મેનુ

199 સમારેલા લીલા મરચાં રેસીપી, chopped green chilli recipes in Gujarati

This category has been Viewed: 184 times
chopped green chilli - Read in English
रेसिपी यूज़िंग कटी हुई हरी मिर्च - हिन्दी में पढ़ें (chopped green chilli in Hindi)

136 સમારેલા લીલા મરચાં રેસીપી, chopped green chilli recipes in Gujarati |

સમારેલા લીલા મરચાં રેસીપી | chopped green chilli recipes in Gujarati | ecipes using chopped green chillies in Gujarati | 

chopped green chillies used in sabzis | chopped green chillies used in sabzis in Gujarati |

1. આ આલુ મેથીની સબ્જી રોજની વાનગી તરીકે ગણાય છે, કારણકે તે સહેલાઇથી તૈયાર કરી શકાય છે, તે ઉપરાંત તે સ્વાદિષ્ટ પણ છે અને તે એવી અદભૂત છે કે જ્યારે-જ્યારે તમે તે બનાવશો ત્યારે-ત્યારે તેના સ્વાદમાં એક અલગ જ નવો અનુભવ થશે, અને તેનું કારણ છે તેમાં રહેલા બટાટાની નરમાશ અને આનંદદાઇ મેથીની કડવાશ છે. 

આલુ મેથી ની રેસીપી | Aloo Methiઆલુ મેથી ની રેસીપી | Aloo Methi

2. કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati |

કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabziકોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi

આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કરવામાં આવે છે અને તેને ધાણા પાવડર અને લીંબુના રસનો સરળ સ્વાદ ઉમેરવા માં આવે છે.

સમારેલા લીલા મરચાનો ઉપયોગ કરીને દક્ષિણ ભારતીય વાનગીઓ |South Indian recipes using chopped green chillies in Gujarati |

1. અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો.

અનિયન-ટમેટા રવા ઉત્તાપા | Instant Rava Uttapam, Jhatpat Suji Uttapamઅનિયન-ટમેટા રવા ઉત્તાપા | Instant Rava Uttapam, Jhatpat Suji Uttapam

2. દહીંવાળા ભાત : દક્ષિણ ભારતમાં ખીર કે બીજી કોઇ મીઠી વાનગી જમણની શરૂઆતમાં પીરસવામાં આવે છે, જ્યારે દહીંવાળા ભાત જમણના અંતમાં પીરસવમાં આવે છે અને તેને એક પારંપારિક ભોજનમાં પીરસાતી નરમ અને સૌમ્ય વાનગી તરીકે ગણવામાં આવે છે. તે ઉપરાંત આ દહીંવાળા ભાતને જમણમાં ફક્ત એક જ વાનગી તરીકે પણ પીરસી શકાય છે. ઠંડક આપે એવી ખુશ્બુ અને સ્વાદ તમને જરૂરથી સંતુષ્ટતા અને તાજગીનો અહેસાસ આપશે. 

દહીંવાળા ભાત | Curd Rice, South Indian Curd Rice Recipeદહીંવાળા ભાત | Curd Rice, South Indian Curd Rice Recipe

  • મકાઇ મેથીનો પુલાવ | મેથી મકાઈ પુલાવ રેસીપી | સ્વીટ કોર્ન મેથી રાઈસ | corn methi pulao in … More..

    Recipe# 143

    03 March, 2023

    0

    calories per serving

  • કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | corn and coriander panki in gujarati … More..

    Recipe# 5

    11 March, 2023

    0

    calories per serving

  • મસાલા ચાવલી સબઝી રેસીપી | લોભિયા, બ્લેક આઈડ બીન્સ સબઝી | સ્વસ્થ રાજસ્થાની ચાવલી સબઝી |  મસાલા ચોળી એક … More..

    Recipe# 224

    20 March, 2023

    0

    calories per serving

  • ક્વિનોઆ પૌંઆ રેસીપી | ઇન્ડિયન સ્ટાઇલ ક્વિનોઆ પૌંઆ | વેજીટેબલ ક્વિનોઆ પૌંઆ | 20 અદ્ભુત છબીઓ સાથે. ક્વિનોઆ પૌંઆ … More..

    Recipe# 739

    07 April, 2023

    0

    calories per serving

  • મસાલેદાર અળુની ભાજી રેસીપી | અળવી ફ્રાય | અળવીનું કોરું શાક | હેલ્દી અળુની ભાજી | with 35 … More..

    Recipe# 364

    11 April, 2023

    0

    calories per serving

  • મગની દાળ ની ઈડલી રેસીપી | વેજીટેબલ મૂંગ દાળ ઈડલી | પ્રોટીનથી ભરપૂર ઈડલી રેસીપી | moong dal … More..

    Recipe# 742

    14 April, 2023

    0

    calories per serving

  • નાયલોન ખમણ ઢોકળા  | ગુજરાતી નાયલોન ખમણ ઢોકળા | ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ ઢોકળા | 18 અદ્ભુત છબીઓ સાથેનાયલોન … More..

    Recipe# 52

    15 April, 2023

    0

    calories per serving

  • લો કેલરી મેદુ વડા રેસીપી | નોન ફ્રાઈડ મેદુ વડા | મેદુ વડા અપ્પમ | હેલ્ધી અડદ દાળના … More..

    Recipe# 587

    20 April, 2023

    0

    calories per serving

  • બ્રોકોલી પનીર ટિક્કી | બ્રોકોલી ઓટ્સ પનીર ટિક્કી | સ્વસ્થ ભારતીય બ્રોકોલી ટિક્કી | બ્રોકોલી પનીર ટિક્કી એ નાના … More..

    Recipe# 461

    24 April, 2023

    0

    calories per serving

  • ઇન્સ્ટન્ટ મેંદુ વડા રેસીપી | બચેલા ચોખાના મેંદુ વડા | ઇન્સ્ટન્ટ રવા મેંદુ વડા | instant medu vada … More..

    Recipe# 586

    15 May, 2023

    0

    calories per serving

  • એક સરસ ભારતીય-ચીનની વાનગી જેમાં તીખા સૉસ સાથે પૅન-ફ્રાઇડ કરેલા ડમ્પલીંગસ્ બાફવામાં આવે છે.  દરેક ડમ્પલીંગ એક ઉત્તમ નંગ … More..

    Recipe# 724

    01 June, 2023

    0

    calories per serving

  • રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને … More..

    Recipe# 542

    06 June, 2023

    0

    calories per serving

  • મલ્ટીગ્રેન રોટી | 5 મિક્સ લોટની રોટલી | હેલ્ધી મલ્ટીગ્રેન ચપાતી | multigrain roti recipe in Gujarati | … More..

    Recipe# 508

    05 July, 2023

    0

    calories per serving

  • સ્પ્રાઉટ્સ સેન્ડવિચ રેસીપી | હેલ્ધી મિક્સ સ્પ્રાઉટ્સ વેજીટેબલ સેન્ડવિચ | ઇન્ડિયન સ્પ્રાઉટ્સ અને વેજ ગ્રીલ્ડ સેન્ડવિચ | અહીંયા આપેલ … More..

    Recipe# 275

    15 January, 2024

    0

    calories per serving

  • બંગાળી સ્ટાઈલ ઓકરા સબ્જી રેસીપી | બંગાળી સ્ટાઈલ ભીંડી | સુખા હેલ્ધી ભીંડી સબ્જી | 20 અદ્ભુત છબીઓ … More..

    Recipe# 526

    25 January, 2024

    0

    calories per serving

  • મગની દાળ અને પનીરને જ્યારે રાગી સાથે મેળવવામાં આવે છે ત્યારે તેની ગુણવત્તા વધે છે અને સવારના એક … More..

    Recipe# 503

    13 April, 2024

    0

    calories per serving

  • દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે અને તેમાંથી તમે દાળ … More..

    Recipe# 546

    19 April, 2024

    0

    calories per serving

  • મેથી અને મગના સ્પ્રાઉટ્સ રેપ રેસીપી | સ્પ્રાઉટેડ મગ રેપ | વજન ઘટાડવા માટે સ્પ્રાઉટેડ મગ રોલ | … More..

    Recipe# 331

    22 May, 2024

    0

    calories per serving

  • નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ … More..

    Recipe# 276

    24 May, 2024

    0

    calories per serving

  • આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત … More..

    Recipe# 524

    31 May, 2024

    0

    calories per serving

  • મિશ્ર દાળ રેસીપી | એસીડીટી-ફ્રેન્ડલી મિશ્ર દાળ | રીફ્લક્સ-ફ્રેન્ડલી મિશ્ર દાળ | પેટ માટે હળવી અને સ્વસ્થ મિશ્ર … More..

    Recipe# 360

    01 June, 2024

    0

    calories per serving

  • આ તરત જ તૈયાર કરી શકાય એવા પૅનકેકમાં આગળથી કોઇ તૈયારી કરવાની જરૂરત જ નથી. બસ, બધી વસ્તુઓને … More..

    Recipe# 532

    10 June, 2024

    0

    calories per serving

  • આજકાલ લોકો વધુ સમય વ્યસ્ત રહેતા હોવાથી, કામ પરથી પાછા આવતા ભોજન બનાવવા માટે ભાગ્યે જ તેમને સમય … More..

    Recipe# 664

    12 June, 2024

    0

    calories per serving

  • મેથી મટર મલાઈ | પંજાબી મેથી મટર મલાઈ | મેથી મટર મલાઈ | ૩૫ અદ્ભુત છબીઓ સાથે. મેથી મટર … More..

    Recipe# 39

    24 July, 2024

    0

    calories per serving

  • આ મગફળી બટાટાના શાકમાં મગફળી અને બટાટા એક બીજા સાથે સારી રીતે ભળીને એક સ્વાદિષ્ટ વાનગી તૈયાર કરે … More..

    Recipe# 32

    31 August, 2024

    0

    calories per serving

  • આલુ મેથી સબ્ઝી | પંજાબી આલુ મેથી | આલુ મેથી કેવી રીતે બનાવવી |  ૧૬ અદ્ભુત ચિત્રો સાથે આલુ … More..

    Recipe# 371

    09 September, 2024

    0

    calories per serving

  • પ્રોટીનથી ભરપૂર જવ અને મગની દાળની ખીચડી રેસીપી | હેલ્ધી જવ પીળી મગની દાળ ખીચડી | જૌ દાળ … More..

    Recipe# 578

    10 September, 2024

    0

    calories per serving

  • બટાકાની રોટી | ભારતીય બટાકાની રોટલી | આલુ રોટી | potato rotis in Gujarati | with 17 amazing … More..

    Recipe# 103

    12 September, 2024

    0

    calories per serving

  • આ વોફલ ખૂબ જ કરકરી અને એકદમ અલગ જ અનુભવ કરાવે છે. ખરેખર આ ચિક પી ઍન્ડ મિંટ … More..

    Recipe# 550

    11 October, 2024

    0

    calories per serving

  • ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર … More..

    Recipe# 525

    26 October, 2024

    0

    calories per serving

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ