અડદની દાળ ( Urad dal )
Last Updated : Dec 25,2024


અડદની દાળ એટલે શું? ગ્લોસરી, તેના ઉપયોગ, આરોગ્ય લાભો, રેસીપી
Viewed 6701 times

અડદની દાળ એટલે શું?



ઉકાળેલી અડદની દાળ (boiled urad dal)
પલાળેલી અડદની દાળ (soaked urad dal)
  

અડદની દાળના ફાયદા, આરોગ્ય લાભો (benefits of urad dal, split black lentil in Gujarati)

૧ કપ રાંધેલી અડદની દાળ તમને દરરોજ ફોલિક એસિડની જરૂરિયાતનો 69.30% આપે છે. અડદની દાળમાં ફોલિક એસિડ તમારા શરીરને નવા કોષો, ખાસ કરીને લાલ રક્તકણોના ઉત્પાદન અને જાળવણી કરવામાં મદદ કરે છે. ફોસ્ફરસ ભરપુર હોવાથી તે કેલ્શિયમ સાથે મળીને આપણા હાડકાંના નિર્માણ માટે કાર્ય કરે છે. તેમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ છે અને એટલે એ હ્રદય માટે સારું, કોલેસ્ટરોલ ઓછું કરવા માટે સારું અને ડાયાબિટીસ માટે પણ સારું છે. અહીં જુઓ અડદની દાળના 10 સુપર ફાયદાઓ.





Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews