બ્રોકલીના પરોઠા ની રેસીપી | Healthy Broccoli Paratha for Kids Tiffin
તરલા દલાલ દ્વારા
Added to 93 cookbooks
This recipe has been viewed 5117 times
આ બ્રોકલીના પરોઠા એવા ખુશ્બુદાર બને છે કે તમારા બાળકો તેની સાથે બીજી કોઇ પણ ખાવાની વસ્તુની માંગણી નહીં કરે કારણકે તેમાં મેળવેલા મસાલા, સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ અને મરીનો સ્વાદ બધાને ભાવે એવા સ્વાદિષ્ટ પરોઠા છે.
પરોઠાની ખુશ્બુ તો તમે જ્યારે તે તાજા પીરસસો ત્યારે જ માણવા જેવી છે અને નસીબજોગે આ ખુશ્બુ તમારા ટીફીન બોક્ષમાં પણ ૪ થી ૫ કલાક સુધી તાજગી જળવાઇ રહે છે. તેથી આ પરોઠાને તાજા-તાજા નાસ્તામાં કે શાળા પછી ઘરે આવેલા બાળકોને ક્યારેક પીરસસો તો તેમને પણ જરૂર ગમી જશે.
ટીફીનમાં આ પરોઠા સાથે થર્મોસમાં લીંબુ પાણી ભરીને મોકલશો તો ઠંડા લીંબુ પાણી સાથે આ પરોઠાનો સ્વાદ ઓર મજેદાર લાગશે.
Method- બ્રોકલીના પરોઠા ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ સાથે જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.
- હવે એક ભાગને વણીને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં સૂકા લોટની મદદથી વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી મધ્યમ તાપ પર થોડા તેલ વડે પરોઠા બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બીજા ૧૪ પરોઠા તૈયાર કરી લો.
ટીફીન બોક્ષમાં ભરવાની રીત- પરોઠાને સંપૂર્ણ ઠંડા પાડીને એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી હવા બંધ ટીફીનમાં ભરી લેવા.
Other Related Recipes
બ્રોકલીના પરોઠા ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe