સ્ટફ કુટીના દારાના પરોઠા | Buckwheat Paneer Paratha
તરલા દલાલ દ્વારા
Added to 3 cookbooks
This recipe has been viewed 4718 times
આ કુટીના દારાના પરોઠામાં પ્રકારાત્મક મેક્સિકન સ્ટાઇલનું સ્વાદિષ્ટ પૂરણ છે જેને પરિપૂર્ણ જમણ બનાવવા માટે ફક્ત એક બાઉલ સૂપની જ જરૂર રહેશે. કુટીના દારાનો લોટ બજારમાં તૈયાર નથી મળતો તેથી તમને કુટીનો દારો લઇને દળાવવું પડશે.
રોટી માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક બનાવો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડી, દરેક ભાગને થોડા સૂકા ચોખાના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવા પર હલકી રીતે દરેક રોટીને શેકીને બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- પીરસતા પહેલા, એક રોટીને સપાટ, સૂકી જગ્યા પર મૂકી, પૂરણનો એક ભાગ રોટીના અર્ધા ભાગ પર પાથરી, રોટીને વાળીને અર્ધ ગોળાકાર બનાવો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલ ની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.
- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બાકીના ૫ પરોઠા તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
હાથવગી સલાહ:- કુટીના દારાનો ૩/૪ કપ લોટ મેળવવા માટે, ૧ કપ કુટીના દારાને મિક્સરમાં ફેરવી સુંવાળું પાવડર બનાવી વાનગી પ્રમાણે તેનો ઉપયોગ કરવો.
Other Related Recipes
Accompaniments
સ્ટફ કુટીના દારાના પરોઠા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe