રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | Russian Salad Sandwich
તરલા દલાલ દ્વારા
Added to 244 cookbooks
This recipe has been viewed 8400 times
રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | Russian salad sandwich in gujarati | with 15 amazing images.
રશિયન સલાડ સેન્ડવીચ ઠંડી સેન્ડવીચ છે, જે ગરમીના દીવસો માટે એક આદર્શ વાનગી ગણી શકાય. આ સેન્ડવીચમાં સમારેલા અનેનાસ બાકીની બીજી વસ્તુઓ સાથે ભળીને સહેજ ખટ્ટો અને કરકરો અનુભવ કરાવે છે. આ સેન્ડવીચમાં મરીનો પાવડર તાજો બનાવીને ઉમેરશો તો તે વધુ મજેદાર બનશે.
રશિયન સલાડ માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- સાફ અને સૂકી જગ્યા પર બ્રેડની ૨ સ્લાઇસ મૂકી, દરેક પર થોડું માખણ ચોપડી લો.
- હવે તૈયાર કરેલા રશિયન સલાડના મિશ્રણનો એક ભાગ બ્રેડની માખણ ચોપડેલી સ્લાઇસની મધ્યમમાં મૂકી સરખી રીતે પાથરી લો.
- તે પછી તેની પર માખણ ચોપડેલી બીજી બ્રેડની સ્લાઇસ માખણ ચોપડેલો ભાગ અંદર રહે તે રીતે મૂકી સેન્ડવીચ તૈયાર કરો.
- તે પછી સેન્ડવીચને ત્રાંસી રીતે કાપી તેના બે ભાગ પાડી લો.
- રીત ૧ થી ૪ મુજબ બીજી ૩ સેન્ડવીચ તેયાર કરી લો.
- ટમેટા કેચપ અને બટાટાની વેફર સાથે તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
રશિયન સલાડ સેન્ડવીચ | વેજ રશિયન સલાડ સેન્ડવીચ | ભારતીય સ્ટાઇલની કોલ્ડ રશિયન સલાડ સેન્ડવિચ | has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Payal Parikh 86,
February 28, 2013
I made this recipe and it was great.. the creaminess of cream and mayonnaise added to the vegetables makes it fab...the pineapple gives a nice sweetness to this sandwich...
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe