મીન્ટી પનીર બિરયાની | Minty Paneer Biryani
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 115 cookbooks
This recipe has been viewed 6278 times
રસદાર પનીરનો કોઇપણ ભારતીય વાનગીમાં ઉમેરો તેને મજેદાર બનાવે છે, ભલે તે કોઇ ભાજી હોય કે પછી બિરયાની. ફ્કત પનીર સાથે કઇ વસ્તુનો સંયોજન કરવો તેનો થોડો વિચાર કરવો પડે, કારણ કે પનીર સ્વાદમાં સૌમ્ય હોય છે અને તે બીજી સામગ્રીનો સ્વાદ સંપૂર્ણ રીતે શોષી લે છે. આ વાનગી બનાવીને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ચોખા અને પનીરના સંયોજન વડે એક અત્યંત મોહક અને સ્વાદભરી બિરયાની બનાવી શકાય છે. અહીં ફૂદીના, કોથમીર, લીંબુનો રસ અને થોડા મસાલા વડે બનતી પેસ્ટને પહેલા ઝટપટ સાંતળી લો અને પછી તેમાં ભાત મેળવીને જુઓ કે એવી મજેદાર મીન્ટી પનીર બિરયાની તૈયાર થશે, કે તે તમારા પ્રિયજનોની મનપસંદ વાનગી તરત જ બની જશે.
Method- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી, તેમાં એલચી અને તમાલપત્ર મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તૈયાર કરેલી ફૂદીનાની પેસ્ટ અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ભાત, પનીર અને મીઠું મેળવી, હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ફૂદીનાની ડાળખી વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for મીન્ટી પનીર બિરયાની
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe