ગાજર અને ખજૂર નું સલાડ | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | Carrot and Date Salad
તરલા દલાલ દ્વારા
Added to 155 cookbooks
This recipe has been viewed 3990 times
ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી | ગાજરનું સલાડ | ગાજર અને ખજૂર નું કચુંબર | carrot and date salad in gujarati | with 21 amazing images.
ગાજરના કચુંબરનો દેખાવ સુધારવા માટે તેને સલાડના પાન માં પીરસવામાં આવે છે, સાથે સલાડના પાન તેને એક સરસ સ્વાદ પણ આપે છે. ખજૂર અને શેકેલા બદામની સજાવટ એક માસ્ટરસ્ટ્રોક છે, જે આ કચુંબરની રચના અને સ્વાદની શ્રેણીને વધારે છે.
ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે- ગાજર અને ખજૂર નું સલાડ બનાવવા માટે, ગાજરને બરફના-ઠંડા પાણીમાં ૧૦ મિનિટ માટે મૂકો. સારી રીતે ગાળી લો.
- સલાડના પાનને ૧૦ મિનિટ માટે બરફના-ઠંડા પાણીમાં મૂકો. સારી રીતે ગાળી લો.
- સલાડના પાનને બાઉલનો આકાર આપી સર્વિંગ પ્લેટ તૈયાર કરો.
- પાનના વચ્ચે ખમણેલું ગાજર ફેલાવો.
- સમારેલી ખજૂર અને સમારીને શેકેલી બદામને ગાજર ઉપર છંટકાવ કરો.
- તેને ફ્રીજમાં રાખો.
- એક અલગ બાઉલમાં ડ્રેસિંગ સાથે ગાજર અને ખજૂરના સલાડને ઠંડુ પીરસો.
Other Related Recipes
Accompaniments
ગાજર અને ખજૂર નું સલાડ રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Healthy Eating,
April 15, 2013
Dates in this salad makes it very tasty when combined with carrot and a honey and lemon dressing. Use lots of dates. Almonds provide the nice crunch and taste. Very very healthy salad to have...
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe