ગાજર મેથીની સબ્જી ની રેસીપી | Carrot Methi Subzi ( Vitamin A and Vitamin C Rich Recipe )
તરલા દલાલ દ્વારા
Added to 124 cookbooks
This recipe has been viewed 6660 times
આંબા અને પપૈયા પછી જો વધુ માત્રામાં કેરોટીનોઇડ્સ (carotenoids) હોય, તો તે ગાજરમાં છે.
મેથીમાં પણ વધુ એન્ટીઓક્સિડંટ (antioxidant), વિટામીન એ અને સી રહેલા છે, જે રોગનો પ્રતિકાર કરવાની તથા તેને નાબૂત કરવાની શક્તિ ધરાવે છે અને તેનો ઉપયોગ તમને મજબૂત બનાવે છે.
જ્યારે આ સબ્જી ફુલકા અને દહીં સાથે ગરમા ગરમ પીરસવામાં આવે છે ત્યારે તેનો સ્વાદ માણવા જેવો બને છે.
Method- એક નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા, લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મેથી મેળવી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી સાંતળી લો.
- છેલ્લે તેમાં ગાજર, હળદર, ધાણા પાવડર, મીઠું અને ૧ કપ પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી લો. કઢાઇને ઢાકણ વડે ઢાંકીને મધ્યમ તાપ પર પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય અને ગાજર બરોબર રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- ફુલકા સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ગાજર મેથીની સબ્જી ની રેસીપી has not been reviewed
3 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Foodie #561219,
February 16, 2012
Tried this subzi- Easy, Healthy & fast to cook. Carrot and methi make a wonderful combination.I tried this combination for the first time. Turned real good !
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe