Bookmark and Share   


14 દૂધી  રેસીપી



Last Updated : Dec 25,2023


लौकी रेसिपी - हिन्दी में पढ़ें (bottle gourd recipes in Hindi)

૭ દૂધીની રેસીપી | દૂધીના ઊપયોગથી બનતી રેસીપી | દૂધીની રેસીપીઓનો સંગ્રહ | bottle gourd, doodhi, lauki Recipes in Gujarati | Indian Recipes using doodhi, lauki, ghiya in Gujarati |

૭ દૂધીની રેસીપી | દૂધીના ઊપયોગથી બનતી રેસીપી | દૂધીની રેસીપીઓનો સંગ્રહ | bottle gourd, doodhi, lauki, ghiya Recipes in Gujarati | Indian Recipes using doodhi, lauki in Gujarati |

 

દૂધીના ફાયદા, આરોગ્ય લાભો (benefits of bottle gourd, lauki, doodhi, ghiya in Gujarati)

સોડિયમનું પ્રમાણ ખૂબ જ નીચું હોવાથી, આ દૂધી ઉચ્ચ બી.પી.વાળા લોકો માટે ખૂબ યોગ્ય છે. તે લોહીમાં કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદયમાં લોહીનો યોગ્ય પ્રવાહ સુનિશ્ચિત કરે છે જે શરીરના તમામ ભાગોમાં જાય છે. તે એસિડિટીને રોકવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારું છે. સંપૂર્ણ માહિતી માટે વાંચો દૂધીના ૧૦ ફાયદા.


Show only recipe names containing:
  

Flax Seed Raita ( Omega-3 Fatty Acids and Calcium Rich Recipe ) in Gujarati
Recipe# 35093
13 Feb 21
 by  તરલા દલાલ
અળસી રાયતા | અળસી નું રાયતું | હેલ્દી રાયતા | flax seed raita in gujarati | with 13 amazing images. વિશિષ્ટ અળસી નું રાયતું બનાવવા માટે કેલ્શિયમયુક્ત દહીં સાથે અળસીના બીજ ભેગા કરો. અળસીના ....
Corn and Celery Chowder in Gujarati
Recipe# 33958
24 Dec 18
 
by  તરલા દલાલ
No reviews
એક અતિ ઉત્તમ અંગ્રેજી સૂપ જે તમારી ઇન્દ્રિયોને સતેજ કરી નાખશે. ચાવડર શબ્દ મૂળ તો ઇગ્લંડના માછીમારો પોતાની જાળી જ્યારે પાણીમાં ફેંકી માછલા પકડીને એક પાત્રમાં ભેગા કરી તેમાં વિવિધ સામગ્રી મેળવીને જે સૂપ તૈયાર કરે તેને કહેવાય છે. આજે તો આ ચાવડર સૂપ અમેરિકામાં વ્યાપક પ્રમાણમાં પ્રખ્યાત છે. અમે અહીં આ સૂ ....
Lauki Aur Pudine ka Raita in Gujarati
Recipe# 3594
04 Apr 21
 
by  તરલા દલાલ
No reviews
આ વિશિષ્ટ ગુણકારી મજેદાર રાઇતો જ્યારે ગરમીના દીવસોમાં પીરસવામાં આવશે ત્યારે અતિ મજેદાર લાગશે. ઓછી કેલરીવાળી ખમણેલી દૂધી અને પીપરમેન્ટનો સ્વાદ આપતું ફૂદીનો આ રાઇતાને અનેરો બનાવે છે. જો તમને દૂધ પ્રત્યે અભાવ હોય તો ....
Lauki ka Raita, Dudhi Raita in Gujarati
Recipe# 33251
14 Jun 22
 by  તરલા દલાલ
No reviews
દૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રા ....
Doodhi Halwa, Lauki Halwa Recipe in Gujarati
Recipe# 33375
12 Nov 18
 by  તરલા દલાલ
No reviews
ભારતીય મીઠાઇઓમાં દૂધીનો હલવો દરેક સમયે બધાની માનીતી મીઠાઇ રહી છે, ભલે તે રેફ્રીજરેટરમાં રાખેલું ઠંડું, કે પછી ગરમ અથવા હુંફાળું હોય, સાદું કે પછી આઇસક્રીમ વડે સજાવેલું હોય, પણ દૂધી હલવાની લલચાવે તેવી સુગંધ અને શાહી રચના સૌને મોહિત કરી દે એવી છે. અહીં, અમે દૂધીનો હલવો વધુ મહેનત વગર પ્રેશર કુકરમાં ....
Palak Kale and Apple Juice, Kale Spinach Apple Juice in Gujarati
Recipe# 40527
22 Jul 22
 
by  તરલા દલાલ
No reviews
કેલ એવી ચીજ છે જે નિષ્ણાતો દ્વારા જણાવ્યા મુજબ સૌથી વધુ પોષક તત્વો ધરાવે છે. અને ખાસ જ્યારે તમે તેને નાના પાદંડાવાળા પસંદ કરો ત્યારે સ્વાદિષ્ટ પણ લાગે છે. મોઢામાં પાણી છુટે, એવા સ્વાદવાળું પાલક, કેલ અને સફરજનનું જ્યુસ અમે અહીં ખૂબ જ સંતુલિત સ્વાદ અને સરસ મજાની રચનાવાળુ રજૂ કર્યું છે, જે લોહ, વિટામીન ....
Poha Nachni Handvo in Gujarati
Recipe# 22308
27 Aug 22
 
by  તરલા દલાલ
પૌંઆ નાચણી હાંડવો રેસીપી | નાચની હાથવો | હાયપરટેન્શન માટે નાસ્તો | હાઈ બ્લડ પ્રેશર માટે ભારતીય નાસ્તો | poha nachni handvo in gujarati | with step by step images. ....
Farali Idli Sambar in Gujarati
Recipe# 32542
20 Feb 21
 by  તરલા દલાલ
No reviews
ફરાળી ઈડલી સંભાર રેસીપી | વ્રત માટે સંભાર | નવરાત્રી, વ્રત ઈડલી ચટણી | ઉપવાસ ઇડલી સંભાર | faraali idli sambhar in gujarati | ફરાળી ઈડલી સંભાર એક એવી રેસીપી છે જે ....
Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe in Gujarati
Recipe# 42659
15 Oct 19
 by  તરલા દલાલ
શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ, કીડનીની તકલીફ અને
Vegetable Kebab in Gujarati
Recipe# 38790
08 Mar 20
 by  તરલા દલાલ
આ કોકટેલ જેવા કબાબમાં દૂધી, બટાટા અને કાંદાનું સંયોજન અને ઉપરથી છંટકાવ કરેલો કાંદાનો રોચક મસાલો જરૂર તમારી ભૂખ ઉખાડી દેશે. આ વેજીટેબલ કબાબને ગરમા ગરમ ચહા પાર્ટીમાં કે પછી કોકટેલ પાર્ટીમાં પીરસીને લોકોની ચાહના મેળવો.
Vegetables in Coconut Curry, Karwar Style Valval Recipe in Gujarati
Recipe# 34564
04 Feb 18
 
by  તરલા દલાલ
No reviews
વેજીટેબલ્સ્ ઇન કોકોનટ કરી, ભારતના પશ્ચિમ કીનારાવાળા રાજ્યોની ખાસિયત રહી છે કારણકે તે પ્રદેશમાં નાળિયેર પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે જેથી તેઓ રાંધવાની વાનગીઓમાં તેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરે છે. અહીં એક રંગીન અને રસદાર સાદા શાકને લીલા મરચાં અને જીરૂ મેળવી સ્વાદિષ્ટ બનાવી, નાળિયેરના દૂધમાં ઉકાળીને રજ ....
Restaurant Style Sambar, Sambar with Sambar Masala in Gujarati
Recipe# 32735
23 Aug 21
 by  તરલા દલાલ
No reviews
સાંભર રેસિપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર રેસીપી | ઈડલી માટે સાંભર રેસીપી | restaurant style sambar in gujarati | with 54 amazing images.
Hyderabadi Lauki Kheer with Mini Rasgullas in Gujarati
Recipe# 41548
05 Aug 21
 by  તરલા દલાલ
No reviews
હૈદરાબાદી ખીર રેસીપી | મીની રસગુલ્લા સાથે હૈદરાબાદી ખીર | દૂધી ની ખીર | hyderabadi lauki kheer with mini rasgullas in gujarati | આ પરંપરાગત હૈદરાબાદી સ્વાદિષ્ટ છે, જે લગ્ન અને અન્ય ભવ્ય કાર ....
Wholesome Khichdi in Gujarati
Recipe# 39568
15 Mar 18
 by  તરલા દલાલ
ખીચડી એક અતિ પ્રખ્યાત ઘર ઘરમાં બનતી ચોખાની વાનગી છે જેનો દુનીયાભરના બધા ભારતીઓ આનંદ માણતા હોય છે. આમ જોવા જઇએ તો ખીચડીના ખૂબ બધા અલગ અલગ પ્રકાર અને વિવિધ નામ પણ હોય છે અને તે ઉપરાંત ચોખા અને મગની દાળના સંયોજન વડે બનાવવાની રીત પણ અલગ અલગ હોય છે, પણ અંતમાં તો આ એવી વાનગી ગણી શકાય કે જે દરેક ઉમરલાય ....
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Are you sure you want to delete this review ?