256 સમારેલી કોથમીર રેસીપી, chopped coriander recipes in gujarati |
167 સમારેલી કોથમીર રેસીપી, સમારેલી કોથમીર રેસિપીઓનો સંગ્રહ, chopped coriander recipes in Gujarati | recipes using chopped coriander in Gujarati |
167 સમારેલી કોથમીર રેસીપી | સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને વાનગીઓ| chopped coriander recipes in Gujarati | recipes using chopped coriander in Gujarati |
ધાણાનો ઉપયોગ મોટાભાગના ભારતીયો દ્વારા દૈનિક રસોઈમાં કરવામાં આવે છે. અમે શાક, દાળ, બિરયાની, ભાત, સલાડ અને પરાઠામાં સમારેલી કોથમીરનો ઉપયોગ કરીએ છીએ.
સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને શાક | sabzis using chopped coriander in Gujarati |
1. ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
ચણા પાલક સબ્જી રેસીપી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | Healthy Chana Palak Sabzi Recipe
પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી એક સ્વાદીસ્ટ શાક છે જે તમને માત્ર સ્વાદ વિશે જ નહીં પરંતુ સ્વાસ્થ્યના પાસાઓને પણ સંતોષકારક બનાવે છે.
2. તાજી મશરૂમની કરી : મશરૂમને રાંધવાની ભારતીય રીત એટલે તાજી મશરૂમની કરી. તાજી લીલી કોથમીર અને બાફેલા કાંદાની પેસ્ટનો ગ્રેવીમાં ઉમેરો તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે, અને સૌમ્ય મશરૂમના સ્વાદથી તે ઉત્તમ બને છે.
તાજી મશરૂમની કરી | Mushroom Curry, Indian Mushroom Masala Curry
અહીં ફક્ત યાદ રાખવું કે મશરૂમને ગરમ પાણીમાં ૨ મિનિટ પલાળી રાખવું જેથી તે નરમ થઇ જાય અને સાથે-સાથે સારી રીતે સાફ પણ થઇ જાય.
3. દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | dahi chane ki subzi in gujarati |
દહીં ચને કી સબ્જી રેસીપી | દહીં ચણા નું શાક | રાજસ્થાની શાક | Dahi Chane ki Subzi
જેને "ચને જેસલમેર કે" પણ કહેવામાં આવે છે, કાળા ચણાની આ વાનગી દહીંની ગ્રેવીમાં બનાવવામાં આવે છે, તે ભાત તેમજ રોટલીઓ બંને સાથે એક અદ્ભુત સાથ આપે છે. પરંપરાગત રીતે, આ દહીં ચને કી સબ્જીને મિસી રોટી સાથે પીરસવામાં આવે છે, કારણ કે સ્વાદ અને પોત બંને એકબીજાને સારી રીતે પૂરક બનાવે છે. દહીં પર આધારીત શાક મિસી રોટીની શુષ્કતાને સુંદર રીતે સરભર કરે છે. જો કે, તમે તેને કોઈપણ પ્રકારની રોટી અથવા તો પૂરી સાથે પીરસી શકો છો.
સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને નાસ્તાની વાનગીઓ | snack recipes using chopped coriander in Gujarati |
1. ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | upma in gujarati | with 19 amazing images.
ઉપમા રેસીપી | રવા ઉપમા | સુજી ઉપમા | ક્વિક ઉપમા રેસીપી | નાસ્તા માટે ઉપમા રેસીપી | Upma, Quick Upma Recipe, Breakfast Upma
સમારેલી કોથમીરનો ઉપયોગ કરીને સલાડની રેસિપી | salad recipes using chopped coriander in Gujarati |
1. ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images.
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Salad
ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ઝડપી છે કે તે એક પળમાં બનાવી શકાય છે અને વાપરવા માં આવેલી સામગ્રી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી રહે છે.
હેલ્ધી કઢી રેસીપી | પૌષ્ટિક ગુજરાતી કઢી | લૉ ફેટ કઢી | healthy kadhi recipe in Gujarati | … More..
Recipe# 731
15 March, 2023
calories per serving
હરિયાળી મટર સબઝી રેસીપી | ઉત્તર ભારતીય હરિયાળી મટર | ધાણાની પેસ્ટમાં હેલ્ધી હરિયાળી મટર પનીર | with … More..
Recipe# 323
21 March, 2023
calories per serving
ક્વિનોઆ પૌંઆ રેસીપી | ઇન્ડિયન સ્ટાઇલ ક્વિનોઆ પૌંઆ | વેજીટેબલ ક્વિનોઆ પૌંઆ | 20 અદ્ભુત છબીઓ સાથે. ક્વિનોઆ પૌંઆ … More..
Recipe# 739
07 April, 2023
calories per serving
સબઝી દેવા મસૂર દાળ રેસીપી | વેજીટેબલ સાથે મસૂર દાળ કરી | બંગાળી સ્ટાઈલની મસૂર દાળ | 32 … More..
Recipe# 741
08 April, 2023
calories per serving
મસાલેદાર અળુની ભાજી રેસીપી | અળવી ફ્રાય | અળવીનું કોરું શાક | હેલ્દી અળુની ભાજી | with 35 … More..
Recipe# 364
11 April, 2023
calories per serving
રાજમા રેપ રેસીપી | રાજમા રોલ | રાજમા રોટી રેપ | ભારતીય વેજીટેબલ રોલ | rajma wrap recipe … More..
Recipe# 399
11 April, 2023
calories per serving
તવા અલસંદા વડા રેસીપી | નોન ફ્રાઈડ ચોળાના ટિક્કી | સ્વસ્થ આંધ્ર પ્રદેશની કટલેટ રેસીપી | તવા ચોળાના … More..
Recipe# 722
14 April, 2023
calories per serving
મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | moong dal … More..
Recipe# 742
14 April, 2023
calories per serving
નાયલોન ખમણ ઢોકળા | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ ઢોકળા | 18 અદ્ભુત છબીઓ સાથેનાયલોન … More..
Recipe# 52
15 April, 2023
calories per serving
પંજાબી પકોડા કઢી | કઢી પકોડા | પંજાબી પકોડા કઢી રેસીપી | ૨૫ અદ્ભુત છબીઓ સાથે. પંજાબી પકોડા કઢી … More..
Recipe# 337
21 April, 2023
calories per serving
તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ … More..
Recipe# 681
21 April, 2023
calories per serving
મસાલેદાર વેજીટેબલ પુલાવ રેસીપી | મસાલા પુલાઓ | ઝડપી શાક પુલાવ | spicy vegetable pulao recipe in gujarati … More..
Recipe# 173
01 May, 2023
calories per serving
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી … More..
Recipe# 254
15 May, 2023
calories per serving
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | sprouts stir- fry recipe in gujaratiસ્પ્રાઉટ્સ એ પ્રોટીન, કેલ્શિયમ અને … More..
Recipe# 449
15 May, 2023
calories per serving
ઇન્સ્ટન્ટ મેંદુ વડા રેસીપી | બચેલા ચોખાના મેંદુ વડા | ઇન્સ્ટન્ટ રવા મેંદુ વડા | instant medu vada … More..
Recipe# 586
15 May, 2023
calories per serving
કોળું એક એવું મજેદાર શાક છે, જે એસિડિટી દૂર કરવા માટેની કુદરતી ભેટ છે. ક્ષારતાથી ભરપુર આ શાકની … More..
Recipe# 259
10 June, 2023
calories per serving
જ્યારે તમે કઇંક ઝડપથી ચટપટું બનાવવા માંગતા હોય ત્યારે તમે આ વાનગી પસંદ કરી શકો છો. ટમેટા, કાંદા, … More..
Recipe# 545
28 June, 2023
calories per serving
મલ્ટીગ્રેન રોટી | 5 મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | multigrain roti recipe in Gujarati | … More..
Recipe# 508
05 July, 2023
calories per serving
પાત્રા રેસીપી | ગુજરાતી પાત્રા | મહારાષ્ટ્રીયન આલુ વડી | patra in gujarati | with 28 amazing images. પાત્રાની … More..
Recipe# 441
08 August, 2023
calories per serving
રાગી અને કોથમીર ઉત્તપમ રેસીપી | રાગી ઉત્તપમ | નાચની ઉત્તપમ | હેલ્ધી રાગી ઉત્તપમ | ragi and … More..
Recipe# 293
04 September, 2023
calories per serving
શાહી આલૂ બનાવવામાં સહેલી છતાં શાહી વાનગી છે જે તમે કોઇ ખાસ જમણમાં પીરસી શકો. અહીં કાજૂ અને કીસમીસ … More..
Recipe# 36
20 September, 2023
calories per serving
એક અનોખા, એવા આ ફણગાવેલા મઠ અને કોથમીરના મીની ઉત્તાપાના ખીરામાં ફણગાવેલા મઠને કોથમીર, લીલા મરચાંની પેસ્ટ અને … More..
Recipe# 619
02 October, 2023
calories per serving
મુઘલ પ્રજાને બધુજ શાહી ગમતું, અને આ વાનગી તેની સાબિતી છે. અહીં અર્ધ-ઉકાળેલી ફૂલકોબીને હલકા મસાલા વડે ટમેટાની … More..
Recipe# 37
15 October, 2023
calories per serving
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ … More..
Recipe# 516
22 March, 2024
calories per serving
મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે … More..
Recipe# 72
05 April, 2024
calories per serving
મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક … More..
Recipe# 503
13 April, 2024
calories per serving
દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ … More..
Recipe# 546
19 April, 2024
calories per serving
દાલ વડા રેસીપી | ચણા દાળ વડા | દક્ષિણ ભારતીય દાલ વડા | dal vada in Gujarati | … More..
Recipe# 588
17 May, 2024
calories per serving
લીલી મગની દાળના ચિલ્લા રેસીપી | હેલ્ધી માગની દાળના ચીલા | પ્રોટીનથી ભરપૂર લીલી દાળ ક્રેપ | green … More..
Recipe# 599
23 May, 2024
calories per serving
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત … More..
Recipe# 524
31 May, 2024
calories per serving
calories per serving
calories per serving
calories per serving
calories per serving
calories per serving
calories per serving
calories per serving

RelatedChild Glossary
Follow US
રેસીપી શ્રેણીઓ
- વિટામિન બી 12 કોબાલમિન થી ભરપૂર રેસીપી 7 recipes
- ઓછી કેલરીવાળી ભારતીય શાકાહારી રેસિપિસ | વજન ઘટાડવાની શાકાહારી વાનગીઓ | ઓછી કેલરીવાળી ભારતીય ખોરાક | 7 recipes
- લો કોલેસ્ટ્રોલ રેસીપી 11 recipes
- પૌષ્ટિક સવારના નાસ્તાની રેસિપી 20 recipes
- ડાયાબિટીસ રેસિપી 17 recipes
- ગર્ભાવસ્થા માટે રેસિપી 7 recipes
- તેલ વગરના વ્યંજન 1 recipes
- આયર્નથી ભરપૂર રેસીપી 10 recipes
- એસિડિટી માટે વાનગીઓ. એસિડિટી માં શું ન ખાવું 18 recipes
- પૌષ્ટિક શાકની રેસીપી 3 recipes
- સ્વસ્થ નાસ્તાની રેસિપી 7 recipes
- સ્વસ્થ હૃદય રેસીપી | હેલ્ધી હાર્ટ રેસિપી | સ્વસ્થ હૃદય માટેના વ્યંજન 14 recipes
- સ્વસ્થ શાકાહારી સૂપ | સ્વસ્થ ભારતીય શાકાહારી સૂપ | 7 recipes
- કેલ્શિયમ થી ભરપૂર 20 recipes
- લોહીના ઉંચા દબાણ માટેના વ્યંજન 7 recipes
- સ્વસ્થ ભારતીય સલાડ રેસિપિ | સ્વસ્થ શાકાહારી ભારતીય સલાડ રેસિપિ | 4 recipes
- લો કાર્બ ડાઇઅટ રેસીપી 30 recipes
- હાયપોથાઇરોડીઝમ વેજ ડાયેટ પ્લાન, ભારતીય 5 recipes
- સંધિવા માટે ડાયેટ રેસિપી | આર્થ્રાઇટિસ માટે ભારતીય આહાર | સાંધાના દુખાવા માટે સ્વસ્થ વાનગીઓ | 16 recipes
- પ્રોટીનથી ભરપૂર રેસિપી 14 recipes
- વિટામિન કે થી ભરપૂર રેસીપી 3 recipes
- ફેટી લીવર ડાયેટ રેસિપી 5 recipes
- પીસીઓએસ આહાર | પીસીઓએસ વાનગીઓ | પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ ભારતીય વાનગીઓ | 16 recipes
- ગ્લૂટન વગરનાં વ્યંજન 27 recipes
- ફાઇબર યુક્ત રેસીપી 20 recipes
- કેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજન 34 recipes
- કમળા માટે આહાર | તંદુરસ્ત કમળા માં લેવાતો આહાર 2 recipes
- ફણગાવેલા કઠોળની રેસિપી 5 recipes
- ટાઇફોઇડ રેસિપિ | સ્વસ્થ ભારતીય ટાઇફોઇડ રેસિપિ | આહાર | Typhoid Recipes in Gujarati | 9 recipes
- ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ માટે ડાયેટ 4 recipes
- કિડની સ્ટોન માટેની ડાયેટ રેસિપી 0 recipes
- ઘરેલું ઉપાય 6 recipes
- વરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિ 20 recipes
- સ્વસ્થ ભારતીય પીણાં | વજન ઘટાડવા માટે સ્વસ્થ ભારતીય જ્યુસ | ખાંડ વગરના ભારતીય પીણાં, જ્યુસ | 8 recipes
- ડાયાલિસિસ માટે ડાયેટ રેસિપી 1 recipes
- સંધિવા માટે ભારતીય રેસીપી 5 recipes
- પોટેશિયમથી ભરપૂર 7 recipes
- વેગન ડાયટ 31 recipes
- ઉલટીની સારવાર માટેની રેસિપી 2 recipes
- હમેંશા જુવાન રહેવા માટેનો આહાર 18 recipes
- ઓમેગા 3 ફેટી એસિડ્સ થી ભરપૂર રેસીપી 7 recipes
- ઝીંક યુકત રેસિપી 8 recipes
- વિટામિન બી1 થાઇમીન માટે ની રેસીપી 13 recipes
- એન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપી 28 recipes
- વિટામિન એ થી ભરપૂર રેસીપી | બીટા કેરોટિન | રેટિનોલ 12 recipes
- મેલેરિયા ના દર્દીઓ માટે ડાયટ રેસીપી 3 recipes
- પૌષ્ટિક ડિનર 9 recipes
- મેગ્નેશિયમ યુક્ત ભારતીય 15 recipes
- વિટામિન સી યુક્ત રેસીપી 12 recipes
- લો વેજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ ભારતીય 16 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના સલાડ 0 recipes
- પૌષ્ટિક લંચ વાનગીઓ 7 recipes
- સ્તનપાન માટે રેસીપી 4 recipes
- વિટામિન ઇ યુક્ત આહાર 7 recipes
- હાઈપરથાઈરોડિસમ 8 recipes
- વિટામિન બી3, નિયાસિન થી ભરપૂર 7 recipes
- સર્જરી પછી ખવાતા આહારની રેસિપિ 3 recipes
- સેલેનિયમ રેસિપી, સેલેનિયમ ખોરાક 2 recipes
- નીચા લોહીનું દબાણ ઘટાડવા માટેના ડેઝર્ટ / મીઠાઇ 2 recipes
- ફોસ્ફરસ યુક્ત રેસિપિ 17 recipes
- કોપર રેસિપી 3 recipes
- પૌષ્ટિક વિટામિન B2 યુક્ત રીબોફ્લેવિન માટે રેસીપી 7 recipes
- વિટામિન બી6 ડાયેટ રેસિપી 4 recipes
- વિટામિન બી૯ યુક્ત ફોલેટ માટે ની રેસીપી 7 recipes
- બી વિટામિન રેસીપી 33 recipes
- મેરેથોનના ઐથ્લીટ માટે પૌષ્ટિક વાનગીઓ 15 recipes
- મેંગેનીઝ ડાયેટ 4 recipes
- થેલેસેમિયા ડાયેટ 1 recipes
- ફળોનું ડિટોક્સ પાણી 0 recipes
- લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત વાનગીઓ 3 recipes
- ઓમેગા 6 ફેટી એસિડ રેસિપી 7 recipes
- ફોટોન્યુટ્રન્ટ્સ રેસિપી 9 recipes
- ક્રોનિક કિડની રોગ માટે ભારતીય વાનગીઓ | કિડનીને અનુકૂળ ભારતીય વાનગીઓ | 1 recipes
- Selenium1 0 recipes
- ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી 33 recipes
- સવારના નાસ્તાની ઝટપટ રેસીપી 38 recipes
- ઝટ-પટ શાક 13 recipes
- ઝટ-પટ રોટી / ઝટ-પટ પરોઠા 10 recipes
- ભારતીય ઝટપટ મીઠાઈ રેસીપી 10 recipes
- ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી 3 recipes
- ઝટ-પટ સૂપ 9 recipes
- ઝટ-પટ ચટણી 14 recipes
- ઝટ-પટ ચોખાના વ્યંજન 6 recipes
- 10 મિનિટમાં બનતી નાસ્તાની રેસિપિ 2 recipes
- ઝટ-પટ ડીપ્સ્ અને સૉસ 6 recipes
- ઝટ-પટ પિઝા 2 recipes
- ઝટ-પટ પાસ્તા 2 recipes
- ઝટ-પટ અથાણાં 5 recipes
- ઝટ-પટ દાલ / કઢી 1 recipes
- 5 મિનિટમાં બનતા નાસ્તા ની 3 recipes
- ઝટ-પટ સંપૂર્ણ આરોગ્યદાયક રેસીપી 6 recipes
- ઝટ-પટ બનતી પ્રેશર કૂકર રેસીપી 5 recipes
- ઝટ-પટ બનતી ડૅઝર્ટસ્ રેસીપી 4 recipes
- 3 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 10 recipes
- ઝટ-પટ ડૅઝર્ટસ્ રેસીપી 5 recipes
- 4 સામગ્રી ના ઉપયોગ થી બનતી રેસિપિ 6 recipes
- 5 સામગ્રી ના ઉપયોગથી બનતી રેસિપિ 5 recipes
- બાળકો માટે ટિફિન રેસીપી 40 recipes
- બાળકો માટે રેસીપી (1 થી 3 વર્ષ માટે) 4 recipes
- બાળકો માટે મીઠી વાનગીઓ 43 recipes
- બાળકો નો આહાર (૧૦ થી ૧૨ મહીના માટે) 5 recipes
- ઝટપટ બાળકોનો વેજ રેસિપી 4 recipes
- બાળકોનો સવાર નો નાસ્તા 38 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૮ થી ૯ મહીના બાળકો માટેનો આહાર 8 recipes
- બાળકો માટેનો પૌષ્ટિક આહાર 43 recipes
- બાળકો માટે નાસ્તાની રેસિપી 65 recipes
- બાળકો પોતે રાંધી શકે એવા વ્યંજન 1 recipes
- શાળા પછીનો નાસ્તો બાળકો માટે 70 recipes
- બાળકો માટે સૂકા નાસ્તા ની રેસીપી 14 recipes
- ફીંગર ફૂડસ્ બાળકો માટે 8 recipes
- બાળકો માટે વજન વધારનાર વ્યંજન 10 recipes
- બાળકો રૅપ્સ્ અને રોલ્સ્ 2 recipes
- બાળકો માટે વેજ પાસ્તા 1 recipes
- બાળકો માટે મગજ તેજ કરવાવાળી રેસિપી 11 recipes
- બાળકો માટે પ્રોટીન યુક્ત આહાર 9 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે ૬ થી ૭ મહીના બાળકો માટેનો આહાર 5 recipes
- બાળકો માટે પિઝા 1 recipes
- બાળકો લોહ યુક્ત આહાર 3 recipes
- બાળકો માટે ફાઇબર યુક્ત આહાર 7 recipes
- બાળકો માટે નૂડલ્સ્ 2 recipes
- બાળકો માટે શક્તિદાયક આહાર 7 recipes
- બાળકો માટે કેલ્શિયમથી ભરપૂર રેસિપિસ 10 recipes
- બેબી ફૂડ રેસીપી, 6 થી 18 મહિના બાળકો માટે 12 recipes
- બાળકો માટે રોગપ્રતિકાર શક્તિ વધારનાર વ્યંજન 4 recipes
- બાળકો વજન ઓછું કરનાર વ્યંજન 13 recipes
- દાંત આવતા સમયનો બાળકોનો આહાર 0 recipes
- 8 થી 9 મહિના બાળક માટે અનાજ અને કઠોળથી બનતી રેસિપિ 4 recipes
- માતાનું દૂધ છોડાવવાના સમયે આપી શકાય એવો આહાર (૭ મહીના માટે) 6 recipes
- ટીનએજર માટે 30 recipes
- સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ 14 recipes
- સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | 15 recipes
- મેન કોર્સ રેસીપી 5 recipes
- સલાડ રેસિપિ | વેજ સલાડ રેસિપિ | 1 recipes
- ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | 13 recipes
- ભારતીય સૂપ રેસીપી, વેજ સૂપ 3 recipes
- પીણાંની રેસીપી 6 recipes
- ડિનર રેસીપી 36 recipes
- Indian Dinner1 0 recipes
- ભારતીય લંચ રેસિપી 12 recipes
- જમણની સાથે 7 recipes
- મુસાફરી માટે ભારતીય 6 recipes
- બાર્બેક્યુએ 0 recipes
- ફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર 14 recipes
- આખા ઘઉંની વાનગીઓ 7 recipes
- મનગમતી રેસીપી 36 recipes
- ડિનરમાં બનતી રેસિપિ મેન્યૂ 1 recipes
- સરળ ભારતીય વેજ રેસિપી 13 recipes
- નવીનતા ભરી વાનગી 1 recipes
- રાંધયા વગરની ભારતીય રેસીપી 9 recipes
- ઐડ્વૈન્સ રેસીપી 13 recipes
- ઇંડાવાળા કેક 0 recipes
- માઇક્રોવેવ રેસિપિ | માઇક્રોવેવ ઓવન રેસિપિસ | 10 recipes
- અવન 44 recipes
- સ્ટીમર 19 recipes
- કઢાઇ વેજ 68 recipes
- બાર્બેક્યૂ 4 recipes
- સિજલર ટ્રે 1 recipes
- મિક્સર 59 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 37 recipes
- તવો વેજ 112 recipes
- નૉન-સ્ટીક પૅન 135 recipes
- અપ્પે મોલ્ડ 2 recipes
- ફ્રીજર 8 recipes
- પૅન 24 recipes
- નૉન-સ્ટીક કઢાઇ 33 recipes
- કડાઈ ભારતીય રેસીપી | કડાઈ શાકાહારી વાનગીઓ | 18 recipes
- ફ્રીજ 13 recipes
- વોફલ રેસીપી 2 recipes
- હાંડી 6 recipes
- જ્યુસર અને હોપર 5 recipes
- ગ્રિલર 4 recipes
- ટોસ્ટર 1 recipes
- ગેસ ટોસ્ટર રેસિપિ 2 recipes
- સ્ટીમ રેસિપિ, સ્ટીમ્ડ ઈન્ડિયન વેજિટેરિયન 10 recipes
- રાંધ્યા વગરની રેસીપી 17 recipes
- વેગેટરીઅન બકેદ ઇન્ડિયન રેસિપિસ 17 recipes
- બાફીને બનતી રેસિપિ 9 recipes
- તળીને બનતી રેસિપિ 34 recipes
- તવા રેસિપિસ 43 recipes
- હલકા તળવાના વેજ 2 recipes
- માઇક્રોવેવ 5 recipes
- સાંતળવું 19 recipes
- પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ 27 recipes
- સ્ટર-ફ્રાય 4 recipes
- રોસ્ટીંગ 0 recipes
