મેનુ

171 રવો રેસીપી, semolina recipes in Gujarati | Tarladalal.com

This category has been Viewed: 497 times
Recipes using  semolina
Recipes using semolina - Read in English
रेसिपी यूज़िंग सूजी - हिन्दी में पढ़ें (Recipes using semolina in Hindi)

15 રવાની રેસીપી | ભારતીય રવાની રેસીપીને સંગ્રહ | રવાના ઉપયોગથી બનતી રેસીપી | semolina recipes in Gujarati | recipes using, semolina in Gujarati |
 

રવાની રેસીપી | ભારતીય રવાની રેસીપીને સંગ્રહ | રવાના ઉપયોગથી બનતી રેસીપી | semolina recipes in Gujarati | recipes using, semolina in Gujarati |

 

રવો (Benefits of Rava, Sooji, Semolina in Gujarati)રવામાં સારું શું છે? રવો મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો એક સારો સ્રોત છે જે આપણી નર્વસ સિસ્ટમને સ્વસ્થ અને કાર્યરત રાખવા માટે જરૂરી છે. પરંતુ આમાં ફાયબર નથી જે સ્વસ્થ હૃદયને જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પોષક તત્વો છે. તેથી ફક્ત સાદા રવા ઉપમાનો વિકલ્પ પસંદ ન કરો… તેના બદલે કેટલાક સ્પ્રાઉટ્સ અથવા શાકભાજી નાખી ટૉસ કરો અને મીઠાની માત્રાને મર્યાદિત કરો અને પછી તેને ક્યારેક તમારા ભોજનમાં ઉમેરો. રવામાં શું અવગુણ છે? વજન ઘટાડવા માટે ફાઇબર એ એક મુખ્ય પોષક તત્વ છે અને રવો તેનાથી મુક્ત છે. રવો મધૂમેહના દર્દીઓ માટે યોગ્ય નથી. વધુ માહિતી માટે વાંચો કે રવો કેટલો સ્વસ્થ છે?

 

 

  • ચીઝી કોર્ન રવા વૉફલ્સ્ રેસીપી | ભારતીય શૈલીની સ્વીટ કોર્ન રવા વૉફલ્સ્ | ક્રિસ્પી કોર્ન ચીઝ વૉફલ્સ્ | … More..

    Recipe# 387

    05 July, 2018

    0

    calories per serving

  • કાકડી સોયા પેનકેક રેસીપી | સોયા કાકડી ચિલ્લા | સ્વાદિષ્ટ કાકડી પેનકેક | રસદાર કાકડીને સોજી અને સ્વાદિષ્ટ સોયા … More..

    Recipe# 268

    19 April, 2016

    0

    calories per serving

  • સોજી ભારતીય પેનકેક રેસીપી | રવા ચિલ્લા | સોજી વનસ્પતિ પેનકેક | રવા પેનકેક, જેને રવા પેનકેક અથવા સૂજી … More..

    Recipe# 113

    12 February, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    ચીઝી કોર્ન રવા વૉફલ્સ્ રેસીપી | ભારતીય શૈલીની સ્વીટ કોર્ન રવા વૉફલ્સ્ | ક્રિસ્પી કોર્ન ચીઝ વૉફલ્સ્ | … More..

    0

    calories per serving

    કાકડી સોયા પેનકેક રેસીપી | સોયા કાકડી ચિલ્લા | સ્વાદિષ્ટ કાકડી પેનકેક | રસદાર કાકડીને સોજી અને સ્વાદિષ્ટ સોયા … More..

    0

    calories per serving

    સોજી ભારતીય પેનકેક રેસીપી | રવા ચિલ્લા | સોજી વનસ્પતિ પેનકેક | રવા પેનકેક, જેને રવા પેનકેક અથવા સૂજી … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ