મેનુ

You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ >  ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | >  લૉલીસ્ / કેન્ડી >  ઓટ્સ લોલીપોપ રેસીપી

ઓટ્સ લોલીપોપ રેસીપી

Viewed: 5237 times
User Tarla Dalal  •  Updated : Aug 07, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
ओट्स लॉलीपॉप रेसिपी - हिन्दी में पढ़ें (Oats Lollipop ( Finger Foods for Kids ) in Hindi)

Table of Content

તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે.

 

તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો.

Soaking Time

0

Preparation Time

2 Mins

Cooking Time

10 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

12 Mins

Makes

10 લોલીપોપ

સામગ્રી

ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે

વિધિ

ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે
 

  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં ૧ ટીસ્પૂન ઘી ગરમ કરી તેમાં ગોળ મેળવી ધીમા તાપ પર ગોળ બરોબર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  2. તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં બાકી રહેલી સામગ્રી ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધા પછી તેને ઠંડું થવા ૨ મિનિટ સુધી બાજુ પર રાખો.
  3. હવે બાકી રહેલું ૧/૪ ટીસ્પૂન ઘી તમારા હાથમાં ચોપડી લો.
  4. તૈયાર થયેલા મિશ્રણના ૧૦ સરખા ભાગ પાડી, દરેક ભાગને તમારા હાથ વડે બોલ જેવા ગોળાકાર બનાવી લીધા પછી તેની મધ્યમાં નાની લાકડી અથવા જાડી ટુથપીક જોડી લો.
  5. જ્યારે ઓટસ્ લોલીપોપ સંપૂર્ણ ઠંડા પડી જાય ત્યારે તેને હવાબંધ બરણીમાં ભરી લો.

ઓટ્સ લોલીપોપ રેસીપી Video by Tarla Dalal

×
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 63 કૅલ
પ્રોટીન 1.1 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 9.0 ગ્રામ
ફાઇબર 0.4 ગ્રામ
ચરબી 2.6 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 0 મિલિગ્રામ

ઓઅટસ લઓલલઈપઓપ ( ફઈનગએર ફઓઓડસ માટે કઈડસ ) માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ