બટાટા ( Potatoes )
Last Updated : Apr 11,2024


બટાટા, બટાકા, આલૂ એટલે શું | ગ્લોસરી | તેના ઉપયોગ | આરોગ્ય લાભો | રેસીપી |
Viewed 13283 times

બટાટા, બટાકા, આલૂ એટલે શું? What is potatoes, aloo, alu in Gujarati?


છૂંદેલા, બેક કરેલા અથવા શેકેલા હોય, લોકો ઘણીવાર બટાકાને આરામદાયક ખોરાક માને છે. તે એક અગત્યનો મુખ્ય ખોરાક અને વિશ્વનો નંબર વન શાકભાજીનો પાક છે. બટાકા ભૂગર્ભ દાંડીનો સોજેલો ભાગ છે જેને ટૂબર કહેવામાં આવે છે અને છોડના લીલા પાંદડાવાળા ભાગને ખોરાક આપવા માટે રચાયેલ છે. ખાવા લાયક બટાકાની લગભગ ૧૦૦ જાતો છે. તેઓ ના કદ, આકાર, રંગ, સ્ટાર્ચ સામગ્રી અને સ્વાદમાં વિવિધતા જોવા મળે છે. બટાકાની ચામડી સામાન્ય રીતે ભૂરા, લાલ અથવા પીળી હોય છે, અને તે સરળ અથવા ખરબચડી હોઈ શકે છે, જ્યારે અંદરનો ગલ પીળો અથવા સફેદ હોય છે. બટાકામાં તટસ્થ સ્ટાર્ચી સ્વાદ હોવાથી, તે ઘણા ભોજન માટે સારા પૂરક તરીકે ઉપયોગમાં આવે છે. બહુમુખી ખોરાક હોવાથી, તેનો ઉપયોગ સમારીને, ખમણીને અથવા સ્લાઇસ કરીને થાય છે.

બાફીને સમારેલા બટેટા (boiled and chopped potatoes)
બાફીને તળેલા બટેટાના ટુકડા (boiled and fried potato cubes)
બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
બાફી છોલીને સ્લાઇસ કરેલા બટાટા (boiled and peeled potato slices)
બાફી છોલીને ખમણેલા બટાટા (boiled peeled and grated potatoes)
બાફેલા બટાટા (boiled potato)
બાફેલા બટાટાના ટુકડા (boiled potato cubes)
સમારેલા બટાટા (chopped potatoes)
તળેલા બટેટા (fried potato)
ખમણેલા બટાટા (grated potatoes)
ઇન્દોરી બટેટા (indori potatoes)
અર્ધ ઉકાળીને ખમણેલા બટેટા (par boiled and grated potatoes)
અર્ધ બાફેલા બટાટાના ટુકડા (parboiled potato cubes)
અર્ધ ઉકાળેલી બટાટાની સળી (parboiled potato fingers)
અર્ધ ઉકાળેલી બટાટાની વેજ (parboiled potato wedges)
છોલીના ખમણેલા કાચા બટેટા (peeled and grated raw potato)
બટાટાના ટુકડા (potato cubes)
બટાટાની ફીંગર્સ (potato fingers)
બટાટાની સ્લાઇસ (potato slices)
બટાટાની વેજ (potato wedges)
સ્લાઇસ કરેલા બટાટા (sliced potatoes)

બટાટા ના ઉપયોગ રસોઈ માં (uses of potatoes, aloo, alu, batata in Indian cooking)


ભારતીય જમણમાં તેનો ઉપયોગ આલુ પરાઠા, સબ્જી અને વિવિધ પ્રકારના નાસ્તા બનાવવા માટે કરવામાં આવે છે જેમ કે ટિક્કી, રાગડા પેટીસ, સાબુદાણા વડા વગેરે. પ્રખ્યાત ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે પણ આલુનો ઉપયોગ કરાય છે.

બટાટા, બટાકા, આલૂ ના ફાયદા, આરોગ્ય લાભો (benefits of potatoes, aloo, alu, batata in Gujarati)

બટાટામાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોવાથી વજન વધારશે અને મધુમેહ અને ઓબીસટીથી પીડાતા લોકો માટે સારું નથી. કુપોષિત બાળકો અને ઓછા વજનવાળા લોકોને બટાટા ખાવાની સલાહ આપે છે. તમારા માટે બટાટા શા માટે ખરાબ છે તેની સંપૂર્ણ વિગતો જુઓ.





Related Links




Try Recipes using બટાટા ( Potatoes )


    More recipes with this ingredient....

    બટાટા (52 recipes), અર્ધ બાફેલા બટાટા (0 recipes), બટાટાની સળી (2 recipes), બટાટાના ટુકડા (9 recipes), સ્લાઇસ કરેલા બટાટા (2 recipes), સમારેલા બટાટા (2 recipes), ખમણેલા બટાટા (3 recipes), બટાટાની ફીંગર્સ (1 recipes), લાલ બટાટા (0 recipes), તળેલા બટેટા (0 recipes), બાફેલા બટાટા (1 recipes), બાફીને મસળી લીધેલા બટેટા (15 recipes), બાફીને સમારેલા બટેટા (1 recipes), અર્ધ ઉકાળીને ખમણેલા બટેટા (0 recipes), બાફી છોલીને સ્લાઇસ કરેલા બટાટા (0 recipes), અર્ધ ઉકાળેલી બટાટાની વેજ (0 recipes), બટાટાની વેજ (0 recipes), બાફેલા બટાટાના ટુકડા (5 recipes), બાફી છોલીને ખમણેલા બટાટા (7 recipes), અર્ધ ઉકાળેલી બટાટાની સળી (1 recipes), છોલીના ખમણેલા કાચા બટેટા (1 recipes), અર્ધ બાફેલા બટાટાના ટુકડા (2 recipes), બટાટાની સ્લાઇસ (0 recipes), બાફીને તળેલા બટેટાના ટુકડા (0 recipes), ઇન્દોરી બટેટા (0 recipes)
    Subscribe to the free food mailer

    Soya

    Missed out on our mailers?
    Our mailers are now online!

    View Mailer Archive

    Privacy Policy: We never give away your email

    REGISTER NOW If you are a new user.
    Or Sign In here, if you are an existing member.

    Login Name
    Password

    Forgot Login / Password?Click here

    If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

    Are you sure you want to delete this review ?

    Click OK to sign out from tarladalal.
    For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

    Reviews