વેજીટેબલ ઉપમા રેસીપી | ઉપમા | વેજીટેબલ રવા ઉપમા | દક્ષિણ ભારતીય સ્ટાઇલ વેજીટેબલ ઉપમા | Vegetable Upma, South Indian Style Vegetable Rava Upma
તરલા દલાલ દ્વારા
Added to 96 cookbooks
This recipe has been viewed 4941 times
વેજીટેબલ ઉપમા રેસીપી | ઉપમા | વેજીટેબલ રવા ઉપમા | દક્ષિણ ભારતીય સ્ટાઇલ વેજીટેબલ ઉપમા | vegetable upma in gujarati | with 18 amazing images.
વેજીટેબલ ઉપમા સૌથી સામાન્ય દક્ષિણ ભારતીય નાસ્તાની વાનગીઓમાંની એક છે, જે હવે સમગ્ર ભારતમાં લોકપ્રિય છે. વેજીટેબલ રવા ઉપમા એ રવો, મિક્સ શાકભાજી, કાંદા, અડદની દાળ અને ભારતીય વધાર જેવી સામાન્ય સામગ્રીનો ઉપયોગ કરીને ઝડપથી તૈયારી થાય છે.
સૂચવ્યા મુજબ વેજીટેબલ રવા ઉપમાને કપમાં નાખી ઊલટું કરી આકાર આપી ગરમ પીરસો. તમે નાળિયેર, કોથમીર અને નાયલોન સેવ સાથે વેજીટેબલ ઉપમાને સજાવી શકો છો. તે ઉપમાનો સ્વાદ વધારે છે.
વેજીટેબલ ઉપમા બનાવવા માટે- વેજીટેબલ ઉપમા બનાવવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રાઇ, અડદની દાળ, હિંગ, કાંદા અને કડી પત્તા ઉમેરો અને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- રવો ઉમેરો અને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ માટે સાંતળી લો.
- ૩ ૧/૨ કપ ગરમ પાણી, મિક્સ શાકભાજી, આદુ-લીલા મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર થોડી થોડી વારે હલાવતા રહી ૨ મિનિટ સુધી રાંધી લો.
- કોથમીર અને લીંબુનો રસ ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર થોડી થોડી વારે હલાવતા રહી ૧ મિનિટ રાંધી લો.
- વેજીટેબલ ઉપમાને તરત પીરસો.
Other Related Recipes
વેજીટેબલ ઉપમા રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe