મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  બંગાળી વ્યંજન >  કાંદાની રોટી

કાંદાની રોટી

Viewed: 20689 times
User 

Tarla Dalal

 23 February, 2021

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Onion Roti - Read in English
प्याज़ कि रोटी - हिन्दी में पढ़ें (Onion Roti in Hindi)

Table of Content

સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.

 

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

15 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

25 Mins

Makes

6 રોટી માટે

સામગ્રી

વિધિ


 

  1. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરીને તેમાં જરૂરી પાણી મેળવી સુંવાળી કણિક તૈયાર કરો.
  2. આ કણિકના ૬ સરખા ભાગ કરી, દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) ના ગોળાકારમાં વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક રોટી, થોડા તેલની મદદથી બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  4. તરત જ પીરસો.

પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 105 કૅલ
પ્રોટીન 2.9 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 18.3 ગ્રામ
ફાઇબર 2.7 ગ્રામ
ચરબી 2.6 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 6 મિલિગ્રામ

ડુંગળી રોટલી માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ