મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ | Mexican Bean and Cheese Salad
તરલા દલાલ દ્વારા
Added to 205 cookbooks
This recipe has been viewed 4462 times
મેક્સિકન રસોઇમાં બીન્સ એક અંગભૂત ભાગ ધરાવે છે. બરીતોના પૂરણ અને ટાકોસ થી સલાડ અને ડીપ વગેરે માટે બીન્સ દરેક વાનગીમાં વપરાય છે.
અહીં સ્વાદિષ્ટ મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડની વાનગીમાં બે પ્રકારના બાફેલા બીન્સનું સંયોજન રસદાર અને કરકરા શાકભાજી સાથે કરીને, એક ખાટ્ટા અને તીખા ડ્રેસિંગ સાથે મિક્સ કરવામાં આવ્યું છે.
અહીં પીળી મકાઇ, લાલ ટમેટા અને લીલી કોથમીર વડે બનતા સલાડને રંગબેરંગી રૂપ મળે છે.
આવા આ રંગીન સલાડનો ઉપયોગ નાચો ચીપ્સ પર મૂકીને તરત પીરસો. બીજી મેક્સિકન વાનગીઓ જેવી કે મેક્સિકન રાઇસ અને મેક્સિકન કોર્ન પીઝા પણ અજમાવવા જેવી છે.
Method- એક ઊંડા બાઉલમાં સલાડ માટેની બધી વસ્તુઓ ભેગી કરી તેને સારી રીતે મિક્સ કરી લો.
- પછી તેમાં તૈયાર કરેલું ડ્રેસિંગ મેળવી હળવેથી મિક્સ કરી લો.
- નાચો ચીપ્સ્ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મેક્સિકન બીન ઍન્ડ ચીઝ સલાડ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe