મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી | Mixed Fruits Orange and Ginger Punch
તરલા દલાલ દ્વારા
Added to 25 cookbooks
This recipe has been viewed 3939 times
પાર્ટી કે પછી કોઇ ઉજવણીમાં પીરસી શકાય એવું આ મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચનો એક ગ્લાસ પાર્ટીની અન્ય વાનગીઓ સાથે જ્યારે પીરસાય, ત્યારે તમને લાગશે કે તમારી પસંદગી લાજવાબ રહી છે.
સમારેલા ફળો આ પંચને આકર્ષક, સુગંધીદાર અને રંગીન દેખાવ આપે છે, જ્યારે સંતરાનો ક્રશ અને આદૂનો રસ તેના દેખાવ અને સ્વાદમાં વધારો કરે છે. ફુદીનાના પાન અને સંચળ આ પંચને દેશી રૂપ આપે છે અને તે ઉપરાંત તેમાં રહેલી સુગંધમાં વધારો કરે છે.
આ અન્ય નાસ્તાની વાનગી સાથે પીરસી શકાય એવું છે.
Method- મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ મિશ્રણને ૩ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.
Other Related Recipes
મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe