જુવાર, બાજરા અને લસણની રોટી | Jowar Bajra Garlic Roti
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 33 cookbooks
This recipe has been viewed 12275 times
આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે.
Method- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૬ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) ના ગોળાકારમાં થોડા સૂકા જુવારના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટી મૂકી થોડી સેકંડ સુધી શેકી લો.
- ૫. તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુ થોડી વધુ સેકંડ સુધી શેકી લો.
- આમ તૈયાર થયેલી રોટીને ચીપીયા વડે પકડીને ખુલ્લા તાપ પર રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બાકીની ૫ રોટી પણ તૈયાર કરી લો.
- ગરમ રોટી પર ઘી ચોપડીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for જુવાર, બાજરા અને લસણની રોટી
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe