સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી | Apple and Oats Milkshake
તરલા દલાલ દ્વારા
Added to 368 cookbooks
This recipe has been viewed 5766 times
એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો.
કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. સવારના નાસ્તા સાથે કે પછી દીવસના અંતમાં થાક દૂર કરવા આ મિલ્કશેક તમારી ચોકલેટ ખાવાની અથવા કોફી પીવાની ઇચ્છાને દૂર રાખશે.
Method- સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી બનાવવા માટે, મિક્સરની જારમાં બધી વસ્તુઓ ભેગી કરી સુવાળું ફીણદાર મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી પીસી લો.
- આ મિલ્કશેકને ૬ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe