દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી | Lauki Aur Pudine ka Raita
તરલા દલાલ દ્વારા
Added to 195 cookbooks
This recipe has been viewed 5714 times
આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે.
જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો તમારી પ્રોટીન અને કેલ્શિયમની જરૂરીયાત પૂરી કરે એવા દરેક અંશ આ રાઇતામાં છે.
Method- દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી બનાવવા માટે, દૂધીને ૪ થી ૫ મિનિટ સુધી બાફીને ઠંડી થવા બાજુ પર રાખો.
- એક બાઉલમાં બધી વસ્તુઓ સાથે બાફેલી દૂધી મેળવીને સારી રીતે રવઈથી વલોવીલો.
- આમ તૈયાર થયેલા રાઈતાને ઓછામાં ઓછું ૧/૨ ક્લાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો.
- ઠંડું સીરસો.
Other Related Recipes
Accompaniments
દૂધી અને ફૂદીનાનો રાઈતો ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe