટકો સાથે અને વ્યક્તિગત પસંદગીના આધારે હળદર પાવડર અને અનાજ જેવા ઘટકોનો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવે છે. કેટલાક લોકો ઉપવાસ દરમિયાન મીઠું અને ચોખાનું સેવન પણ કરતા નથી.

આ વિભાગમાં પરંપરાગત ગુજરાતી ફરાળી ખોરાક તેમજ નિયમિત વાનગીઓમાં અમુક ઘટકો અને રસોઈ પદ્ધતિઓને બદલીને બનાવવામાં આવેલી કેટલીક નવીન વાનગીઓનો સમાવેશ થાય છે.

પરંપરાગત ગુજરાતી ફરાળી ભોજન | Traditional Gujarati faraali foods |

1. સાબુદાણા વડાઆ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. 

સાબુદાણા વડા, ફરાળી વાનગી | Sabudana Vada ( Faraal Recipe)સાબુદાણા વડા, ફરાળી વાનગી | Sabudana Vada ( Faraal Recipe)

2. સાબુદાણાની ખીચડી રેસીપી | ફરાળી વાનગી | ફરાળી સાબુદાણાની ખીચડી | મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી | sabudana khichdi in Gujarati | with 26 amazing images.

ઉપવાસની અનેક વાનગીઓમાં સાબુદાણાની ખીચડી એક આદર્શ વાનગી ગણાય છે. છતાં પણ કુટુંબમાં જે લોકો ઉપવાસ નથી કરતાં તે લોકો જ પ્રથમ આ ખાચડીને સમાપ્ત કરી નાખશે, એવી સ્વાદિષ્ટ અને મજેદાર બને છે આ ખીચડી. સાબુદાણાની ચવળ બનાવટ અને સ્ટાર્ચી સ્વાદ, હલ્કો ભૂક્કો કરેલી મગફળીનો સ્વાદ સાથે સરસ સંયોજન બનાવે છે અને લીંબુનો રસ મેળવવાથી તેના સ્વાદમાં સમતુલા જળવાઇ રહેવાથી આ ખીચડી લોકોને ગમી જાય એવી બને છે. 

સાબુદાણાની ખીચડી | ફરાળી વાનગી | ફરાળી સાબુદાણાની ખીચડી | મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી | Sabudana Khichdiસાબુદાણાની ખીચડી | ફરાળી વાનગી | ફરાળી સાબુદાણાની ખીચડી | મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી | Sabudana Khichdi

3. કંદ-આલૂ પકોડાકરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે. 

કંદ-આલૂ પકોડા, ફરાળી વાનગી | કંદ-આલૂ પકોડા | Kand Aloo Pakoda ( Faraal Recipe)

કંદ-આલૂ પકોડા, ફરાળી વાનગી | કંદ-આલૂ પકોડા | Kand Aloo Pakoda ( Faraal Recipe)

4. સક્કરકંદનો હલવો  | આ એક અત્યંત મોહક વાનગી જે મીઠી સામગ્રી વડે બનાવવામાં આવી છે. આ અદભૂત હલવો તમે જરૂર બનાવજો જેમાં સક્કરકંદને એલચી પાવડર અને કેસર વડે વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે અને તેની સાથે તેમાં મેળવેલો સૂકો મેવો તેને વધુ પૌષ્ટિક બનાવે છે. અહીં ખાસ ધ્યાન રાખશો કે જણાવેલા સમય સુધી જ સક્કરકંદને સાંતળશો જેથી તેમાં રહેલી કાચી સુગંધ જતી રહે અને તે વધુ ખુશ્બુદાર બને. અંતમાં જ્યારે તમે તેને તાપ પરથી નીચે ઉતારો ત્યારે હલવો બહુ સૂકો નહીં અને નરમ હોવો જોઇએ. 

સક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipeસક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipe

રાયતા ફરાળી ખોરાક | raita farali foods in Gujarati |

1.  સૂરણનું રાઈતુંકાકડીનું રાઈતું બનાવવાની ઇચ્છાથી જો તમે આગળ વિચારો, તો આ સૂરણનું રાઈતું તમે જરૂરથી અજમાવજો. અહીં સૂરણને બાફી લીધા પછી તેને છૂંદીને બનતું આ રાઈતું જુની પરંપરાગત રીતથી અલગ છે, જે તમને જરૂરથી ગમશે.

સૂરણનું રાઈતું રેસીપી | ફરાળી સુરણ રાયતા | ફરાળી વ્રતની રેસિપી | Yam Raita, Farali Suran Raita Recipeસૂરણનું રાઈતું રેસીપી | ફરાળી સુરણ રાયતા | ફરાળી વ્રતની રેસિપી | Yam Raita, Farali Suran Raita Recipe

2. કેરીનું રાઈતું | આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આ કેરીનું રાઈતું જ્યારે કેરીની ઋતુ ચાલતી હોય ત્યારે જરૂરથી બનાવવો. કેરીની મીઠાશ અને મલાઇદાર તાજા દહીંના સ્વાદ સાથે એલચીનો મજેદાર સ્વાદ આ રાઇતાને અદભૂત સ્વાદિષ્ટ બનાવે છે. 

કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | Mango Raita

કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | Mango Raita

હેપી પાકકળા!

અમારી અન્ય ગુજરાતી વાનગીઓ અજમાવો ...

ફરસાણ રેસીપી, ગુજરાતી ફરસાણ રેસીપી : Gujarati Farsan Recipes in Gujarati
ખીચડી રેસીપી,ગુજરાતી ખીચડી રેસીપી : Khichdi Recipes in Gujarati
મીઠાઈ રેસિપિસ, ગુજરાતી મીષ્ટાની રેસિપિસ : Gujarati Mithai Recipes in Gujarati
સબ્જીની વાનગીઓ ગુજરાતી સબ્જી : Gujarati Sabzi Recipes in Gujarat

Show only recipe names containing:
  

Upvaas Thalipeeth (  Faraal Recipe) in Gujarati
Recipe# 32557
22 Aug 21
 by  તરલા દલાલ
ઉપવાસની થાલીપીઠ રેસીપી | રાજગીરા ફરાળી થાલીપીઠ | મહારાષ્ટ્રીયન થાલીપીઠ | upvaas thalipeeth in Gujarati | with 21 amazing images. ઉપવાસના દીવસોમાં ધરાઇને ખાઇ શકાય એવી આ વાનગી રાજગીરાના લોટ વ ....
Buckwheat Khichdi, Farali Kutto Khichdi Recipe, Vrat Recipe, Fasting Recipe in Gujarati
Recipe# 33302
11 Jun 20
 
by  તરલા દલાલ
No reviews
આ કુટ્ટીના દારાની ખીચડીને જ્યારે તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે રોજના જમણમાં પણ ફરાળી વાનગીઓ લહેજતદાર અને વધુ સુગંધી બની શકે છે. તલ અને કોથમીર વડે સજાવેલી આ ખીચડી જાણે આઇસિંગ પર મૂકેલી ચેરી જેવા લાગશે અને તે આ ખીચડીની સુગંધ અને સ્વાદમાં પણ વધારો કરે છે. જ્યારે તમે આ ખીચડી બનાવવા માંડશો ત્યાર ....
Buckwheat Dhoklas in Gujarati
Recipe# 5282
29 Jan 21
 by  તરલા દલાલ
No reviews
સામાન્ય રીતે દરેક જાતના નાસ્તામાં ચરબીનું પ્રમાણ હોવું જરૂરી નથી. આ એક એવો નાસ્તો છે જેમાં સહેજ પણ ચરબી ધરાવનાર અંશ ન હોવાથી તે તમારા માટે સદાય ગમતી વાનગી ગણી શકાય. આ ઉપરાંત આ કુટીના દારાના ઢોકળાનો સ્વાદ અને પૌષ્ટિક્તા પણ લાજવાબ છે. કુટીના દારાની ગુણવત્તા એવી છે કે તે શરીરમાં રક્તના ભ્રમણમાં મદદ ....
Buckwheat Dhokla, Faraal Buckwheat Dhokla in Gujarati
Recipe# 3547
29 Jan 21
 
by  તરલા દલાલ
No reviews
આ કુટીના દારાના ઢોકળા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે અને બનાવવામાં પણ અતિ સરળ છે. કુટીના લોટના ખીરામાં છાસ, આદૂ અને લીલા મરચાં મેળવી નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા તૈયાર થાય છે. જો કે કુટીના દારા ....
Kand Tikki , Kand ki Pattice in Gujarati
Recipe# 41456
28 Jul 22
 by  તરલા દલાલ
No reviews
કંદ ટીક્કી રેસીપી | ફરાળી કઢી | વ્રત ની કાઢી | ફરાળી ટીક્કી રેસીપી | કંદની પેટીસ | kand tikki in gujarati | with amazing 23 images.
Kand Aloo Pakoda ( Faraal Recipe) in Gujarati
Recipe# 32555
29 Sep 20
 
by  તરલા દલાલ
No reviews
કરકરા અને સુગંધયુક્ત વિશિષ્ટ સ્વાદવાળા કંદ, બટાટા અને કચરેલી મગફળી વડે બનતા આ કંદ-આલૂ પકોડા ઠંડીના દીવસોમાં મસાલાવાળી ચા સાથે સરસ લહેજત આપે એવા છે. અહીં મગફળી પકોડાને સુગંધ તો આપે જ છે સાથે-સાથે પકોડાની રચનાને એવી મજેદાર બનાવે છે કે તમે ઉપવાસના દીવસોમાં તેને આનંદથી માણી શકશો. ઉપવાસના બીજા વ્ ....
Mango Raita in Gujarati
Recipe# 41687
27 Jun 19
 by  તરલા દલાલ
No reviews
કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | mango raita recipe in Gujarati | with 9 amazing images. આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આ
Farali Dosa, Faral Foods Recipe - How To Make Farali Dosa, Faral Foods in Gujarati
Recipe# 33292
06 Apr 20
 by  તરલા દલાલ
દક્ષિણ ભારતની વાનગીઓમાં એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આજકાલના લોકો હવે એવી વાનગીઓને તીવ્ર જોસમાં ફરીથી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટન ....
Peanut Kadhi, Farali Mungfali Kadhi, Vrat ki Kadhi in Gujarati
Recipe# 32564
22 Mar 22
 
by  તરલા દલાલ
No reviews
શેકેલી મગફળીનો પાવડર બનાવી અને તાજા દહીં સાથે ચણાના લોટના બદલે રાજગીરાનો લોટ મેળવી આ મગફળીની કઢી ખાસ ઉપવાસમાં ખાઇ શકાય એવી રીતે તૈયાર કરવામાં આવી છે.
Rajgira ki Kadhi, Farali Kadhi, Vrat ki Kadhi in Gujarati
Recipe# 40696
28 Jul 22
 by  તરલા દલાલ
No reviews
રાજગરાની કઢી રેસીપી | ફરાળી કઢી | વ્રત ની કાઢી | કઢી રેસીપી | rajgira ki kadhi in gujarati | with amazing 19 images. રાજગરાની કઢી રેસીપી
Rajgira Paneer Paratha (  Faraal Recipe) in Gujarati
Recipe# 32558
06 Sep 22
 
by  તરલા દલાલ
No reviews
રાજગીરા પનીર પરાઠા | ફરાળી પરાઠા રેસીપી | વ્રત, ઉપવાસ માટે પરાઠા | નવરાત્રી માટે ઉપવાસ રેસીપી | rajgira paneer paratha in gujarati | with 28 amazing images. ઉપવા ....
Sweet Potato Khichdi, Shakarkand Vrat Khichdi in Gujarati
Recipe# 41181
17 Jul 17
 
by  તરલા દલાલ
No reviews
ઉપવાસના દીવસોમાં આપણે હમેશાં એવી વાનગી બનાવવાની ઇચ્છા કરતાં હોઇએ કે જે સાદી, પૌષ્ટિક અને ઉપવાસની રીત-રસમને અનુકુળ હોય. તો, અહીં હાજર છે તમારા માટે શક્કરિયાની ખીચડી જે ઉપવાસમાં બહુ જ આદર્શ વાનગી ગણી શકાય. આ સાદી પણ સ્વાદિષ્ટ ખીચડીમાં ખમણેલા બટાટા અને શક્કરિયાને દરરોજમાં વપરાતા સ્વાદિષ્ટ મસાલનો વઘ ....
Singhada Sheera, Farali Singhara Halwa, Vrat Recipe in Gujarati
Recipe# 32565
29 Jul 22
 by  તરલા દલાલ
No reviews
શિંગોડાનો શીરો રેસીપી | સિંગોડા ના લોટ નો શીરો | ફરાળી શીરો | વ્રત કે ઉપવાસ માટે શીરો | singhada halwa, sheera in gujarati | with 12 amazing images.
Shakarkand Ka Halwa, Faraal Sweet Potato Halwa Recipe in Gujarati
Recipe# 33297
06 Mar 22
 by  તરલા દલાલ
No reviews
સક્કરકંદનો હલવો રેસીપી | ફરાળી શકકરકંદ નો હલવો | નવરાત્રી વ્રત માટે શીરો | ઉપવાસ નો હલવો | shakarkand ka halwa recipe in Gujarati | with 26 amazing images. આ
Yam Raita, Farali Suran Raita Recipe in Gujarati
Recipe# 33294
24 Nov 20
 
by  તરલા દલાલ
સૂરણનું રાઈતું રેસીપી | ફરાળી સુરણ રાયતા | ફરાળી વ્રતની રેસિપી | yam raita recipe in Gujarati | with 13 amazing images. સૂરણના રાયતા માટે ટિપ્સ. ૧. સૂરણને રાંધવા ....
Sabudana Kheer, Indian Dessert for Fasting in Gujarati
Recipe# 42247
12 Sep 22
 by  તરલા દલાલ
No reviews
સાબુદાણા ખીર રેસીપી | સાબુદાણા ની ખીર બનાવવાની રીત | જન્માષ્ટમી વ્રત સ્પેશિયલ રેસીપી | ઉપવાસ માટે ખીર | sabudana kheer in gujarati | with 17 amazing images.
Sabudana Vada (  Faraal Recipe) in Gujarati
Recipe# 32540
06 Oct 22
 by  તરલા દલાલ
No reviews
સાબુદાણા વડા રેસીપી | મહારાષ્ટ્રીયન સાબુદાણા વડા | ક્રિસ્પી સાબુદાણા વડા | નવરાત્રી વ્રત માટે સાબુદાણા ના વડા | upvas sabudana vada recipe in Gujarati | with with 39 ....
Sabudana Khichdi in Gujarati
Recipe# 39657
03 Apr 20
 
by  તરલા દલાલ
સાબુદાણાની ખીચડી રેસીપી | ફરાળી વાનગી | ફરાળી સાબુદાણાની ખીચડી | મહારાષ્ટ્રીયન સાબુદાણા ખીચડી | sabudana khichdi in Gujarati | with 26 amazing images. ઉપવાસની અ ....
Sama Pulao, for Vrat Or Upvas in Gujarati
Recipe# 41170
10 Sep 22
 by  તરલા દલાલ
No reviews
સામા ની ખીચડી રેસીપી | વ્રત અથવા ઉપવાસ માટે ખીચડી | વ્રત કે ચાવલ કા પુલાવ | સામા નો પુલાવ | sama pulao for vrat or upvas in gujarati | with 24 amazing photos. ઉપ ....
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?