કાકડી અને સોયાના પૅનકેક | Cucumber Soya Pancake
તરલા દલાલ દ્વારા
5/5 stars 100% LIKED IT
1 REVIEW
ALL GOOD
Added to 264 cookbooks
This recipe has been viewed 10518 times
રસદાર કાકડી, રવો અને સોયાના લોટના સંયોજનથી બનતી આ ઉત્તમ પૅનકેકનો સ્વાદ તમને દિવસભર યાદ રહેશે. આ કાકડી અને સોયાના પૅનકેકમાં લીલા મરચાં અને કોથમીરનો સ્વાદ અનેરો છે. કાકડીમાં રહેલા ઍન્ટીઓક્ષિડન્ટ અને ઍન્ટીઇનફ્લેમેટરીના ગુણો આ પૅનકેકને વધુ આરોગ્યદાયક બનાવે છે. આ પૅનકેકને પૌષ્ટિક લીલી ચટણી સાથે પીરસો તો એક અભૂતપૂર્વ જોડાણ બને છે.
Method- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, ૧ કપ પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરો અને રેડી શકાય એવું ખીરૂ તૈયાર કરો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેના પર ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડો.
- તેના પર ચમચો ભરીને ખીરૂ રેડી અને ચમચા વડે ગોળ ફેરવી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના પૅનકેક બનાવો.
- હવે પૅનકેકને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- હવે બાકીની ૭ પૅનકેક, રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બનાવી લો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
Accompaniments
1 review received for કાકડી અને સોયાના પૅનકેક
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
n_katira,
March 28, 2014
A quick, healthy and satiating breakfast. A good source of iron, protein, fibre and vitamin A, which makes it a healthy breakfast option.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe