કદ્દૂ કા ભરતા | Kaddu Ka Bharta ( Swadisht Subzian)
તરલા દલાલ દ્વારા
Added to 77 cookbooks
This recipe has been viewed 1708 times
કોળું એક એવું મજેદાર શાક છે, જે એસિડિટી દૂર કરવા માટેની કુદરતી ભેટ છે. ક્ષારતાથી ભરપુર આ શાકની વાનગી એવી સ્વાદિષ્ટ તૈયાર થાય છે, કે તે એસિડિટી ધરાવનારને ખૂગ જ ગમશે અને માફક પણ આવશે. વિચારીપૂર્વક નક્કી કરેલા વિવિધ મસાલા અને કાંદા વડે આ કોળાના ભરતાનો સ્વાદ અને સુવાસ મજેદાર છે જે મેથીની રોટી સાથે માણવા જેવો છે.
કદ્દૂ કા ભરતા બનાવવા માટે- કડ્ડુ કા ભરતા બનાવવા માટે પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જ્યારે દાણા તડકે છે ત્યારે તેમાં વરિયાળી, નિજેલા બીજ અને મેથીના દાણા ઉમેરો.
- કાંદા ઉમેરો અને પારદર્શક ન થાય ત્યાં સુધી સાંતળો.
- કોળું, હિંગ, હળદર પાવડર, મરચું પાવડર, અને મીઠું મેળવી ૧/૨ કપ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને પ્રેશર કુકરની ૨ થી ૩ સીટી સુધી પ્રેશર કૂક કરવું જેથી કોળું મસળી જાય.
- આમચુર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. કોળામાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી સાંતળો.
- કડ્ડુ કા ભરતા ને કોથમીર થી સજાવી ને ગરમાગરમ સર્વ કરો
Other Related Recipes
Accompaniments
કદ્દૂ કા ભરતા has not been reviewed
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe