મેનુ

871 દહીં રેસીપી, curd recipes in Gujarati | Tarladalal.com

This category has been Viewed: 745 times
Recipes using  curd
Recipes using curd - Read in English
रेसिपी यूज़िंग दही - हिन्दी में पढ़ें (Recipes using curd in Hindi)

94 દહીં રેસીપી | દહીંના ઊપયોગથી બનતી રેસીપી | દહીં રેસીપીઓનો સંગ્રહ | curd, yoghurt, dahi Recipes in Gujarati | Indian Recipes using curd, dahi in Gujarati |

દહીં રેસીપી | દહીંના ઊપયોગથી બનતી રેસીપી | દહીં રેસીપીઓનો સંગ્રહ | curd, yoghurt, dahi Recipes in Gujarati | Indian Recipes using curd, dahi in Gujarati |

 

દહીંનો ઉપયોગ કરીને વાનગીઓ બનાવવાની 14 રીતો.  ways to have recipes using curds, yoghurt

 

 Curd is used to make several tasty dishes like:દહીંનો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે
1.Raitasરાયતા
2.Kadhisકઢી
3.Chaatsચાટ
4.Riceભાત
5.Sandwichesસેન્ડવિચ
6.Dipsડીપ્સ
7.Tandoor itemsતંદૂરની વાનગી
8.Curriesકરી
9.Rava Idliરવા ઇડલી
10.Dhoklasઢોકળા
11.Handvoહાંડવો
12.Buttermilkછાશ
13.Cakesકેક
14.Dessertsમીઠાઈ

 

 

ભાતની વાનગીઓમાં વપરાતા દહીં. Curds used in rice dishes 

 


દહીં ભાત રેસીપી | દક્ષિણ ભારતીય દહીં ભાત | દહી ચાવલ | થાયર સદમ | curd rice recipe

 

રાયતામાં વપરાતા દહીં. Curds used in raitas 

 

 

 

દહીંના ફાયદા, આરોગ્ય લાભો (benefits of curd, dahi, yogurt, yoghurt in Gujarati)

દહીં પાચનમાં મદદ કરે છે કારણ કે તેમાં બહુ બઘા બેક્ટેરિયા હોય છે. દહીંમાં રહેલા પ્રોબાયોટિક્સ હળવા રેચક તરીકે કાર્ય કરે છે, પરંતુ, ઝાડા અને મરડો થયો હોય તો, તે વરદાન રૂપ છે, જો દહીંને ભાત સાથે લેવાય છે. દહીં પ્રોટીનકેલ્શિયમ અને મિનરલનો સૌથી ધનિક સ્ત્રોત છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે, તમારા હૃદય માટે સારું છે અને રોગપ્રતિકારક શક્તિ વધારશે. સોડિયમ ઓછું હોવાને કારણે, હાઈ બ્લડ પ્રેશર ધરાવતા વ્યક્તિઓ દ્વારા ખાવું સલામત છે. દહીં અને લો ફૅટ દહીં વચ્ચેનો માત્ર તફાવત એ ચરબીનું સ્તર છે. તમારા દૈનિક આહારમાં શામેલ કરવા દહીંના ફાયદાઓ વાંચો.

  • લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં … More..

    Recipe# 520

    12 October, 2016

    0

    calories per serving

  • ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો.  લીલા … More..

    Recipe# 490

    29 March, 2016

    0

    calories per serving

  • સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને … More..

    Recipe# 133

    27 March, 2016

    0

    calories per serving

  • જ્યારે તમને કોઇ નવિન અને સ્વાદીષ્ટ વાનગી બનાવવી હોય, ત્યારે તમને આ કાળી દ્રાક્ષનું રાઈતું જરૂર ગમશે. સમારેલી … More..

    Recipe# 326

    11 March, 2016

    0

    calories per serving

  • ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ … More..

    Recipe# 477

    10 March, 2016

    0

    calories per serving

  • અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં … More..

    Recipe# 128

    26 February, 2016

    0

    calories per serving

  • સોજી ભારતીય પેનકેક રેસીપી | રવા ચિલ્લા | સોજી વનસ્પતિ પેનકેક | રવા પેનકેક, જેને રવા પેનકેક અથવા સૂજી … More..

    Recipe# 113

    12 February, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    લીલા વટાણાની પૂરી એક મજેદાર નાસ્તાની વાનગી છે જેમાં અર્ધકચરેલા લીલા વટાણાને ખટ્ટાશવાળા લીંબુના રસ, તીખા લીલા મરચાં … More..

    0

    calories per serving

    ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો.  લીલા … More..

    0

    calories per serving

    સામાન્ય કઢીનું આરોગ્યદાઇ રૂપાંતર જેમાં વિવિધ શાકભાજીનું સંયોજન છે. અહીં મેં હલકા અને સહેલાઇથી મળી રહેતા શાક અને … More..

    0

    calories per serving

    જ્યારે તમને કોઇ નવિન અને સ્વાદીષ્ટ વાનગી બનાવવી હોય, ત્યારે તમને આ કાળી દ્રાક્ષનું રાઈતું જરૂર ગમશે. સમારેલી … More..

    0

    calories per serving

    ફળ વગરની આ ઠંડાઇ સ્મૂધી સમૃધ્ધ અને રજાની મજા માણવા મળે એવી છે. ઠંડાઇ સીરપમાં મસાલાનો ઉપયોગ વધુ … More..

    0

    calories per serving

    અહીં ભાત, દાળ, મિક્સ શાકભાજી, કેસર અને તળેલા કાંદાનું મિશ્રણ છે જેને કાંદાની તૈયાર કરેલી પેસ્ટમાં મેળવી ઑવનમાં … More..

    0

    calories per serving

    સોજી ભારતીય પેનકેક રેસીપી | રવા ચિલ્લા | સોજી વનસ્પતિ પેનકેક | રવા પેનકેક, જેને રવા પેનકેક અથવા સૂજી … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ