સાબુદાણા વડા રેસીપી | મહારાષ્ટ્રીયન સાબુદાણા વડા | ક્રિસ્પી સાબુદાણા વડા | નવરાત્રી વ્રત માટે સાબુદાણા ના વડા | Sabudana Vada ( Faraal Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 147 cookbooks
This recipe has been viewed 11697 times
સાબુદાણા વડા રેસીપી | મહારાષ્ટ્રીયન સાબુદાણા વડા | ક્રિસ્પી સાબુદાણા વડા | નવરાત્રી વ્રત માટે સાબુદાણા ના વડા | upvas sabudana vada recipe in Gujarati | with with 39 amazing images.
ક્રિસ્પી સાબુદાણા વડા, આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.
સાબુદાણાની ખીચડી પણ અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે જે તમને ઉપવાસ જરૂર અજમાવા જેવી છે.
Method- સાબુદાણા સાફ કરી, ધોઇને આશરે ૧/૩ કપ પાણીમાં લગભગ ૪ થી ૫ કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પલાળી રાખો.
- તે પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૮ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળ ચપટો આકાર આપી વડા બનાવી બાજુ પર રાખો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુએથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર કાઢી લો.
- લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ-ગરમ પીરસો.
Other Related Recipes
સાબુદાણા વડા રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Radha Hoizal,
May 20, 2012
Tried out and was excellent.It's raining in b'lore and was an ideal snack ,hot spicy in the rainy evenings!
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe