બીન ઍન્ડ પાસ્તા સૂપ | Bean and Pasta Soup ( Italian Recipe)
તરલા દલાલ દ્વારા
Added to 279 cookbooks
This recipe has been viewed 3465 times
મૂળ તો આ સૂપ ભૂમધ્ય સમુદ્ર પ્રદેશનું છે, જે શિયાળાની ઋતુમાં ગરમા-ગરમ બ્રેડ સાથે અથવા જો તમને ગમે તો ચીઝની સ્લાઇસ સાથે પીરસી શકાય. વધુમાં જો તમે તેમાં તાજું ક્રીમ ઉમેરશો, તો ટમેટાની ખટાશ ઓછી થશે.
Add your private note
બીન ઍન્ડ પાસ્તા સૂપ - Bean and Pasta Soup ( Italian Recipe) in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૪ માત્રા માટે
૧/૨ કપ બેક્ડ બીન્સ્
૧/૨ કપ રાંધેલા પાસ્તા
૨ ટેબલસ્પૂન માખણ
૩/૪ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા
૧ ટેબલસ્પૂન પાતળી સ્લાઇસ કરેલું લસણ
૧ કપ ઝીણા સમારેલા ટમેટા
૧ ટીસ્પૂન સૂકા ઑરેગાનો
૩ ટેબલસ્પૂન ટમેટાની પ્યુરી
મીઠું , સ્વાદાનુસાર
૧ ટેબલસ્પૂન કોર્નફ્લોર , ૧/૪ કપ પાણીમાં ઓગાળેલું
૧ ટેબલસ્પૂન તાજું ક્રીમ
૪ ટેબલસ્પૂન ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ
Method- એક કઢાઇમાં માખણ ગરમ કરી તેમાં કાંદા ઉમેરી ઉંચા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં લસણ ઉમેરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં બેક્ડ બીન્સ્ અને ટમેટા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ઑરેગાનો ઉમેરી ઉંચા તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ૨ ૧/૨ કપ ગરમ પાણી, ટમેટાની પ્યુરી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં પાસ્તા અને કોર્નફ્લોરનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તાજા ક્રીમ વડે સજાવી ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
બીન ઍન્ડ પાસ્તા સૂપ has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
July 12, 2011
This Bean and Pasta soup is worth a try!! this soup is tangy as it is made with tomatoes. It has a perfect Italian touch when pasta and oregano has been added... Perfect for a monsoon or a winter day..
2 of 2 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe