નાળિયેરની ચટણી | Coconut Chutney ( Desi Khana)
તરલા દલાલ દ્વારા
Added to 354 cookbooks
This recipe has been viewed 9603 times
જેમ ઉત્તર ભારતના લોકો લીલી ચટણીનો ઉપયોગ કરે છે તેમ દક્ષિણ ભારતના લોકો માટે આ નાળિયેરની ચટણી લગભગ દરેક નાસ્તાની વાનગી સાથે પીરસવામાં આવે છે. તેને ક્યારેક તો સવારના જમણમાં કે પછી રાત્રીનાં જમણમાં પણ પીરસવામાં આવે છે, ખાસ તો વડા અને ઇડલી જેવી નાસ્તાની ડીશમાં આ ચટણી જરૂરી એવી ગણાય છે.
Method- ખમણેલું નાળિયેર, કોથમીર, શેકેલી ચણાની દાળ, લીલા મરચાં, ૪ કડી પત્તાં, મીઠું અને થોડું પાણી ભેગું કરી મિક્સરમાં ફેરવી સુંવાળી ચટણી તૈયાર કરો.
- આ ચટણીને એક બાઉલમાં કાઢી બાજુ પર રાખો.
- એક નાના નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને અડદની દાળ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, બાકી રહેલા કડી પત્તાં અને લાલ મરચાં મેળવી મધ્યમ તાપ પર થોડી સેંકડ સુધી સાંતળી લો.
- આ તૈયાર થયેલા વઘારને નાળિયેરની ચટણી પર રેડી સારી રીતે મિક્સ કરી લો.
- આ ચટણીને રેફ્રીજરેટરમાં રાખી મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો.
Other Related Recipes
Accompaniments
નાળિયેરની ચટણી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
August 12, 2014
This chutney is made very often at my place as my family loves South Indian food...the coriander that's added taste really nice with the coconut.....
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe