મુળાના પરોઠા રેસીપી | પંજાબી મૂળી પરાઠા | મૂળા પરાઠા | Mooli Paratha, Punjabi Radish Paratha
તરલા દલાલ દ્વારા
Added to 342 cookbooks
This recipe has been viewed 11366 times
મુળાના પરોઠા રેસીપી | પંજાબી મૂળી પરાઠા | મૂળા પરાઠા | mooli paratha in Gujarati | with 23 amazing images.
મુળાના પરોઠા એક પરંપરાગત પંજાબી વાનગી છે. જ્યારે તમે આ પરાઠાને તવા પર શેકશો ત્યારે તેલ અને મુળાની સુવાસ આખા ઘરમાં પ્રસરી જશે. ખમણેલો મુળો, મુળાના પાન, ઘઉંનો લોટ અને સામાન્ય મસાલાઓથી બનેલ મુળાના પરાઠા ખૂબજ પૌષ્ટિક અને તૃપ્ત કરે તેવા બને છે.
આ પંજાબી મૂળી પરાઠા કૅલ્શિયમ અને વિટામિનોથી ભરપૂર છે અને ટિફિનમાં લઇ જવા માટે આદર્શ નાસ્તો છે.
Method- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, જરૂર પડે તો થોડું પાણી ઉમેરી, મસળીને નરમ કણિક બનાવો.
- કણિકના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના પાતળા ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી દરેક પરાઠાને ૧/૪ ટીસ્પૂન તેલની મદદથી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો. બાજુ પર રાખી ઠંડું પડવા દો.
કેવી રીતે ટિફિનમાં પૅક કરશો- અલ્યૂમિનિયમ ફોઇલમાં લપેટી લૉ ફેટ દહીં સાથે ટિફિનમાં પૅક કરો.
વિવિધતા: મેથીના પરાઠા- તમે ઉપરની રીતમાં સફેદ મુળો અને મુળાના પાનની બદલે ૧ કપ સમારેલી મેથીના પાન વાપરી મેથીના પરાઠા બનાવી શકો છો.
Other Related Recipes
Accompaniments
મુળાના પરોઠા રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Leena_Dhoot,
December 21, 2010
terrific recipe for mooli paranthas! the freshness of the ingredients is the core concern here...the fresher they are, the better the end product will be!
4 of 4 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe