મેનુ

255 ધાણા પાવડર રેસીપી, coriander powder recipes in gujarati |

This category has been Viewed: 630 times
Recipes using  coriander powder
रेसिपी यूज़िंग धनिया पाउडर - हिन्दी में पढ़ें (Recipes using coriander powder in Hindi)

ધાણા પાવડરની રેસિપીઓ | ધાણા પાવડરનો ઉપયોગ કરીને બનતી વાનગીઓ | coriander powder recipes in Gujarati | Indian recipes using dhania powder in Gujarati |

ધાણા પાવડરની રેસિપીઓ | ધાણા પાવડરનો ઉપયોગ કરીને બનતી વાનગીઓ | coriander powder recipes in Gujarati | Indian recipes using dhania powder in Gujarati |

ધાણા પાવડરનો ઉપયોગ કરીને ભારતીય સબઝી | sabzi using coriander powder in Gujarati | 

1. ફણસની સબ્જી ની રેસીપીજ્યારે ફણસની સીઝન હોય અને બજારમાં નાના-મોટા કાચા-પાકા ફણસ પર તમારી નજર પડે ત્યારે આ રસદાર ફળની સબ્જી ખાવાની ઇચ્છા તમને જરૂર થઇ આવે. 

ફણસની સબ્જી ની રેસીપી | Kathal ki Subzi, Jack Fruit Curryફણસની સબ્જી ની રેસીપી | Kathal ki Subzi, Jack Fruit Curry

ઘણા લોકો તો આ ફણસની સબ્જી પારંપારિક રીતે બનાવતા જ હોય છે, જ્યારે ઘણા લોકો માટે આ સબ્જી અસાધારણ અને કુતૂહલવાળી વિચિત્ર લાગે. 

2. કોળાની સુકી ભાજી : એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો.

કોળાની સુકી ભાજી | Pumpkin Dry Vegetableકોળાની સુકી ભાજી | Pumpkin Dry Vegetable

ધાણા પાવડરનો ઉપયોગ કરીને ભારતીય નાસ્તો | Indian snacks using coriander powder in Gujarati |

1. પ્યાઝ કી કચોરી મૂળ તો જોધપુરમાંથી ઉત્પન થયેલી ગણી શકાય, પરંતુ આજકાલ તે પૂરા રાજસ્થાનમાં પ્રખ્યાત થઇ ગઇ છે. બહુ ઓછા લોકો આ તળેલી કાંદાના પૂરણવાળી કચોરી ઘરે બનાવે છે. રાજસ્થાનની નમકીનની કોઇપણ દુકાનમાં આ ગરમા-ગરમ કાંદાની કચોરી અથવા કાંદા-બટાટાની કચોરી તૈયાર મળતી જ હોય છે. 

પ્યાઝ કી કચોરી | Pyaaz ki Kachoriપ્યાઝ કી કચોરી | Pyaaz ki Kachori

ધાણા પાવડર (benefits of coriander powder in Gujarati): સુગંધિત મસાલા હોવા ઉપરાંત, ધાણા પાવડરમાં ઘણા રોગહર અને ઠંડક ગુણધર્મો છે. એક ચપટી હિંગ અને સિંધવ મીઠું સાથે ધાણા પાવડર મેળવીને પાચક તંત્રને સહાયક માનવામાં આવે છે. તે ભૂખ ઉત્તેજક કરે છે અને ગેસ્ટિક રસના સ્ત્રાવમાં સહાય કરે છે. તે ઇન્સ્યુલિનના ઉત્પાદનને ઉત્તેજીત કરવા અને મધૂમેહના દર્દીઓમાં બ્લડ સુગરના સ્તરને ઓછુ કરવામાં મદદ કરવા માટે પણ જાણીતું છે. તે એન્ટી-માઇક્રોબાયલ પ્રોપર્ટી પણ દર્શાવે છે. તેમાં એન્ટીઑકિસડન્ટની હાજરી ત્વચાના આરોગ્યને પ્રોત્સાહન આપે છે અને વાળના આરોગ્યને જાળવી રાખે છે. તેના એન્ટી-ઇન્ફ્લૈમટૉરી ગુણધર્મો હૃદયના આરોગ્યને પ્રોત્સાહન આપે છે.

  • ઝડપી મહારાષ્ટ્રીયન ચિલ્લા રેસીપી | સ્વસ્થ મિશ્ર લોટ ધીરડે | મલ્ટી લોટ ચીલા | ૨૧ અદ્ભુત છબીઓ સાથે. આ … More..

    Recipe# 142

    06 June, 2020

    0

    calories per serving

  • ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing … More..

    Recipe# 692

    15 April, 2020

    0

    calories per serving

  • વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને … More..

    Recipe# 488

    28 January, 2020

    0

    calories per serving

  • Organize an outdoor lunch -dish up hot Bajra Roti and serve with khandeshi dal-they make an amazing pair.Moong, … More..

    Recipe# 291

    22 November, 2018

    0

    calories per serving

  • આ હૈદ્રાબાદી ખાટી દાળમાં વિપુલ પ્રમાણમાં ટમેટા અને આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ દાળને લુભાવની ખટાશ … More..

    Recipe# 660

    03 July, 2017

    0

    calories per serving

  • મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા … More..

    Recipe# 227

    15 December, 2016

    0

    calories per serving

  • સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી … More..

    Recipe# 130

    27 March, 2016

    0

    calories per serving

    0

    calories per serving

    ઝડપી મહારાષ્ટ્રીયન ચિલ્લા રેસીપી | સ્વસ્થ મિશ્ર લોટ ધીરડે | મલ્ટી લોટ ચીલા | ૨૧ અદ્ભુત છબીઓ સાથે. આ … More..

    0

    calories per serving

    ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing … More..

    0

    calories per serving

    વેજીટેબલ બિરયાની એક એવી વાનગી છે જે સામાન્ય રીતે ભારતની દરેક હોટલમાં પ્રખ્યાત હોય છે. આ વાનગીમાં ચોખાને … More..

    0

    calories per serving

    Organize an outdoor lunch -dish up hot Bajra Roti and serve with khandeshi dal-they make an amazing pair.Moong, … More..

    0

    calories per serving

    આ હૈદ્રાબાદી ખાટી દાળમાં વિપુલ પ્રમાણમાં ટમેટા અને આમલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આ દાળને લુભાવની ખટાશ … More..

    0

    calories per serving

    મોઢામાં પાણી આવી જાય એવું મજેદાર આ ટમેટાનું અથાણું આમ તો દરરોજ વપરાતી વસ્તુઓ વડે, ઓછા સમયમાં તથા … More..

    0

    calories per serving

    સારા પ્રમાણમાં દૂધ, ફ્રેશ ક્રીમ, ઘી, કાજુ અને ખસખસ સાથે બનતા આ કોરમા ભાત બેશક શાહી વાનગી ગણી … More..

    user

    Follow US

    રેસીપી શ્રેણીઓ