કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો | Banana Peanut Butter Healthy Indian Snack
તરલા દલાલ દ્વારા
Added to 1 cookbook
This recipe has been viewed 3786 times
કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો | banana peanut butter healthy indian snack in gujarati |
કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો, એક સરળ અને સસ્તો ભારતીય નાસ્તો છે એને જ્યારે ખાસ કરી ને તમે જલ્દીમાં હો.
કેળા અને પીનટ બટરની સાથે તજના પાવડરની મદદ થી બનતા નાસ્તામાં એક ઊર્જા છે ને જે સવાર ના નાસ્તા માટે આદર્શ છે. તેઓમાં ભરપૂર માત્રા માં પોટેશિયમ છે, જે ધબકારાને સંચાલિત કરવામાં ભૂમિકા ધરાવે છે. હાર્ટ દર્દીઓ આને અડધી માત્રા નાસ્તામાં પરોસી સકો છો.
કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો બનાવવા માટે- એક બાઉલમાં સમારેલા કેળા નાંખો.
- ૧ ટેબલસ્પૂન પીનટ માખણ નાખો. જો તમને પીનટ બટર ગમે છે, તો હું સૂચન કરું છું કે તમે હજી ૧ ટેબલસ્પૂન ઉમેરી સકો છો. હંમેશાં ઘરે બનાવેલા પીનટ માખણનો ઉપયોગ કરો જેમાં તેમાં જ઼ીરો શુગર હોય છે.
- કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તામાં ટોચ પર તજ પાવડરનો ઉમેરો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તજ કોઈપણ ખાંડ ઉમેરવાની જરૂરિયાત વિના મીઠાશ લાવે છે. કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તાને તરત પીરસો.
Other Related Recipes
કેળા અને પીનટ બટર થી સ્વસ્થ ભારતીય નાસ્તો | ઇન્સ્ટન્ટ નાસ્તો | કેળા અને પીનટ બટર થી હેલ્દી નાસ્તો has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe