મેનુ

1546 સાકર રેસીપી, sugar recipes in Gujarati | Tarladalal.com

This category has been Viewed: 567 times
Recipes using  sugar
Recipes using sugar - Read in English
रेसिपी यूज़िंग शक्कर - हिन्दी में पढ़ें (Recipes using sugar in Hindi)

429 સાકર રેસીપી | ખાંડનો ઉપયોગ કરીને વાનગીઓ | sugar recipes in Hindi | Indian recipes using sugar |

સાકર રેસીપી |   ખાંડનો ઉપયોગ કરીને વાનગીઓ |  sugar recipes in Gujarati | Indian recipes using sugar in Gujarati 

ભારતીય મીઠાઈમાં વપરાયેલી ખાંડ | Sugar used in Mithai in Gujarati |

1. અખરોટનો શીરો : તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટના શીરાની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે.

અખરોટનો શીરો | Walnut Sheeraઅખરોટનો શીરો | Walnut Sheera

2. કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in gujarati| with 26 amazing images.

કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | Kesar Peda

કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | Kesar Peda

કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને ૬ કલાક માટે ઠંડા પાડવા રાખવાના છે. 

Indian drinks using sugar in Gujarati | ખાંડનો ઉપયોગ કરીને ભારતીય પીણાં |

1. કોકમ શરબત ની રેસીપી : જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે. 

કોકમ શરબત ની રેસીપી | Kokum Sherbet, Kokam Sharbat Recipeકોકમ શરબત ની રેસીપી | Kokum Sherbet, Kokam Sharbat Recipe

  • બરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઇ છે, પછી તે ભલે તે નાના ભુલકાઓ હોય કે પછી મોટા … More..

    Recipe# 683

    27 December, 2017

    0

    calories per serving

  • આવો, આપણે સાદા નાનને એક ભપકાદાર અને નવી રીતે વધુ સ્વાદિષ્ટ બનાવીને સાદા નાનથી અધિક આનંદ માણીએ. આ … More..

    Recipe# 690

    26 December, 2017

    0

    calories per serving

  • ભોજનના અંતે પીરસાતી એવી આ વાનગી મીઠી અને કરકરી તૈયાર થાય છે.  નાના કે મોટી ઉંમરના લોકોને કેલ્શિયમની જરૂરત … More..

    Recipe# 294

    26 December, 2017

    0

    calories per serving

  • ઉપવાસના દીવસોમાં આપણે હમેશાં એવી વાનગી બનાવવાની ઇચ્છા કરતાં હોઇએ કે જે સાદી, પૌષ્ટિક અને ઉપવાસની રીત-રસમને અનુકુળ … More..

    Recipe# 646

    17 July, 2017

    0

    calories per serving

  • આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે.  આ તુવરની દાળ … More..

    Recipe# 498

    21 February, 2017

    0

    calories per serving

  • અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે,  જેમાં જુદી-જુદી જાતના … More..

    Recipe# 250

    27 January, 2017

    0

    calories per serving

  • આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે.  આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર … More..

    Recipe# 178

    19 December, 2016

    0

    calories per serving

  • મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા … More..

    Recipe# 227

    15 December, 2016

    0

    calories per serving

  • આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી … More..

    Recipe# 528

    28 November, 2016

    0

    calories per serving

  • આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી … More..

    Recipe# 28

    21 November, 2016

    0

    calories per serving

  • એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે.  આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું … More..

    Recipe# 20

    30 September, 2016

    0

    calories per serving

  • અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં … More..

    Recipe# 128

    26 February, 2016

    0

    calories per serving

  • ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા … More..

    Recipe# 127

    12 February, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    બરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઇ છે, પછી તે ભલે તે નાના ભુલકાઓ હોય કે પછી મોટા … More..

    0

    calories per serving

    આવો, આપણે સાદા નાનને એક ભપકાદાર અને નવી રીતે વધુ સ્વાદિષ્ટ બનાવીને સાદા નાનથી અધિક આનંદ માણીએ. આ … More..

    0

    calories per serving

    ભોજનના અંતે પીરસાતી એવી આ વાનગી મીઠી અને કરકરી તૈયાર થાય છે.  નાના કે મોટી ઉંમરના લોકોને કેલ્શિયમની જરૂરત … More..

    0

    calories per serving

    ઉપવાસના દીવસોમાં આપણે હમેશાં એવી વાનગી બનાવવાની ઇચ્છા કરતાં હોઇએ કે જે સાદી, પૌષ્ટિક અને ઉપવાસની રીત-રસમને અનુકુળ … More..

    0

    calories per serving

    આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે.  આ તુવરની દાળ … More..

    0

    calories per serving

    અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે,  જેમાં જુદી-જુદી જાતના … More..

    0

    calories per serving

    આ લેયર્ડ મસાલાવાળો વેજીટેબલ પુલાવ પોતાની રીતે જ સંપૂર્ણ આહાર ગણી શકાય એવો છે.  આ સ્વાદિષ્ટ વાનગીમાં ભાતના થર … More..

    0

    calories per serving

    મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા … More..

    0

    calories per serving

    આ ચોળાના પાનની ભાજી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ અને પ્રોટીન છે. આ ભાજી … More..

    0

    calories per serving

    આ મલાઇ કોફ્તા કરી એટલે મલાઇદાર ટમેટાવાળી ગ્રેવીમાં ડૂબાડેલા એકદમ નરમ કોફ્તા જે તમારા મોઢાંમાં જતા જ પીગળી … More..

    0

    calories per serving

    એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે.  આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું … More..

    0

    calories per serving

    અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં … More..

    0

    calories per serving

    ટમેટા અને ગાજર વડે બનતાં ઑરેન્જ ભાત, કોથમીર અને લીલા વટાણા વડે બનતા લીલા ભાત અને શાહીજીરા તથા … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ