અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe )
તરલા દલાલ દ્વારા
Added to 158 cookbooks
This recipe has been viewed 7645 times
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images.
વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના બીજમાં પ્લાન્ટ ઓમેગા -૩ (એન ૩) ફેટી એસિડ્સનો સૌથી મોટો સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે, એલડીએલ ઓક્સિડેશન અને હૃદયરોગને રોકવા માટે જરૂરી છે. ખમણેલી દૂધી આ અળસીના રાયતા નો વોલ્યુમ ઉમેરે છે, જ્યારે ફુદીનો તેને અદ્દભુત સ્વાદ આપે છે. આ તંદુરસ્ત સામગ્રીઓનો સ્વાદિષ્ટ રીતે આનંદ લો!
અળસી નું રાયતું બનાવવા માટે- એક ઉંડા પેનમાં ૧/૪ કપ પાણીની સાથે ખમણેલી દૂધી ઉમેરી, બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર ૪ થી ૫ મિનિટ સુધી અથવા બધુ પાણી વરાળ બની ઉડી જાય ત્યાં સુધી ઢાંકીને રાંધી લો. ઠંડુ થવા માટે બાજુમાં રાખો.
- એક ઉંડા બાઉલમાં રાંધેલી દૂધી સહિતની બધી સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
- અળસીના રાયતાને ઓછામાં ઓછા ૧ કલાક રેફ્રિજરેટ કરો.
- અળસીના રાયતાને ઠંડુ પરોસોં.
હાથવગી સલાહ:- ૨ ટેબલસ્પૂન અળસીનો પાઉડર મેળવવા માટે મિક્સરમાં ૧ ૧/૨ ટેબલસ્પૂન અળસીને પીસી લો.
Other Related Recipes
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Mruga D,
December 25, 2014
A perfect low-cal treat for weight-watchers...I wanted to include flaxseeds in my diet and I found this recipe...this raita also has bottle gourd and mint leaves which gives truly refreshing flavour to this recipe...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe