This category has been viewed 6962 times
સાધનો
36 પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ રેસીપી
Last Updated : Dec 15,2022
प्रेशर कुकर - हिन्दी में पढ़ें (Pressure Cooker recipes in Hindi)
પ્રેશર કૂકરમાં બનતિ રેસિપિ : Pressure Cooker Recipes in Gujarati
Recipe# 6420
14 Mar 18
ઉસલ - Usal ( Healthy Subzi) by તરલા દલાલ
No reviews
ઉસલ એક પારંપારિક મહારાષ્ટ્રીયન વાનગી છે, જે ફણગાવેલા કઠોળ વડે બનાવવામાં આવે છે. ફણગાવેલા કઠોળ પચવામાં સરળ રહે છે અને એ ઉપરાંત તેમાં પ્રોટીન અને કેલ્શિયમની માત્રા પણ ભરપૂર હોય છે.
લગભગ કેટલીક ઉસલ બનાવવાની પધ્ધતિમાં કોકમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ અમે અહીં ખટાશ માટે, ટમેટાનો ઉપયોગ કર્યો છે જેથી દરે ....

Recipe #6420
ઉસલ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22368
08 Sep 18
કદ્દૂ કા ભરતા, કોળાનું ભરતું - Kaddu ka Bharta by તરલા દલાલ
No reviews
કોળું એક એવું મજેદાર શાક છે, જે એસિડિટી દૂર કરવા માટેની કુદરતી ભેટ છે. ક્ષારતાથી ભરપુર આ શાકની વાનગી એવી સ્વાદિષ્ટ તૈયાર થાય છે, કે તે એસિડિટી ધરાવનારને ખૂગ જ ગમશે અને માફક પણ આવશે. વિચારીપૂર્વક નક્કી કરેલા વિવિધ મસાલા અને કાંદા વડે આ કોળાના ભરતાનો સ્વાદ અને સુવાસ મજેદાર છે જે મેથીની રોટી સાથે માણવા ....

Recipe #22368
કદ્દૂ કા ભરતા, કોળાનું ભરતું
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 32897
12 Sep 17
Recipe #32897
કેળાનું પોંગલ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4792
22 Nov 18
ખાનદેશી દાળ ની રેસીપી - Khandeshi Dal by તરલા દલાલ
No reviews
ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....

Recipe #4792
ખાનદેશી દાળ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 716
19 Dec 16
ગાજર અને મગની દાળનો પુલાવ - Carrot and Moong Dal Pulao by તરલા દલાલ
વહેલી સવારમાં જ્યારે બહુ ઉતાવળ હોય પણ તમને કોઇ સ્વાદિષ્ટ વાનગી બનાવીને ઓફીસમાં લઇ જવાની ઇચ્છા હોય અથવા રાત્રે જ્યારે તમે થાકી ગયા હો પણ તમારા પ્રિયજનો માટે એક પૌષ્ટિક જમણ ઝટપટ બનાવવું હોય, તેવા સમયે આ વાનગી ખૂબજ યોગ્ય ગણી શકાય. તેમાં ઉમેરવામાં આવેલા ગાજર અને લીલી મગની દાળ તેને રંગીન અને પૌષ્ટિક બનાવ ....

Recipe #716
ગાજર અને મગની દાળનો પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 7469
08 Jul 21
Recipe #7469
ઘઉંની બીકાનેરી ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 33092
19 Apr 20
ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ - Cheese, Onion and Green Peas Pulao by તરલા દલાલ
આ એક અદભૂત ટીફીનમાં આપી શકાય એવી વાનગી છે જે તમારા બાળકોને જરૂરથી ગમશે. આમ તો બાળકોને ચીઝ દ્વારા બનતી વિવિધ વાનગીઓ બહુ ગમતી હોય છે, પણ વડીલોને આવી ચીઝવાળી વાનગી ટીફીનમાં આપવી એ એક પડકારરૂપ છે કારણકે તેમાં થોડું ચીકટપણું આવી જાય છે. પણ, આ ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ એક મજેદાર વિકલ્પ છે જે ટીફીન ....

Recipe #33092
ચીઝ, કાંદા અને લીલા વટાણાનો પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2824
23 Feb 22
Recipe #2824
છોલે રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 3544
04 Jul 21
જુવાર અને વેજીટેબલના પૉરિજ - Jowar and Vegetable Porridge by તરલા દલાલ
No reviews
જ્યારે તમે દરરોજના સવારના નાસ્તામાં એક જ વસ્તુ ખાઇને કંટાળી ગયા હો, ત્યારે આ એક નવી જુવારની પૌષ્ટિક વાનગી બનાવો જે પોષણદાઇ તો છે અને તે ઉપરાંત તેમાં સારા એવા પ્રોટીન, લોહ અને ફાઇબર પણ છે. તેમાં મેળવેલા શાક તેની વિટામીન-એ, ફાઇબર, ફોલીક એસિડ અને લોહની માત્રામાં વધારો કરે છે. આ જુવાર અને વેજીટેબલના પૉર ....

Recipe #3544
જુવાર અને વેજીટેબલના પૉરિજ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1540
12 Feb 16
ડબલ બીન્સ્ કરી - Double Beans Curry by તરલા દલાલ
No reviews
રંગુનની વાલનો ખાસ તો ગુજરાતી વાનગી બનાવવામાં ઉપયોગ વધુ થાય છે. એકલી દાળ અથવા તો કોઇ પણ જાતના શાકમાં તેને મેળવવામાં આવે છે. પણ અહીં મે આ દાળને ગુજરાતી પદ્ધતિથી અલગ પંજાબી મસાલાથી તૈયાર કરી છે.
Recipe #1540
ડબલ બીન્સ્ કરી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22155
23 Dec 17
તરકારી ખીચડી - Tarkari Khichdi by તરલા દલાલ
No reviews
જેવું નામ છે એવી જ આ તરકારી ખીચડીમાં ભરપુર શાક મેળવેલા હોવાથી તે પૌષ્ટિક્તાથી ભરપુર છે. આ ઉપરાંત આ ખીચડીના પોષક તત્વોમાં વધારો કરવા, તેમાં મગની દાળ કે જેમાં પ્રોટીન, ફોલીક એસિડ અને ઝીંક છે તેનો ઉમેરો કરવામાં આવ્યો છે. આમ આ એક તંદુરસ્તી અને સ્વાદનું અજોડ જોડાણ તમને એક વખત જરૂર માણવા જેવું છે.
Recipe #22155
તરકારી ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 38453
21 Feb 17
Recipe #38453
તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 33375
12 Nov 18
દૂધીનો હલવો - Doodhi Halwa, Lauki Halwa Recipe by તરલા દલાલ
No reviews
ભારતીય મીઠાઇઓમાં દૂધીનો હલવો દરેક સમયે બધાની માનીતી મીઠાઇ રહી છે, ભલે તે રેફ્રીજરેટરમાં રાખેલું ઠંડું, કે પછી ગરમ અથવા હુંફાળું હોય, સાદું કે પછી આઇસક્રીમ વડે સજાવેલું હોય, પણ દૂધી હલવાની લલચાવે તેવી સુગંધ અને શાહી રચના સૌને મોહિત કરી દે એવી છે.
અહીં, અમે દૂધીનો હલવો વધુ મહેનત વગર પ્રેશર કુકરમાં ....

Recipe #33375
દૂધીનો હલવો
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 2970
19 Mar 18
દહીં, ચણાની સબ્જી - Dahi Chane ki Subzi by તરલા દલાલ
No reviews
બહુ સારા પ્રમાણમાં કેલ્શિયમ ધરાવતું દહીં પચવામાં પણ અતિ સરળ છે. કઠોળ સાથે દહીં મેળવવાથી પ્રોટીન અને કેલ્શિયમનું સંયોજન આ વાનગીનો મહત્વનું અંગ ગણી શકાય. ફાઇબર અને લોહ પણ આ વાનગીમાં મહત્વના રહ્યા છે. તમારી કાર્યશક્તિની જરૂરીયાત જ્યારે વરસમાં કેટલાક મહીના અધિક માત્રામાં હોય છે, ત્યારે આ દહીં-ચણાની સબ્જ ....

Recipe #2970
દહીં, ચણાની સબ્જી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39567
13 Oct 21
દહીંવાળી મગની દાળની ખીચડી - Dahiwali Moong Dal Khichdi, Tadkewali Dahi Khichdi by તરલા દલાલ
જો તમારી પાસે ખીચડી અને કઢી અલગ અલગ બનાવવાનો સમય નથી? તો આ સ્વાદિષ્ટ ખીચડી અજમાવી જુઓ, જેમાં આ બન્નેનું સંયોજન છે.
ચોખા, પીળી મગની દાળ અને દહીં સાથે રોજીંદા વપરાતા મસાલાનો ઉપયોગ કરી બનતી આ દહીંવાળી મગની દાળની ખીચડીમાં લાંબા સમય સુધી રહે એવો દહીંનો સ્વાદ છે અને તે એવી સાદી અને પાચન માટે હલકી બને ....

Recipe #39567
દહીંવાળી મગની દાળની ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39570
28 Nov 22
દાલ ખીચડી - Dal Khichdi by તરલા દલાલ
દાલ ખીચડી રેસીપી |
ખીચડી રેસીપી |
સ્વાદિષ્ટ દાલ ખીચડી બનાવવાની રીત |
dal khichdi recipe in Gujarati | with 31 amazing images.
આ એક એવી
દાલ ખીચડી રેસીપી છે જેમાં ખ ....

Recipe #39570
દાલ ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1554
27 Mar 16
પંચકુટી દાળ - Panchkuti Dal, Panchratan Dal, Dal Made with 5 Pulses by તરલા દલાલ
નામ પરથી સમજાઇ જાય છે કે આ વાનગીમાં પાંચ જાતની દાળનું સંયોજન છે. તમે અહીં, યાદ રાખીને દાળ પલાળી રાખશો તો આ વાનગી સહેલાઇથી બનાવી શકશો, કારણકે આ દાળમાં બધા સામાન્ય મસાલા મેળવીને તેને સહેલી રીતે તૈયાર કરવામાં આવી છે. આ વાનગીમાં મેળવેલી વિવિધ પ્રકારની દાળ પણ તેને અનોખી બનાવે છે.
Recipe #1554
પંચકુટી દાળ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 36123
05 Nov 19
પંચમેળ ખીચડી - Vegetable Panchmel Khichdi by તરલા દલાલ
આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
Recipe #36123
પંચમેળ ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 22310
15 Feb 20
પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી - Nutritious Pumpkin Carrot Soup by તરલા દલાલ
No reviews
તમારા જમણમાં જોમ પૂરે એવું છે આ સુગંધી પૉષ્ટિક કોળાનું સૂપ, જેમાં સુવાના બી ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. કોળાની સાથે ગાજરનું સંયોજન આનંદ આપે એવી મીઠાશ પેદા કરે છે અને તેમાં બહું ઓછું મીઠું ઉમેરવાની જરૂર પડે છે.
આ ઉપરાંત કોળામાં ઓછું સોડિયમ હોવાથી આ કોળાનું સૂપ

Recipe #22310
પૉષ્ટિક કોળાનું સૂપ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 33012
09 Apr 20
Recipe #33012
પૌષ્ટિક મગનું સૂપ ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 4316
12 May 19
ફણસની સબ્જી ની રેસીપી - Kathal ki Subzi, Jack Fruit Curry by તરલા દલાલ
No reviews
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે.
ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે.
આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....

Recipe #4316
ફણસની સબ્જી ની રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 39646
22 Jul 20
Recipe #39646
બાજરીના આખા મગ અને લીલા વટાણાની ખીચડી રેસીપી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1972
14 Aug 21
બાદશાહી ખીચડી - Badshahi Khichdi, Gujarati Masala Khichdi by તરલા દલાલ
સામાન્ય રીતે ખીચડી શબ્દ સાંભળતા આપણા મનમાં એક સાદા અને સરળ જમણની છબી રજૂ થાય છે, પણ અહીં એક શાહી ખીચડી પ્રસ્તુત કરવામાં આવી છે.
દાળ અને ચોખાના સંયોજનની સાથે રોજીંદા મસાલા ઉમેરી બનતી આ ખીચડીની ઉપર એક સ્વાદિષ્ટ બટાટાની ભાજી બનાવીને તેની ઉપર વઘારેલું દહીંનું થર પાથરવામાં આવ્યું છે. આ બાદશાહી ખીચડીન ....

Recipe #1972
બાદશાહી ખીચડી
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Recipe# 1744
19 Dec 16
મકાઇ મેથીનો પુલાવ - Corn Methi Pulao by તરલા દલાલ
No reviews
મકાઇની મીઠાશ અને મેથીની કડવાસ આ પુલાવમાં એક બીજા સાથે સારી રીતે પૂરક પૂરવાર થાય છે. સાદા મસાલાનો ઉપયોગ કરીને આ મકાઇ મેથીના પુલાવને કુકરમાં એકદમ ઝટપટ તૈયાર કરી શકાય છે.
Recipe #1744
મકાઇ મેથીનો પુલાવ
You are not signed in. To add recipes to your cookbooks requires you to
Sign In to your account
Select the cookbook to add this recipe to
Vegan
Missed out on our mailers?
Our mailers are now online!
View Mailer Archive
Privacy Policy: We never give away your email
REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.
If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.
Hi,
Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.