ભાત | Basmati Rice Without Pressure Cooker, Perfect Steamed Basmati Rice
તરલા દલાલ દ્વારા
Added to 29 cookbooks
This recipe has been viewed 11559 times
ભાત, ભારતના દરેક પ્રાંતના લોકોના ખોરાકનું એક મુખ્ય અંગ છે. કોઇ સંપ્રદાયના લોકો વધુ ભાત અને ઓછી રોટી ખાય છે તો કોઇ સંપ્રદાયના લોકોને રોટી વધારે પ્રીય છે. પણ કઇં પણ હોય, ભાત દરેક ભારતીયોના ઘરમાં હરરોજ બને છે. પૂલાવ અને બીરયાની બનાવવામાં માટે ભાત વપરાય છે અને સામાન્ય જમણમાં દાળ , શાક અથવા દહીં સાથે ભાત પીરસવામાં આવે છે. ભાત બનાવવા વિવિધ પ્રકારના ચોખા વપરાય છે, તેથી તે બનવવાના સમયે પાણીનું પ્રમાણ તેના પ્રકાર પર આધાર રાખે છે. જેમ કે દક્ષિણ ભારતના કોઇ ચોખાને રાંધવામાં વધુ પાણી અને વધુ સમય લાગે છે. માટે જરૂરી છે કે તમે જાણો, અલગ અલગ પ્રકારના ચોખાને રાંધવામાં લાગતો સમય અને પાણીની જરૂરીયાત.
Method- એક ઊંડી પૅનમાં ૬ કપ પાણી ઉકાળો, પછી તેમાં પલાળેલા અને નીતારેલા ચોખા, મીઠું અને તેલ મેળવી, સારી રીતે મિક્સ કરી લો. હવે તેને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ચોખા ૯૫% રંધાઇ જાય ત્યાં સુધી રાંધી લો.
- હવે તેને નીતારી, એક પ્લેટમાં કાઢી ૨ થી ૩ કલાક ઠંડું થવા દો.
- જીરૂરીયાત પ્રમાણે વાપરો.
Other Related Recipes
ભાત has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe