રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | | Rava Dosa, How To Make Rava Dosa


દ્વારા

રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | rava dosa in gujarati | with 17 amazing images.

ઢોસાને મળતી આવતી આ રવા ઢોસાની વાનગી બનાવવામાં અતિ સરળ છે. આ કરકરા ઢોસા રવા અને છાસના મિશ્રણથી તૈયાર થાય છે. તેના ખીરાને આથો આવવા વધુ સમયની જરૂર નથી પડતી, તેથી ઓચિંતા આવી પહોચેલા મહેમાનો માટે થોડા સમયમાં પીરસી શકાય એવી આ આદર્શ ડીશ ગણી શકાય.

Add your private note

રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | - Rava Dosa, How To Make Rava Dosa recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૬ ઢોસા માટે
મને બતાવો ઢોસા માટે

સામગ્રી
૧ કપ રવો
૨ ટીસ્પૂન મેંદો
૧/૨ કપ તાજું દહીં
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન જીરૂ
૨ ટેબલસ્પૂન પાતળી સ્લાઇસ કરેલું નાળિયેર
૨ ટેબલસ્પૂન કાજૂના ટુકડા
મીઠું , સ્વાદાનુસાર
૨ ટીસ્પૂન નાળિયેરનું તેલ અથવા બીજુ કોઇપણ તેલ , વઘાર કરવા માટે
તળેલી નાળિયેરની ચટણી , પીરસવા માટે
સાંભર , પીરસવા માટે
વિધિ
    Method
  1. એક બાઉલમાં રવો, મેંદો, દહીં અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું ખીરૂ તૈયાર કરો.
  2. આ ખીરાને ઢાંકીને ગરમ જગ્યા પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી આથો આવવા માટે રાખી મૂકો.
  3. તે પછી તેમાં લીલા મરચાં, જીરૂ, નાળિયેર, કાજૂ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  4. જો જરૂરી જણાય તો તેમાં થોડું પાણી મેળવી ખીરૂ પાતળું કરી લો.
  5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો અને પાણી પડવાથી થતો છણકો થાય તેની ખાત્રી કરી લો.
  6. તવા પર હલકા હાથે તેલ ચોપડીને કાંદા અથવા બટાટાની સ્લાઇસ વડે ઘસીને લૂછી લો.
  7. તે પછી તેની પર ૧/૨ કપ ખીરૂ પાથરી તવાને દરેક બાજુએ નમાવી વાંકુ વાળી ખીરૂ સરખી રીતે પાતળું ગોળાકાર થાય ત્યાં સુધી ફેરવી લો.
  8. હવે તેની ઉપર અને તેની કીનારીઓ પર થોડું તેલ રેડી ઢોસો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી વાળીને અર્ધ-ગોળાકાર કરી લો.
  9. આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે બીજા ૫ ઢોસા તૈયાર કરી તળેલી નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો.
વિગતવાર ફોટો સાથે રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | ની રેસીપી

જો તમને રવા ઢોસા ગમે

  1. જો તમને રવા ઢોસા રેસિપી | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | rava dosa in gujarati | ગમે, તો પછી કેટલીક લોકપ્રિય ડોસા રેસિપીઓ તપાસો.

પરફેક્ટ રવા ડોસા બનાવવાની ટિપ્સ

  1. વા ઢોસા રેસીપી | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | rava dosa in gujarati | માટે ખાતરી કરો કે રવો મધ્યમ કદનો હોય.
  2. ખીરૂની સુસંગતતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે નીર ઢોસા જેવી જ હોવી જોઈએ.
  3. રવા ઢોસા | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | rava dosa in gujarati | બનાવતી વખતે ખાતરી કરો કે તવો ખૂબ જ ગરમ હોય.
  4. ખીરૂને રેડતી વખતે, તેને તવાની ઉપરથી રેડવું, આ ડોસામાં છિદ્રો બનાવવામાં મદદ કરે છે.
  5. રવા ઢોસા પર | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | rava dosa in gujarati | તેલ રેડી મધ્યમ તાપ પર રાંધવા દો.

અન્ય ઢોસા રેસિપિ

  1. નીર ઢોસા, બેને ઢોસા થી ઘી રોસ્ટ ઢોસા જેવી અધિકૃત ડોસાની રેસિપીઓને તમે અમારી વેબસાઇટ પર દક્ષિણ ભારતની ડોસા રેસિપીઓ તરીકે શોધી શકો છો. તે સિવાય, તમને અમારા વિશાળ ડોસા રેસીપી સંગ્રહમાં યૂનીક, રોડસાઇડ, ફ્યુઝન ડોસા વાનગીઓ પણ મળશે. રવા ડોસા અથવા ક્રિસ્પી સુજી ડોસા એ ક્વિક ડોસા રેસીપી છે જેની મુખ્ય સામગ્રી રવો અને દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખીરૂ માટે કોઈ ગ્રાઇન્ડીંગ અથવા આથો લેવાની જરૂર હોતી નથી એટલે વ્યસ્તતા વાળી સવારના નાસ્તામાં બનાવવા યોગ્ય છે. સ્વાદને વધારવા અથવા તેને તંદુરસ્ત બનાવવા માટે તમે આ ઉપરાંત તમારા રવા ડોસાના ખીરામાં અસંખ્ય કાપેલા શાક જેવી સામગ્રી પણ ટોસ કરી શકો છો અથવા નીચે આપેલી રવા ડોસા રેસિપી બનાવી શકો છો અને પછી ડોસા પર મસાલા (મસાલાવાળા બટાટા, વટાણા અને કાંદાનું મિશ્રણ) નાખીને તેને ફોલ્ડ કરી શકો છો. અને ગરમ પીરસો. રાવા ડોસાની કેટલીક લોકપ્રિય વિવિધતા નીચે મુજબ છે.
    • રવા ડોસા
    • ચોખા રવા ડોસા
    • ઉપમા ડોસા

રવા ઢોસાનું ખીરૂ બનાવવા માટે

  1. ક્રિસ્પી રાવા ઢોસા માટે પાતળુ ખીરૂ તૈયાર કરવા માટે, એક ઉંડા બાઉલમાં રવો લો.
  2. મેંદો ઉમેરો. મેંદો તમામ સામગ્રીને એકસાથે બાંધવામાં મદદ કરે છે અને તેને કડક ટેક્સચર પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. તમે અવેજી રીતે ચોખાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો.
  3. દહીં ઉમેરો. અમે ઘરે બનાવેલા તાજા દહીનો ઉપયોગ કર્યો છે, તે ડોસાને સરસ સ્વાદ આપે છે, પરંતુ, જો તમે કડક વેગન છો, તો તેને ઉમેરવાનું છોડી દો.
  4. ૧/૨ કપ પાણી રેડો.
  5. સુંવાળું ખીરૂ મેળવવા માટે સારી રીતે મિક્સ દો. ખાતરી કરો કે ખીરૂ ગઠ્ઠામુક્ત હોય.
  6. આ ખીરાને ઢાંકીને ગરમ જગ્યા પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી આથો આવવા માટે રાખી મૂકો.
  7. લીલા મરચા નાખો. તમે દક્ષિણ ભારતીય રવા ઢોસાના સ્વાદને વધારવા માટે બારીક કાપેલું આદુ ઉમેરી શકો છો.
  8. જીરું નાખો.
  9. નાળિયેર ઉમેરો. આ વૈકલ્પિક છે.
  10. કાજુ ઉમેરો. તેઓ ક્રિસ્પી રાવા ડોસાને નટી સ્વાદ અને સરસ બાઇટ આપે છે.
  11. મીઠું નાખો.
  12. આશરે ૨ ૧/૨ કપ પાણી ઉમેરો. સારી રીતે મિક્સ કરી દો, જયાં સુધી ગઠ્ઠો ન થાય.
  13. પાતળા ખીરાને સારી રીતે મિક્સ કરી દો. ખીરૂ રેડવાની સાથે તવા પર સરળતાથી ફેલાઈ સકે એવી સુસંગતતા હોવી આવશ્યક છે. તે શાબ્દિક પાણીજેવુ અથવા છાશ જેટલું પાતળું હોવું જોઈએ.

રવા ઢોસા બનાવવા માટે

  1. ઇન્સ્ટન્ટ રાવા ડોસા તૈયાર કરવા માટે, નોન-સ્ટીક તવાને ગરમ કરો અને તેના પર થોડું પાણી છાંટો. તે તરત જ સીજલ થવું જોઈએ. ડોસા તૈયાર કરવા માટે ક્યારેય રોટલી / પરાઠાના તવાનો ઉપયોગ ન કરવો. ઉપરાંત, રાવા ડોસા તૈયાર કરવા માટે જાડા, ભારે તળિયા વાળા તવાનો ઉપયોગ કરો.
  2. મલમલના કાપડનો ઉપયોગ કરીને તેને સાફ કરો.
  3. પછી તેની પર ૧/૨ કપ ખીરૂ પાથરી તવાને દરેક બાજુએ નમાવી વાંકુ વાળી ખીરૂ સરખી રીતે પાતળું ગોળાકાર થાય ત્યાં સુધી ફેરવી લો. જો તમને આ રીત ન ફાવે તો, રાવ ડોસાની રચના કરવા માટે કડછી અથવા ચમચાનો ઉપયોગ કરીને ખીરૂ રેડવું. પહેલા તવાની ધારથી ખીરૂ રેડવાની શરૂઆત કરો અને પછી તવાની મધ્યમાં આવો. ગરમ તવા પર પાતળું ખીરૂ રેડશો અને આપણો ક્રિસ્પી રાવા ડોસા બનશે. ક્રિસ્પી રાવા ડોસા મેળવવા માટે તવો સુપર હોટ હોવા જોઈએ.
     
  4. કિનારો અને ખાસ કરીને નાના છિદ્રો પર ૨ ચમચી તેલ નાંખવું. ઉપરાંત, તમે અમારા ક્રિસ્પી રવા ડોસાને સરસ સ્વાદ આપવા માટે ઘી અથવા માખણનો ઉપયોગ કરી શકો છો.
  5. મધ્યમ તાપ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી કૂક કરો. અર્ધ વર્તુળ બનાવવા માટે વાળી લો.
  6. વધુ ૯ ઈન્સ્ટન્ટ રવા ઢોસા બનાવવા માટે બાકીના ખીરા સાથે પુનરાવર્તન કરો. દરેક વખતે તવા ઉપર રેડતા પહેલા ખીરાને મિક્સ કરો. સૂજી વાટકીના તળિયે સ્થાયી થવાનું વલણ ધરાવે છે, તેથી તમારા રાવા ડોસા બનાવતા પહેલા હંમેશા ખીરાને મિક્સ કરો.
  7. નારિયેળની ચટણી અને સંભાર સાથે રવા ઢોસાને | ક્વિક રાવ ડોસા | ઈન્સ્ટન્ટ રવા ઢોસા | દક્ષિણ ભારતીય રવા ઢોસા | ક્રિસ્પી સુજી ડોસા | rava dosa in gujarati | ગરમા ગરમ પીરસો.
Accompaniments

Also View These Popular Recipes

Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

રવા ઢોસા
5
 on 25 Dec 18 07:01 PM


રવા ઢોસા
5
 on 10 Apr 18 12:41 AM


રવા ઢોસા
5
 on 03 Mar 18 03:07 PM


રવા ઢોસા
5
 on 15 Feb 18 11:11 PM


રવા ઢોસા
5
 on 29 Dec 17 02:15 PM


I like tarla Dalal resipee
| Hide Replies
Tarla Dalal    Happy to know you have liked the recipe.. Do try more recipes and give us your feedback.. Happy Cooking!!
Reply
29 Dec 17 04:32 PM
રવા ઢોસા
5
 on 11 Dec 17 09:32 PM


રવા ઢોસા
5
 on 09 Sep 17 10:47 AM


Very good and interesting
| Hide Replies
Tarla Dalal    Hi, Thank you for your kind words. Do try more and more recipes and let us know how you enjoyed them...
Reply
09 Sep 17 12:27 PM
રવા ઢોસા
5
 on 03 Aug 17 05:40 PM


likes very much
રવા ઢોસા
5
 on 08 Mar 17 04:03 PM


Achanak aavela guest mate banava mate ni aa perfect recipe che, ne khash vat e che ke normal dosa na batter ni jem full night or full day ferment ni jarur nathi bus 15 to 20 minutes soaked karo ne dosa batter reday..Must try this recipe