મેનુ

30 સરગવાની શિંગ રેસીપી, drumstick recipes in Gujarati | Tarladalal.com

This category has been Viewed: 173 times
Recipes using  drumstick
Recipes using drumstick - Read in English
रेसिपी यूज़िंग सहजन फली - हिन्दी में पढ़ें (Recipes using drumstick in Hindi)

5 સરગવાની શીંગની રેસીપી | સરગવાના ઊપયોગથી બનતી રેસીપી | સરગવાની રેસીપીઓનો સંગ્રહ | drumsticks Recipes in Gujarati | Indian Recipes using drumstick, saijan ki phalli in Gujarati |

5 સરગવાની શીંગની રેસીપી | સરગવાના ઊપયોગથી બનતી રેસીપી | સરગવાની રેસીપીઓનો સંગ્રહ | drumsticks Recipes in Gujarati | Indian Recipes using drumstick, saijan ki phalli in Gujarati |

સરગવાની શીંગના ઉપયોગ રસોઈ માં (uses of drumstick, saijan ki phalli in Indian cooking)

ડ્રમસ્ટિક્સનો ઉપયોગ કરીને દક્ષિણ ભારતીય વાનગીઓ | South Indian recipes using drumsticks in Gujarati |

1. સરગવાની શિંગની વેજીટેબલ કરી



દક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે. 

2. સરગવાની શિંગનું અથાણું | દક્ષિણ ભારતીય અથાણું | એક સાવ જુદા જ પ્રકારનું અને અસામાન્ય ગણી શકાય એવું આ અથાણું દક્ષિણ ભારતીય રસોડાની અલગ જ પ્રકૃતિરૂપ છે. સરગવાની શિંગનું અથાણું તીખાશ તો ધરાવે છે છતા મને ખાત્રી છે કે તે સ્વાદના રસિયાઓને તો સો ટકા ગમી જશે. સાંતળેલી સરગવાની શિંગને આમલીના પલ્પ, હીંગ અને તાજા તૈયાર કરેલા મસાલા પાવડરમાં મેરિનેટ કરવાથી, આ અથાણાંને મેથી અને રાઇની તીવ્ર ખુશ્બુ મળી રહે છે. 

સરગવાની શીંગના ફાયદા, આરોગ્ય લાભો (benefits of drumstick, saijan ki phalli in Gujarati)

સરગવાની શીંગમાં કેલરી ઓછી હોય છે અને કાર્બોહાઇડ્રેટ્સ પણ ઓછો હોય છે, તેથી તમે ગમે તેટલી માત્રામાં તેનો આનંદ માણી શકો છો. સરગવાની શીંગમાં રહેલો ઉચ્ચ ફાઇબર ડાયાબિટીસ, હૃદય રોગ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ જેવા ઘણા રોગોને નિયંત્રિત કરવામાં અને અટકાવવામાં મદદ કરે છે, કારણ કે તે ધીમે ધીમે બ્લડ સુગરનું સ્તર વધારે છે. સરગવાની શીંગ વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે. સરગવાની શીંગના વિગતવાર ફાયદાઓ વાંચો.

  • સાંભર રેસીપી | ઇડલી માટે સાંભર | ઢોસા માટે દક્ષિણ ભારતીય સાંભર | સરળ હોમમેઇડ સાંભર રેસીપી | સાંભર … More..

    Recipe# 930

    02 September, 2025

    0

    calories per serving

  • સાંભાર રેસીપી | દક્ષિણ ભારતીય સાંભાર રેસીપી | ઘરે બનાવેલ સાંભાર રેસીપી | સાંભાર કેવી રીતે બનાવવો | … More..

    Recipe# 851

    24 July, 2025

    0

    calories per serving

  • આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત … More..

    Recipe# 524

    31 May, 2024

    0

    calories per serving

  • સરગવાની શીંગનું અથાણું | સાઈજન કી ફલ્લી કા અચાર | દક્ષિણ ભારતીય અથાણું | સરગવાની શીંગનું અથાણું, જેને સાઈજન … More..

    Recipe# 412

    13 April, 2023

    0

    calories per serving

  • સાંભર રેસિપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર રેસીપી | ઈડલી માટે સાંભર રેસીપી | restaurant style sambar in gujarati … More..

    Recipe# 401

    23 August, 2021

    0

    calories per serving

  • અવિયલ રેસીપી | દક્ષિણ ભારતીય અવિયલ | કેરળ અવિયલ | અવિયલ રેસીપી ને દક્ષિણ ભારતમાં અવિયલ પણ કહેવામાં આવે … More..

    Recipe# 424

    17 February, 2017

    0

    calories per serving

    0

    calories per serving

    સાંભર રેસીપી | ઇડલી માટે સાંભર | ઢોસા માટે દક્ષિણ ભારતીય સાંભર | સરળ હોમમેઇડ સાંભર રેસીપી | સાંભર … More..

    0

    calories per serving

    સાંભાર રેસીપી | દક્ષિણ ભારતીય સાંભાર રેસીપી | ઘરે બનાવેલ સાંભાર રેસીપી | સાંભાર કેવી રીતે બનાવવો | … More..

    0

    calories per serving

    આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત … More..

    0

    calories per serving

    સરગવાની શીંગનું અથાણું | સાઈજન કી ફલ્લી કા અચાર | દક્ષિણ ભારતીય અથાણું | સરગવાની શીંગનું અથાણું, જેને સાઈજન … More..

    0

    calories per serving

    સાંભર રેસિપી | રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભર રેસીપી | ઈડલી માટે સાંભર રેસીપી | restaurant style sambar in gujarati … More..

    0

    calories per serving

    અવિયલ રેસીપી | દક્ષિણ ભારતીય અવિયલ | કેરળ અવિયલ | અવિયલ રેસીપી ને દક્ષિણ ભારતમાં અવિયલ પણ કહેવામાં આવે … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ