મીઠી પંજાબી લસ્સી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet Punjabi Lassi, Dahi Ki Lassi


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD

Added to 25 cookbooks   This recipe has been viewed 14152 times

મીઠી પંજાબી લસ્સી રેસીપી | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | with 7 amazing images.

કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતું દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ મીઠી પંજાબી લસ્સી માટે જરૂરી ગણાય છે.

હવે, તમારા માટે તાજું દહીં અને સાકરનું પ્રમાણ નક્કી કરી મીઠી, ઘટ્ટ અને મજેદાર મોટો ગ્લાસ ભરી તાજી લસ્સી તૈયાર કરવાનું સરળ છે. આ તાજી દહીં ની લસ્સી એવી બનશે કે એક ગ્લાસથી જ તમે ધરાઇને સંતુષ્ટ થઇ જશો.

ચટપટા ચાટનોચાટનો આનંદ લીઘા પછી આ લસ્સીનો આનંદ જરુરથી માણજો. બીજી વિવિધ લસ્સી જે અજમાવી શકો, તે છે મીઠાવાળી ફૂદીનાની લસ્સી.

મીઠી પંજાબી લસ્સી માટે ટિપ્સ ૧. મીઠી પંજાબી લસ્સી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ઘટ્ટ દહીં લો. જો દહીં ઘટ્ટ ન હોય તો મીઠી પંજાબી લસ્સી ખૂબ જ પાણીયુક્ત રહેશે. ઠંડા લસ્સી માટે ઠંડુ દહીં વાપરો અથવા જો તમે ઓરડાના તાપમાને દહીં વાપરી રહ્યા હોવ તો પીરસવા સુધી ઠંડુ કરો. ૨. આગળ, પીસેલી સાકર ઉમેરો. સાકરના સ્ફટિકોનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે દહીંમાં ઓગળશે નહીં. તમે વિશિષ્ટ લસ્સી માટે ઇલાયચી અને કેસર જેવા વિવિધ મસાલા પણ ઉમેરી શકો છો. ૩. હવે દહીં સુંવાળુ બને ત્યા સુધી તેને જેરી લો. ખાતરી કરો કે સાકર દહીં સાથે બરાબર મિક્ષ થઈ ગઈ હોય. ૪. અમે ઘટ્ટ દહીંનો ઉપયોગ કર્યો હોવાથી, મીઠી લસ્સીને થોડું ઢીલું કરવા માટે અમે લગભગ ૧/૪ કપ પાણી ઉમેરી રહ્યા છીએ જેથી તે પીવા યોગ્ય બને.

Add your private note

મીઠી પંજાબી લસ્સી રેસીપી| - Sweet Punjabi Lassi, Dahi Ki Lassi recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો Time:    કુલ સમય:     ૪ ગ્લાસ માટે
મને બતાવો ગ્લાસ માટે

સામગ્રી
વિધિ
  Method
 1. એક ઊંડા બાઉલમાં દહીં અને સાકર મેળવીને સારી રીતે જેરી લો જેથી તે સુંવાળી બને.
 2. તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ રાખી મૂકો.
 3. તે પછી તેને ચાર સરખા ગ્લાસમાં રેડી તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે મીઠી પંજાબી લસ્સી રેસીપી|

સ્વીટ લસ્સી બનાવાની રીત

 1. મીઠી પંજાબી લસ્સી બનાવવા માટે | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | એક ઊંડા બાઉલમાં ઘટ્ટ દહીં લો. જો દહીં ઘટ્ટ ન હોય તો મીઠી લસ્સી ખૂબ જ પાણીયુક્ત રહેશે. ઠંડા લસ્સી માટે ઠંડુ દહીં વાપરો અથવા જો તમે ઓરડાના તાપમાને દહીં વાપરી રહ્યા હોવ તો પીરસવા સુધી ઠંડુ કરો.
 2. આગળ, પીસેલી સાકર ઉમેરો. સાકરના સ્ફટિકોનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે દહીંમાં ઓગળશે નહીં. તમે વિશિષ્ટ લસ્સી માટે ઇલાયચી અને કેસર જેવા વિવિધ મસાલા પણ ઉમેરી શકો છો.
 3. હવે દહીં સુંવાળુ બને ત્યા સુધી તેને જેરી લો. ખાતરી કરો કે સાકર દહીં સાથે બરાબર મિક્ષ થઈ ગઈ હોય.
 4. અમે ઘટ્ટ દહીંનો ઉપયોગ કર્યો હોવાથી, મીઠી લસ્સીને થોડું ઢીલું કરવા માટે અમે લગભગ ૧/૪ કપ પાણી ઉમેરી રહ્યા છીએ જેથી તે પીવા યોગ્ય બને.
 5. દહીંને ફરી થી જેરી લો.
 6. પીરસતાં પહેલાં ઓછામાં ઓછી ૩૦ મિનિટ માટે સ્વીટ લસ્સીને રેફ્રિજરેટ કરો. આનું કારણ છે કે લસ્સીને ઠંડુ પીરસવુ શ્રેષ્ઠ ગણાય છે અને સાથે તે સાકરને દહીંમાં બરાબર મિક્ષ થવા માટે પણ સમય આપે છે.
 7. મીઠી પંજાબી લસ્સીને | દહીં ની લસ્સી | મીઠી લસ્સી | Sweet punjabi lassi in gujarati | ૪ સરખા ગ્લાસમાં રેડો. 
 8. ગરમા ગરમ પનીર પરાઠા સાથે સ્વીટ લસ્સી (પંજાબી સ્વીટ લસ્સી) તરત જ પીરસો.

મીઠી પંજાબી લસ્સી માટે ટિપ્સ

 1. મીઠી પંજાબી લસ્સી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં ઘટ્ટ દહીં લો. જો દહીં ઘટ્ટ ન હોય તો મીઠી લસ્સી ખૂબ જ પાણીયુક્ત રહેશે. ઠંડા લસ્સી માટે ઠંડુ દહીં વાપરો અથવા જો તમે ઓરડાના તાપમાને દહીં વાપરી રહ્યા હોવ તો પીરસવા સુધી ઠંડુ કરો.
 2. આગળ, પીસેલી સાકર ઉમેરો. સાકરના સ્ફટિકોનો ઉપયોગ કરશો નહીં કારણ કે તે દહીંમાં ઓગળશે નહીં. તમે વિશિષ્ટ લસ્સી માટે ઇલાયચી અને કેસર જેવા વિવિધ મસાલા પણ ઉમેરી શકો છો.
 3. હવે દહીં સુંવાળુ બને ત્યા સુધી તેને જેરી લો. ખાતરી કરો કે સાકર દહીં સાથે બરાબર મિક્ષ થઈ ગઈ હોય.
 4. અમે ઘટ્ટ દહીંનો ઉપયોગ કર્યો હોવાથી, મીઠી લસ્સીને થોડું ઢીલું કરવા માટે અમે લગભગ ૧/૪ કપ પાણી ઉમેરી રહ્યા છીએ જેથી તે પીવા યોગ્ય બને.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

મીઠી પંજાબી લસ્સી
5
 on 28 Apr 17 05:24 PM


So easy and tastes great!!! Hu hamesha restaurant ma sweet lassi order karu ne e expensive pan hoy. aa recipe ne me jayare ghare banavi to full no restaurant na lassi no j test malyo... Have thi hu lassi ghare j banvu chu.