ક્રીમી મશરૂમ રીસોતો | Creamy Mushroom Risotto
તરલા દલાલ દ્વારા
Added to 101 cookbooks
This recipe has been viewed 4400 times
રીસોતો એક ઉત્તમ ઇટાલીયન વાનગી છે જે અરબોરિયો ભાત અને ચીઝ વડે બને છે. આ રીસોતો થોડા નરમ નહી અને ઘટ્ટ નહીં એવા અને સૌમ્ય ખુશ્બુદાર હોવાથી મોઢામાં મૂક્તા જ સ્વાદિષ્ટ લાગશે એવો તેનો સ્વાદ છે જે જમણમાં ફક્ત એક ડીશ તરીકે પણ પીરસી શકાય એવા છે. તો, આ અસલી ક્રીમી મશરૂમ રીસોતો જે અરબોરિયા ભાત, વેજીટેબલ સ્ટોક, મશરૂમ, ક્રીમ, ચીઝ અને પ્રમાણસર સીસનીંગ વડે બનતી આ વાનગીનો સ્વાદ માણો. આમ તો આ વાનગી એક ડીશ તરીકે મજેદાર જ છે પણ તેમાં તમે પ્રોસેસ્ડ ચીઝના બદલે પરમેસન ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો. ઉપરાંત તમે તેમાં એક કપ સ્ટોક ઉમેરી તેની બનાવટ વધૂ ઉત્તમ કરી શકો છો.
Method- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં જેતૂનનું તેલ ગરમ કરી તેમાં ૧/૨ ટેબલસ્પૂન લસણ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મશરૂમ મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળીને બાજુ પર રાખો.
- હવે બાકી રહેલું ૧ ટેબલસ્પૂન જેતૂનનું તેલ અને માખણ એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં ગરમ કરી, તેમાં કાંદા અને બાકી રહેલું ૧ ટેબલસ્પૂન લસણ મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ચોખા ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- પછી તેમાં ૧ કપ વેજીટેબલ સ્ટોક અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી લીધા પછી મધ્યમ તાપ પર ૩ મિનિટ સુધી અથવા વેજીટેબલ સ્ટોકનું બાષ્પીભવન થાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- રીત ક્રમાંક ૫ મુજબ બાકી રહેલા ૨ કપ વેજીટેબલ સ્ટોક પણ રાંધી લો.
- તે પછી તેમાં સાંતળેલા મશરૂમ, બાકી રહેલું ૧ કપ વેજીટેબલ સ્ટોક અને મરી પાવડર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા સ્ટોક બરોબર ઓગળી જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તાપ બંધ કરી લીધા પછી તેમા તાજું ક્રીમ અને ચીઝ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
ક્રીમી મશરૂમ રીસોતો has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Anya2012,
June 26, 2012
Rissoto rice has a great body feel and when cooked with mushrooms and onions and season with vegetables cubes to make a creamy rich Rissoto . This is a low fat version which is fairly quick to make and does away with full fat cream and loads of butter and cheese. Always use Risotto rice for best results.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe