હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | Hyderabadi Paneer Potato Kulcha


દ્વારા

हैदराबादी पनीर-आलू कुल्छा - हिन्दी में पढ़ें (Hyderabadi Paneer Potato Kulcha in Hindi) 

Added to 12 cookbooks   This recipe has been viewed 2583 times

હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી | હૈદરાબાદી કુલચા | પનીર બટાકા કુલચા | hyderabadi paneer potato kulcha in gujarati |

મસાલેદાર અને સંતોષકારક સ્વાદ ધરાવતો અસાધારણ કુલચા, જે તેને કોઈપણ વિસ્તૃત સાઈડ-ડીશ વગર જ પીરસવા માટે યોગ્ય બનાવે છે.

પનીર અને બટાકાના ભરપૂર પૂરણ સાથે, લીલા મરચાં, આદુ, કાંદા અને કોથમીર અને ફુદીના જેવા હર્બ સાથે સ્વાદ ધરાવતા આ હૈદરાબાદી પનીર બટાકા કુલચા એક સર્વગ્રાહી સ્વાદ અને પોત ધરાવે છે.

Add your private note

હૈદરાબાદી પનીર બટાકા કુલચા રેસીપી - Hyderabadi Paneer Potato Kulcha recipe in Gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૬ કુલચા માટે
મને બતાવો કુલચા માટે

સામગ્રી

કણિક માટે
૧ કપ મેંદો
એક ચપટી સાકર
૫ ટેબલસ્પૂન દૂધ
૧ ટીસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર

મીક્સ કરીને પૂરણ તૈયાર કરવા માટે
૧/૪ કપ ખમણેલું પનીર
૧/૨ કપ બાફીને મસળી લીધેલા બટેટા
૧/૪ કપ બારીક સમારેલા કાંદા
૧/૪ કપ બારીક સમારેલી કોથમીર
૨ ટેબલસ્પૂન બારીક સમારેલા ફૂદીનાના પાન
૨ ટીસ્પૂન બારીક સમારેલા લીલા મરચાં
૧/૨ ટીસ્પૂન આદુની પેસ્ટ
૧/૨ ટીસ્પૂન જીરું પાવડર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું , સ્વાદાનુસાર

અન્ય સામગ્રી
મેંદો , વણવા માટે
ઘી , રાંધવા માટે
વિધિ
કણિક બનાવવા માટે

    કણિક બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં તમામ સામગ્રીને ભેગી કરો અને પાણીનો ઉપયોગ કર્યા વગર નરમ કણિક તૈયાર કરો.
  2. ઢાંકણથી ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. પૂરણના ૫ સરખા ભાગ પાડો. બાજુ પર રાખો.
  2. કણિકના ૫ સરખા ભાગ પાડો.
  3. કણિકના એક ભાગને મેંદાની મદદ થી ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં વણી લો.
  4. પૂરણના એક ભાગ વર્તુળની મધ્યમાં મૂકો, તેની બાજુઓને વાળીને મધ્યમાં ભેગી કરી સજ્જડ રીતે બંધ કરી લો અને ફરીથી ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં મેંદાની મદદ થી વણી લો.
  5. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરો અને ઘીનો ઉપયોગ કરીને કુલચાને રાંધો, જ્યાં સુધી બંને બાજુઓ પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
  6. રીત ક્રમાંક ૩ થી ૫ પ્રમાણે બાકીના ૪ કુલચા તૈયાર કરી લો.
  7. હૈદરાબાદી પનીર બટાકા કુલચાને ગરમાગરમ પીરસો.


Related Articles
Recipe Contest

No Contest Announced



View contest archive....
Rate and review this recipe and get 15 days FREE bonus membership!
Subscribe to the free food mailer

Soya

Missed out on our mailers?
Our mailers are now online!

View Mailer Archive

Privacy Policy: We never give away your email

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews