Bookmark and Share   


32 ધાણા પાવડર  રેસીપી



Last Updated : Jan 26,2025


धनिया पाउडर रेसिपी - हिन्दी में पढ़ें (coriander powder recipes in Hindi)

ધાણા પાવડરની રેસિપીઓ | ધાણા પાવડરનો ઉપયોગ કરીને બનતી વાનગીઓ | coriander powder recipes in Gujarati | Indian recipes using dhania powder in Gujarati |

ધાણા પાવડરની રેસિપીઓ | ધાણા પાવડરનો ઉપયોગ કરીને બનતી વાનગીઓ | coriander powder recipes in Gujarati | Indian recipes using dhania powder in Gujarati |

ધાણા પાવડરનો ઉપયોગ કરીને ભારતીય સબઝી | sabzi using coriander powder in Gujarati | 

1. ફણસની સબ્જી ની રેસીપીજ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. 

ફણસની સબ્જી ની રેસીપી | Kathal ki Subzi, Jack Fruit Curryફણસની સબ્જી ની રેસીપી | Kathal ki Subzi, Jack Fruit Curry

ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. 

2. કોળાની સુકી ભાજી : એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો.

કોળાની સુકી ભાજી | Pumpkin Dry Vegetableકોળાની સુકી ભાજી | Pumpkin Dry Vegetable

ધાણા પાવડરનો ઉપયોગ કરીને ભારતીય નાસ્તો | Indian snacks using coriander powder in Gujarati |

1. પ્યાઝ કી કચોરી મૂળ તો જોધપુરમાંથી ઉત્પન થયેલી ગણી શકાય, પરંતુ આજકાલ તે પૂરા રાજસ્થાનમાં પ્રખ્યાત થઇ ગઇ છે. બહુ ઓછા લોકો આ તળેલી કાંદાના પૂરણવાળી કચોરી ઘરે બનાવે છે. રાજસ્થાનની નમકીનની કોઇપણ દુકાનમાં આ ગરમા-ગરમ કાંદાની કચોરી અથવા કાંદા-બટાટાની કચોરી તૈયાર મળતી જ હોય છે. 

પ્યાઝ કી કચોરી | Pyaaz ki Kachoriપ્યાઝ કી કચોરી | Pyaaz ki Kachori

ધાણા પાવડર (benefits of coriander powder in Gujarati): સુગંધિત મસાલા હોવા ઉપરાંત, ધાણા પાવડરમાં ઘણા રોગહર અને ઠંડક ગુણધર્મો છે. એક ચપટી હિંગ અને સિંધવ મીઠું સાથે ધાણા પાવડર મેળવીને પાચક તંત્રને સહાયક માનવામાં આવે છે. તે ભૂખ ઉત્તેજક કરે છે અને ગેસ્ટિક રસના સ્ત્રાવમાં સહાય કરે છે. તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઉત્તેજીત કરવા અને મધૂમેહના દર્દીઓમાં બ્લડ સુગરના સ્તરને ઓછુ કરવામાં મદદ કરવા માટે પણ જાણીતું છે. તે એન્ટી-માઇક્રોબાયલ પ્રોપર્ટી પણ દર્શાવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટની હાજરી ત્વચાના આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને વાળના આરોગ્યને જાળવી રાખે છે. તેના એન્ટી-ઇન્ફ્લૈમટૉરી ગુણધર્મો હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે.


Show only recipe names containing:
  
Goto Page: 1 2 
Aloo Methi Parathas in Gujarati
Recipe# 4776
26 Nov 24
 by  તરલા દલાલ
No reviews
આ પરોઠાનું ટુંકમાં વર્ણન કરવું હોય તો એટલું જ બસ રહેશે કે આલુ મેથીના પરોઠા મનને ઉત્તેજિત કરી દે એવા છે. આ સ્વાદિષ્ટ ઘઉંના પરોઠામાં મેથી, જીરૂ અને મસાલા સાથે બટાટાનું પૂરણ છે જે આ પરોઠાને એવા સ્વાદિષ્ટ બનાવે છે કે તે તમે માત્ર દહીં અને અથાણાં સાથે સહેલાઇથી પીરસી શકો. જ્યારે મેથીને સાંતળવામાં આવે ....
Aloo ki Puri, Aloo Poori, Masala Poori in Gujarati
Recipe# 243
07 Mar 22
 by  તરલા દલાલ
આલુની પૂરી રેસીપી | મસાલા પુરી | બટાકા પુરી | aloo ki puri recipe in Gujarati | with 20 amazing images. બટાટા વડે બનતી કોઇ પણ વાનગી કોને ન ભાવે? આ મજેદાર અને ફૂલેલી પૂરી બાળકો અને સાથે મોટા ....
Oats Flax Seed Roti, Flaxseed Roti in Gujarati
Recipe# 42012
12 Sep 22
 
by  તરલા દલાલ
No reviews
ઓટ્સ અને અળસી ની રોટી ની રેસીપી | અળસીની રોટી | હેલ્ધી રોટી | oats flax seed roti in Gujarati | with 32 amazing images. એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો ....
Cabbage Capsicum Sabzi, Healthy Simla Mirch Gobi Sabzi in Gujarati
Recipe# 35934
21 Jan 21
 by  તરલા દલાલ
No reviews
કોબી અને કેપ્સીકમ સબ્જી | શિમલા મરચા નું શાક | કોબી નું સુકુ શાક | cabbage and capsicum subzi in gujarati | આ સુકી સબ્જી ઝડપી અને સરળ કોબી અને કેપ્સિકમથી બનેલ છે, પરંપરાગત રીતે તેને વધાર કર ....
Korma Rice Recipe in Gujarati
Recipe# 1548
27 Mar 16
 by  તરલા દલાલ
સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી શકાય. હા, તેમાં વિવિધ મસાલા અને પાવડર મેળવવામાં આવ્યા છે પણ વધુ તીખાશ નથી આવતી કારણ કે તેમાં સામાન્ય માત્રામાં મસાલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોરમામાં મેળવેલા ફણગાવેલા મગ આ વાનગીને વધુ પૌષ્ટિક બના ....
Pumpkin Dry Vegetable in Gujarati
Recipe# 22215
06 Nov 20
 by  તરલા દલાલ
No reviews
એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સ ....
Khandeshi Dal in Gujarati
Recipe# 4792
22 Nov 18
 by  તરલા દલાલ
No reviews
ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
Wheat Flour Chakli, Gehun Ke Aate ki Chakli in Gujarati
Recipe# 42212
08 Mar 22
 by  તરલા દલાલ
No reviews
ઘઉંના લોટની ચકરી | ચકરી બનાવવાની રીત | ક્રિસ્પી ચકરી | ચકરી નાસ્તા ની રેસીપી | Whole Wheat Flour Chakli Recipe | તમને નવાઇ લાગશે કે એક વાનગીની સામગ્રીમાં ફક્ત એક ....
Healthy Chana Palak Sabzi Recipe in Gujarati
Recipe# 6421
08 Jul 21
 by  તરલા દલાલ
No reviews
ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images.
Chole Bhature in Gujarati
Recipe# 2810
28 Feb 22
 by  તરલા દલાલ
No reviews
છોલે ભટુરે રેસીપી | પંજાબી છોલે ભટુરે | છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature in gujarati | with 29 amazing images. છોલે ભટુરેની મારી સૌથી જૂની યાદો એ છે કે જે ....
Chole, Punjabi Chole Masala, Chole Recipe in Gujarati
Recipe# 2824
23 Feb 22
 by  તરલા દલાલ
No reviews
છોલે રેસીપી | પંજાબી છોલે | છોલે ચણા મસાલા | રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે | chole in gujarati | with 18 amazing images. છોલે એ ખૂબ જ લ ....
Jackfruit Kofta Curry, Kathal Kofta Curry in Gujarati
Recipe# 41657
15 Apr 21
 
by  તરલા દલાલ
No reviews
જેકફ્રૂટ કોફતા કરી | કથલ કોફતા કરી | jackfruit kofta curry recipe in gujarati. જ્યારે જેકફ્રૂટની મોસમ હોય છે, ત્યારે દરેક જણ ફળ લેવા માટે આવે છે, કાચો જેકફ્રૂટ એક ગામઠી સ્વાદ ધરાવે છે, ને જો યોગ્ય રીતે નિયંત્રિત કરવ ....
Tamatar ki Launji in Gujarati
Recipe# 3898
15 Dec 16
 by  તરલા દલાલ
મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા ઓછી મહેનતે તૈયાર થાય છે. તેમાં રાઇનું સાદું વઘાર અને ઉપર છાંટેલા મસાલા પાવડર ટમેટાને વધુ મહત્વનું રૂપ આપે છે. અહીં કદાચ એમ પણ હોય કે ચૂંટેલા મસાલા અને ઝટપટ બનાવવાની રીત જ ટમેટાની ખુશ્બુ જાળવી તેને ખટ ....
Thai Green Curry, Veg Thai Green Curry in Gujarati
Recipe# 470
26 Oct 20
 
by  તરલા દલાલ
No reviews
થાઇ ગ્રીન કરી | વેજ થાઇ ગ્રીન કરી | thai green curry recipe in gujarati. પરંપરાગત રીતે થાઈ ગ્રીન કરી નોન-વેજ હોય છે, પણ અમે તમને વેજિટેરિયન કરીની રેસિપી આપીયે છે. આ વેજ ....
Quick Maharashtrian Chilla in Gujarati
Recipe# 1716
06 Jun 20
 by  તરલા દલાલ
No reviews
ઘણા લોકો એવું માનતા હોય છે કે પારંપારિક વાનગી બનાવવામાં રસોડામાં વધુ સમય બગાડવો પડે છે તેથી તેઓ ફાસ્ટ ફૂડ તરફ વધુ આકર્ષાયા હોય છે. પણ, એવું દરેક વાનગી માટે ન ગણી શકાય કારણકે કોઇ વાનગી ઝટપટ બને તો કોઇ વાનગીને બનાવતા સમય પણ લાગે. અહીં આ એક પારંપારિક
Dahiwali Toovar Dal in Gujarati
Recipe# 22168
03 Mar 22
 
by  તરલા દલાલ
No reviews
દહીંવાળી તુવેર દાળ રેસીપી | હેલ્ધી તુવેર દાળ | ગુજરાતી તુવેર દાળ | dahiwali toovar dal in Gujarati | with 26 amazing images. દહીંવાળી તુવર દાળમાં સારા પ્રમાણમાં < ....
Paneer Masoor Paratha, Lentil Stuffed Paratha in Gujarati
Recipe# 1987
15 Jun 21
 
by  તરલા દલાલ
No reviews
આ પનીર મસૂરના પરોઠાની એક ખાસિયત છે કે તેમાં ઉમેરવામાં આવેલી બધી વસ્તુઓ સામાન્ય છે, જેથી તે ઘર જેવી જ વાનગી બને છે અને એકલા પરોઠા ખાવાથી પણ અમેરીકન ચોપસી તમે સંપૂર્ણ જમણનો અહેસાસ મળશે. આ મજેદાર વાનગી આખા ઘઉંના લોટ વડે બને છે, ....
Pyaaz ki Kachori in Gujarati
Recipe# 3636
05 Aug 22
 by  તરલા દલાલ
No reviews
આ પ્યાઝ કી કચોરી મૂળ તો જોધપુરમાંથી ઉત્પન થયેલી ગણી શકાય, પરંતુ આજકાલ તે પૂરા રાજસ્થાનમાં પ્રખ્યાત થઇ ગઇ છે. બહુ ઓછા લોકો આ તળેલી કાંદાના પૂરણવાળી કચોરી ઘરે બનાવે છે. રાજસ્થાનની નમકીનની કોઇપણ દુકાનમાં આ ગરમા-ગરમ કાંદાની કચોરી અથવા કાંદા-બટાટાની કચોરી તૈયાર મળતી જ હોય છે. બીજી કચોરીની જેમ આ કચોરી ....
Papad Mangodi ki Sabzi Recipe, Rajasthani in Gujarati
Recipe# 3866
14 Apr 23
 
by  તરલા દલાલ
No reviews
પાપડ મંગોડી નું શાક રેસીપી | વડી પાપડ નું શાક બનાવો | papad mangodi ki subzi in gujarati | એક મેચ - મગની દાળની મંગોડી અને અડદની દાળના પાપડ! જ્યારે આ તંદુરસ્ત અને સ્વાદિષ્ટ કોમ્બો ટેન્ગી દહીં અને મસાલા પાવડરમાં મળે છે ....
Kathal ki Subzi, Jack Fruit Curry in Gujarati
Recipe# 4316
15 May 23
 by  તરલા દલાલ
No reviews
જ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. આ કાચા ફણસની સબ્જી જલ્દી અને સરળ રીત ....
Cauliflower Greens Mixed Sprouts Tikki in Gujarati
Recipe# 42537
12 Sep 24
 by  તરલા દલાલ
No reviews
ફૂલકોબીના લીલા પાનનો ઉપયોગ વાનગીમાં કરવાથી શરીરમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ નથી કરતા પણ યાદ રહે કે તેમાં લોહતત્વનું સારૂ પ્રમાણ રહેલું છે અને તે જે વાનગીમાં મેળવવામાં આવે તેને સ્વાદિષ્ટ બનાવે છે જેનો અનુભવ તમને આ ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કીમાં થઇ જશે. ....
Baked Methi Mathri, Healthy Jar Snack in Gujarati
Recipe# 42360
07 Apr 23
 by  તરલા દલાલ
No reviews
બેકડ મેથી મઠરી રેસીપી | હેલ્ધી ક્રિસ્પી મેથી મથરી | બેકડ મઠરી | હેલ્ધી સૂકો નાસ્તો | baked methi mathri recipe in gujarati | with 21 amazing images. જ્યારે તમે આ ....
Bajra Dhebra Recipe, Gujarati Tea-time Snack in Gujarati
Recipe# 42272
11 Jan 23
 by  તરલા દલાલ
બાજરી ઢેબરા રેસીપી | બાજરી મેથી ના ઢેબરા | ગુજરાતી નાસ્તાની રેસીપી | ઢેબરા રેસીપી | bajra dhebra in gujarati | with 26 amazing images. બાજરી ....
Badshahi Khichdi, Gujarati Masala Khichdi in Gujarati
Recipe# 1972
01 Mar 23
 by  તરલા દલાલ
બાદશાહી ખીચડી રેસીપી | બાદશાહી દાળ ખીચડી | વેજીટેબલ સાથે ગુજરાતી મસાલા ખીચડી | શાહી ખીચડી | badshahi khichdi recipe in Gujarati | with 63 amazing images. સામાન્ય ....
Goto Page: 1 2 
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?