ફણસી અને ગાજરનું થોરણ, કેરળની સૂકી સબ્જી | French Beans and Carrot Thoran, Kerala Dry Sabzi
તરલા દલાલ દ્વારા
Added to 82 cookbooks
This recipe has been viewed 5232 times
ફણસી અને ગાજરનું થોરણ | કેરળની સૂકી સબ્જી | french beans and carrot thoran recipe in gujarati.
ફણસી અને ગાજરનું થોરણ રેસીપી કેરાલા શૈલીની સૂકી સબ્જી છે. જે દેખાવમાં આકર્ષક અને સાથે-સાથે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. ‘થોરણ’ એક પરંપરાગત શાકભાજીથી તૈયારી થાય છે ને જે કેરળમાં લોકપ્રિય છે. ફણસી અને ગાજરનું થોરણ સૂકી સબ્જી છે જે ઘણાં બઘા શાકભાજી સાથે પણ તૈયાર કરી શકાય છે. આ સબ્જી જ્યારે રોટી અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
ફણસી અને ગાજરનું થોરણ બનાવવા માટે વિધિ- ફણસી અને ગાજરનું થોરણ બનાવવા માટે, એક થાળીમાં નાળિયેર, હળદર, લાલ મરચું પાવડર, જીરું અને લસણને ભેગા કરો અને તમારા હાથનો ઉપયોગ કરીને ખૂબ જ સારી રીતે મિક્સ કરો. એક બાજુ રાખી દો.
- એક કઢાઇ તેલ ગરમ કરી રાઈ, અડદની દાળ, કડી પત્તા અને કાશ્મીરી લાલ મરચું નાંખો અને થોડી સેકંડ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
- કાંદા, ફણસી, ગાજર અને મીઠું નાંખીને મધ્યમ આંચ પર ૨ મિનિટ માટે સાંતળી લો.
- ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, બરાબર મિક્સ કરી લો. ઢાંકણથી ઢાંકીને મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૫ થી ૬ મિનિટ સુધી રાંધી લો.
- તૈયાર કરેલુ નાળિયેરનું મિશ્રણ અને નાળિયેર તેલ નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ મિનિટ માટે રાંધી લો.
- ફણસી અને ગાજરના થોરણને ગરમ ગરમ પીરસો.
Other Related Recipes
ફણસી અને ગાજરનું થોરણ, કેરળની સૂકી સબ્જી has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe