હોલસમ ખીચડી | Wholesome Khichdi
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
होलसम खिचड़ी - हिन्दी में पढ़ें (Wholesome Khichdi in Hindi)
Added to 39 cookbooks
This recipe has been viewed 5669 times
ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે.
આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાયક લોકોને માફકરૂપ બને છે.
આમ તો ખીચડી એક એવી પ્રભાવસાળી વાનગી છે જે સવારના કે રાતના જમણમાં પીરસી શકાય અને જેનું જોડાણ વિવિધ વાનગી સાથે કરી શકાય. અહીં એક સુગંધી અને સંતોષકારક હોલસમ ખીચડી રજૂ કરવામાં આવી છે જેમાં વિવિધ પ્રકારના શાક અને મસાલાનું સંયોજન છે.
Add your private note
હોલસમ ખીચડી - Wholesome Khichdi recipe in Gujarati
તૈયારીનો સમય:    પલાળવાનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
Method- ચોખા અને પીળી મગની દાળ સાફ કરી, ધોઇને ૧૫ મિનિટ સુધી જરૂરી પાણીમાં પલાળી રાખ્યા બાદ નીતારીને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં હીંગ, કાળા મરી, તમાલપત્ર અને લવિંગ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં દૂધી અને ગાજર મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં પીળી મગની દાળ, ચોખા, હળદર, મીઠું અને ૩ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- આ ખીચડીને હલકા હાથે જેરી લો અને તાજા દહીં સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for હોલસમ ખીચડી
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe