બટાટા અને પનીરની ચાટ | Aloo Paneer Chaat


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD
Aloo Paneer Chaat - Read in English 
आलू पनीर चाट - हिन्दी में पढ़ें (Aloo Paneer Chaat in Hindi) 

Added to 89 cookbooks   This recipe has been viewed 6804 times

મજેદાર નાના બટાટા અને કેલ્શીયમથી ભરપૂર એવા પનીરના સંયોજનથી બનતું આ ચાટ ખુબજ સુંદર અને ભવ્ય બને છે. આ ચાટનો સૌમ્ય સ્વાદ, લીંબુનો રસ અને ચાટ મસાલો નાંખવાથી, એકદમ ખટ્ટ-મીઠો અને હંમેશા યાદ રહે તેવો બને છે.

Add your private note

બટાટા અને પનીરની ચાટ - Aloo Paneer Chaat recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૩/૪ કપ બાફેલા બટાટાના ટુકડા
૧ ૧/૨ કપ તળેલા પનીરના ટુકડા
૫ ટેબલસ્પૂન તેલ
૩/૪ કપ બાફેલા લીલા વટાણા
૧/૨ ટીસ્પૂન ઝીણું સમારેલું આદૂ
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો
૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧ ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ

સજાવવા માટે
૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
વિધિ
    Method
  1. એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરો અને તેમાં બટાટા ઉમેરી, તેને મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા બટાટા ચારેબાજુએથી બ્રાઉન થઇ જાય ત્યાં સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  2. હવે બટાટાના ટુકડાઓને તવાની ચારેબાજુની કીનારી પર સરકાવો.
  3. હવે તવાની વચ્ચે બાકી રહેલા તેલમાં બાફેલા લીલા વટાણા અને આદૂ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને મધ્યમ તાપ પર, ૧ થી ૨ મિનિટ સુધી, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  4. હવે તેમાં પનીર, મીઠું, ચાટ મસાલો, લીલા મરચાં અને લીંબુનો રસ ઉમેરી, સારી રીતે મિક્સ કરી લો અને તેને મધ્યમ તાપ પર, ૨ થી ૩ મિનિટ, વચ્ચે-વચ્ચે હલાવતા રહી, રાંધી લો.
  5. હવે તવાની કીનારી પરના બટાટાને તવાની વચ્ચે સરકાવો અને મિશ્રણને ઉછાળીને સારી રીતે મિક્સ કરી લો.
  6. કોથમીર વડે સજાવીને તરત જ પીરસો.
Accompaniments

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

બટાટા અને પનીરની ચાટ
5
 on 01 Mar 17 09:58 AM


awesome chaat recipe... aa chaat ma paneer, Potato and Green peas nu Khubar saras combination che ne saathe saathe chatpato taste pan che. me aa chaat full family mate banvyu me badha ne khub j bhavyu.