સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી | Strawberry Yoghurt ( Healthy Heart)
તરલા દલાલ દ્વારા
Added to 93 cookbooks
This recipe has been viewed 5046 times
સ્ટ્રોબરીની ખુશ્બુ એવી મજેદાર હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેનાથી દૂર રહી જ ન શકે અને જો તે ડીશમાં તેની સામે પડી હોય તો તેમાંથી એકાદેક સ્ટ્રોબરી તે જરૂરથી ચાખી લેશે. આવી મજેદાર સ્ટ્રોબરીમાં ભરપુર વિટામીન અને પૌષ્ટિક્તા ઉપરાંત તેનો સ્વાદ પણ અનેરો છે.
અહીં આવી મજેદાર સ્ટ્રોબરીની વાનગી એટલે સ્ટ્રોબરી યોગર્ટ લૉ-ફેટ દહીં વડે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી હ્રદયની બીમારી અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર વ્યક્તિ પણ તેને માણી શકે.
અમારી સલાહ એ છે કે અહીં કુદરતી રીતે તૈયાર થયેલી અને પાકી સ્ટ્રોબરીનો ઉપયોગ કરવો, જેથી તેમાં ૧ સર્વિંગ માટે ૧ ચમચા જેટલી સાકરનો ઉપયોગ થશે.
Method- એક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તેને ૨ થી ૩ કલાક રેફ્રીજરેટરમાં રાખો જેથી મિશ્રણ સંપૂર્ણ ઘટ્ટ બને.
- સ્ટ્રોબરી વડે સજાવીને ઠંડું પીરસો.
હાથવગી સલાહ:- ૧ કપ ચક્કો દહીં બનાવવા ૨ કપ લૉ-ફેટ દહીંનો ઉપયોગ કરવો.
Other Related Recipes
સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
December 16, 2014
a food option to satisfy sweet tooth is this strawberry yoghurt. low fat curds mixed with antioxidant rich strawberries... do try this when strawberries are in season.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe